- મનોરંજન
બિગ બોસનો ફિનાલે એપિસોડ પહેલીવાર 6 કલાકનો હશે, રોહિત શેટ્ટી કરશે આ ખાસ કામ
બિગબોસ-17ના ફિનાલેને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શોને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘બિગ બોસ’નો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ છે. સામાન્ય રીતે ગ્રાન્ડ ફિનાલે 1 કલાક અથવા વધુમાં વધુ 2 કલાકનો હોય, જો કે આ વખતે…
- નેશનલ
ભારત જોડો ન્યાય યાત્રા’ની બંગાળમાં ‘એન્ટ્રી’ કરતાં જ રાહુલ દિલ્હી ‘રિટર્ન’! શા માટે યાત્રા અધવચ્ચે છોડી?
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. રાહુલ ગાંધી ગુરુવારે સવારે પડોશી રાજ્ય આસામથી બંગાળમાં પ્રવેશ્યા કે તરત જ તેમણે સંદેશ આપ્યો કે તેઓ અહીં ભારતીય ગઠબંધન (I.N.D.I.A.) સહયોગી TMCને ચેલેન્જ કરવા નહીં, પરંતુ તેમની સાથે ઊભા રહેવા…
- આમચી મુંબઈ
મરાઠા રિઝર્વેશનઃ જરાંગેની મુંબઈ તરફ આગેકૂચ, સુરક્ષાનો કડક બંદોબસ્ત
મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણીને લઈને 26 જાન્યુઆરીએ મનોજ જરાંગે સહિત તેના કાર્યકરોની મુંબઈ ભણી આગેકૂચ યથાવત્ રહી છે. મુંબઈ-પુણે એક્સ્પ્રેસ હાઇ-વેનો પ્રવાસ કરી લોનાવલાથી મુંબઈ આવવા માટે લાખોની સંખ્યામાં મરાઠા કાર્યકરોને લઈને જરાંગે પાટીલની યાત્રા નીકળી ગઈ છે.…
- આમચી મુંબઈ
કલ્યાણમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી શખસની હત્યા
થાણે: કલ્યાણમાં અજાણી વ્યક્તિ સાથે થયેલા વિવાદ પછી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 41 વર્ષના શખસની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ અબ્દુલ હલીમ તરીકે થઈ હતી. આદિવલી પરિસરના પેટ્રોલ…
- આમચી મુંબઈ
થાણેમાં રૂ. 80.82 લાખનું ચરસ જપ્ત: દહાણુનો શખસ પકડાયો
મુંબઈ: થાણે ક્રાઇમ બ્રાન્ચે માજીવાડા જંકશન ખાતેથી રૂ 80.82 લાખની કિંમતનું ચરસ પકડી પાડીને 43 વર્ષના શખસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અજય પરશુરામ પાગધરે તરીકે થઇ હોઇ તે દહાણુનો રહેવાસી છે. થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ના સિનિયર ઇન્સ્પેક્ટર…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર ખાનગી બસે કન્ટેઇનરને ટક્કર મારતાં ત્રણનાં મોત
મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર અકસ્માતનો સિલસિલો ચાલુ જ હોઇ ગુરુવારે વહેલી સવારે એક્સપ્રેસવૅ પર અમરાવતી, તળેગાંવ દશાસર પોલીસ સ્ટેશનની હદમાં ભીષણ અકસ્માત થયો હતો, જેમાં ખાનગી બસે પાછળથી ક્ધટેઇનરને ટક્કર મારતાં ત્રણનાં મોત થયાં હતાં. બસના ડ્રાઇવરને ઝોકું આવતાં…
- આમચી મુંબઈ
બોઈસરમાં રેલવે પોઈન્ટ્સમેનની મારપીટ કરનારા વિરુદ્ધ ગુનો
પાલઘર: રેલ ક્રોસિંગ ગેટ બંધ થવાને કારણે આરોપીને ત્યાંથી પસાર થવા ન મળતાં તેણે રેલવે પોઈન્ટ્સમેનની કથિત મારપીટ કરી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બની હતી. જીઆરપીના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે બોઈસર પરિસરમાં આવેલા રેલવે ક્રોસિંગ ખાતે બની હતી. ટ્રેનનો સમય…
- આમચી મુંબઈ
મુરબાડમાં આઠ મજૂરને છોડાવી ઈંટભઠ્ઠીના માલિક સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના મુરબાડ ખાતે ઈંટભઠ્ઠી પર કાર્યવાહી કરી પોલીસે પાંચ મહિલા સહિત આઠ મજૂરને છોડાવી ઈંટભઠ્ઠીના માલિક સામે ગુનો નોંધ્યો હતો. એક પીડિતની ફરિયાદને આધારે મુરબાડ તાલુકાના ખાટેઘર સ્થિત ઈંટભઠ્ઠીના માલિક સામે ગુરુવારે એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનું મુરબાડ પોલીસ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝના બે બૅટરે ઑસ્ટ્રેલિયાના બોલરોને તંગ કરી નાખ્યા, કૅમેરન ગ્રીનને મેદાન પર અલગ ઊભો રખાયો
બ્રિસ્બેન: અહીંના ગૅબાના જગવિખ્યાત મેદાન પર ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બહુ સસ્તામાં ઑલઆઉટ કરી દેવાની મનોમન તૈયારી કરી હતી અને પચીસ ઓવરમાં કૅરિબિયનોની અડધી ટીમ પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી, પણ કેવમ હૉજ (194 બૉલમાં 71 રન)…
- મનોરંજન
પ્રીતિ ઝિન્ટા સની દેઓલ સાથે આ ફિલ્મથી કમબેક કરશે
મુંબઈ: ‘ગદર-ટુ’ની સફળતા બાદ સની દેઓલ ફરી એક નવી ફિલ્મની સ્ટોરીને લઈને આવ્યા છે. ‘લાહોર 1947’ આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન પણ કેમીઓ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મમાં આમિર ખાન એક પ્રોડ્યુસર તરીકે જોડાયા હોવાની માહિતી સામે આવી…