- નેશનલ
આ શું? ખુરશી પર ચોંટાડેલું તેજસ્વીનું નામ અશોક ચૌધરી હટાવીને નીતીશ કુમાર પાસે બેઠા! જુઓ વિડીયો
પટણા: બિહારમાં ફરી એકવાર જોરદાર રાજકીય ખેલ ચાલી રહ્યો છે. એવી ચર્ચા છે કે નીતિશ કુમાર આરજેડી છોડીને ફરી NDAએ તરફ આગળ વધી રહ્યા છે અને સત્તાની ચાવી ફરીવાર આ બાજુથી લઈને બીજી બાજુ તરફ જતી જોવા મળી રહી છે.…
- મનોરંજન
તો Aalia Bhatt નહીં પણ આ હોત કપૂર ખાનદાનની વહુરાણી!
મૂળ ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિક સાથેના તેના તૂટી ગયેલાં લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે પણ શું તમને ખબર છે કે જો સાનિયાએ શોએબ મલિક સાથે લગ્ન ના કર્યા હોત તો તે કપૂર ખાનદાનની…
- સ્પોર્ટસ
જૉકોવિચની શૉકિંગ એક્ઝિટ : હાર્યા પછી બોલ્યો “ગ્રેન્ડ સ્લેમમાં આ મારો સૌથી ખરાબ પરફોર્મન્સ”
મેલબર્ન: સર્બીયાનો સુપરસ્ટાર ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિક્રમજનક 11મું ટાઇટલ જીતવાના આશય સાથે એક પછી એક મૅચ જીતીને આગળ વધી રહ્યો હતો, 25મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માગતો હતો, ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેમી ફાઇનલ અને ફાઇનલનો ૧૦-૦નો રેકોર્ડ અકબંધ…
- નેશનલ
અયોધ્યા જઇ રહ્યા છો? તો જાણી લો રામ લલ્લાના દર્શન-આરતીનો સમય..
Ram Lalla Darshan: અયોધ્યામાં રામલલ્લાના આરતી તથા દર્શનના સમય વિશે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત પ્રવક્તા અને મિડીયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યા મુજબ શ્રી રામલલ્લા ની શ્રૃંગાર આરતી પરોઢિયે સાડા…
- સ્પોર્ટસ
ગાવસકર કેમ શુભમન ગિલથી નારાજ છે?
હૈદરાબાદ: લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકર ક્યારેય કોઈ ખેલાડીને તેની ભૂલ બદલ ઠપકો આપવાનું નથી ચૂકતા. પછી ભલે એ ખેલાડી ગમે એવો સ્ટાર હોય કે દિગ્ગજ હોય. ભારતે હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે સારી એવી લીડ લઈ લીધી, પરંતુ…
- નેશનલ
બિહાર મુદ્દે અખિલેશે કહી મોટી વાત: ‘નીતીશ INDIA માં હોત તો PM બની શક્યા હોત, અહી કોઈ પણનો નંબર લાગી શકે છે…
‘નવી દિલ્હી: બિહારમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો નીતિશ કુમાર અહીં (I.N.D.I.A.) રહેતા હોત તો તેઓ વડાપ્રધાન બની શક્યા હોત. અહીં વડાપ્રધાન પદ માટે કોઈની પણ વિચારણા…
- નેશનલ
India-France: સેફ્રાન કંપની જેટ એન્જિનના માટે ભારતને ટેકનોલોજીકલ સહયોગ આપવા તૈયાર
નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના 75માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથી તરીકે ભારત આવ્યા છે. ત્યારે એક અખબારી અહેવાલ મુજબ ફ્રાન્સમાં ભારતના રાજદૂતે જણાવ્યું હતું કે સેફ્રાન ભારતમાં ફાઇટર જેટ એન્જિનના વિકાસ માટે સહયોગ આપવા અને ટેક્નોલોજી શેર કરવા…
- નેશનલ
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ખોવાયેલું પર્સ મળ્યું SSFને, ખોલીને જોયું તો…
22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મહોત્સવ દરમિયાન જ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલાં ફોર્સના લોકોને એક ખોવાયેલું પર્સ મળી આવ્યું હતું. આ પર્સ ખોલીને જોતાં જ સિક્યોરિટી ઓફિસર ચોંકી ઉઠ્યા હતા.. ભારતીય અબજોપતિ અને…
- મનોરંજન
અચ્છા તો આ કારણસર આયુષમાન ખુરાનાએ ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાયું હતું
મુંબઈ: બૉલીવૂડમાં સામાજિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ઍક્ટર આયુષમાન ખુરાના હવે વિવાદમાં ફસાયો છે. તાજેતરમાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થયોલો આયુષમાન ખુરાના ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.…
- નેશનલ
Budget: નાણાં પ્રધાન ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરીને નોંધાવશે આ રેકોર્ડ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર અંતિમ બજેટ રજૂ કરશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પહેલી ફેબ્રુઆરી, 2024ના રોજ સંસદમાં સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ દેશના બીજા નાણા પ્રધાન હશે, જે સતત 5 સંપૂર્ણ બજેટ અને…