- મનોરંજન
‘સેન્થામારાઇ..’ સાઇ પલ્લવીએ આ રીતે સગાઇ માટે બહેનને કરી તૈયાર..
સાઉથની લોકપ્રિય અભિનેત્રી સાઇ પલ્લવીની બહેન પૂજાની હાલમાં જ સગાઇ થઇ છે. આ સગાઇની ઇનસાઇડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયો એવો પણ છે કે જેમાં સાઇ અને તેની બહેન પૂજા વચ્ચેનું ખાસ…
- મનોરંજન
ઘરે પત્ની Jaya Bachchanને આ કહીને બોલાવે છે Amitabh Bachchan!
બોલીવૂડ એક એવી જાદુઈ દુનિયા છે કે જેનો હિસ્સો ના હોવા છતાં પણ આપણામાંથી ઘણા લોકોને આ ઈન્ડસ્ટ્રીનું ઘેલું હોય છે. આપણે પડદા પર જોવા મળતા સ્ટાર્સની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે એટલા જ ઉત્સુક હોઈએ છીએ. આજે અમે અહીં…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન માટે જાણી લો મોટી અપડેટઃ મહારાષ્ટ્રના આ શહેરમાં થશે કામનો પ્રારંભ
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટૉક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે એક…
- આપણું ગુજરાત
ભાજપ ધારાસભ્યોને દબાણ કરે છે, અમે નારાજ નેતાઓને મનાવીશું: ગુજરાત કોંગ્રેસના ડેમેજ કંટ્રોલના પ્રયાસો
અમદાવાદ: એ ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ કે જેણે પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી દેશ પર શાસન કર્યું છે, તેની હાલમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિ જોવા મળી રહી છે, રાષ્ટ્રસ્તરે પણ અને રાજ્યસ્તરે પણ. અહીં વાત થઇ રહી…
- નેશનલ
નીતીશ કુમારની દરેક હિલચાલ પર BJPની બાજ નજર, બિહારને લઈને PM મોદી સહિત શાહ, નડ્ડાની મહત્વની બેઠક
પટણા/નવી દિલ્હીઃ બિહારના વિકાસને લઈને રણનીતિ પર એક મહત્વની બેઠક થઈ હતી. આ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને BJP અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે ગઈકાલે રાત્રે યોજાઇ હતી. કેન્દ્ર સરકારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પ્રખ્યાત…
- નેશનલ
PM Modi અને French President Emmanuel Macron જે હોટેલમાં ડિનર કરશે એનું એક દિવસનું ભાડું જાણો છો?
આવતીકાલે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે રહેશે, પરંતુ એ પહેલાં આજે 25મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પર્યટન દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં જયપુરની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી…
- સ્પોર્ટસ
રોહિત શર્મા કહે છે, ‘અમારો પણ ટાઇમ આવશે’
હૈદરાબાદ: ભારત છેલ્લા એક દાયકાથી આઇસીસીની એક પણ મોટી ટ્રોફી નથી જીતી શક્યું. નવેમ્બરમાં ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં હાથમાં આવી રહેલી ટ્રોફી ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ જીતીને છીનવી લીધી હતી. જોકે કૅપ્ટન રોહિત શર્માનું દૃઢપણે માનવું છે કે ‘ભારતનો પણ સમય આવશે.’…
- સ્પોર્ટસ
IND VS ENG: પહેલી ટેસ્ટમાં અક્ષર પટેલના ‘મેજિક’ બોલની ચર્ચા કેમ, વીડિયો વાઈરલ?
હૈદરાબાદઃ અહીં ઇંગ્લેન્ડ સામે ભારતની પહેલી ટેસ્ટ મેચની શરુઆત થઈ હતી, જેમાં પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્પિનરનો જાદુ જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરી હતી. આ ત્રણ બોલરમાં અક્ષર પટેલની ‘મેજિક’ બોલિંગની લોકો ચર્ચા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ધુળેમાં ચાર ડિગ્રી અને નાશિક પાસેના નિફાડમાં પાંચ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં તાપમાનનો પારો ૧૫.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. હવામાન ખાતાના કહેવા…
- આમચી મુંબઈ
મનોજ જરાંગેને હાઈ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા નેતા મનોજ જરાંગે-પાટીલમરાઠા આરક્ષણની માગણી માટે અંતરવાલી સરાટી ગામથી મુંબઈની દિશામાં પગપાળા રવાના થયા છે. તેમનો પગપાળા મોરચો બુધવારે પુણેમાં પહોંચ્યો હતો. ગુરુવારે સવાર સુધીમાં તેઓ મુંબઈની ભાગોળે પહોંચી શકે છે. તેમની સાથે હજારો મરાઠા કાર્યકર્તા…