- સ્પોર્ટસ
કમિન્સે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી ઉગાર્યું, પણ સરસાઈ લીધા વગર દાવ ડિકલેર કર્યો
બ્રિસબેન : લો-સ્કોરિંગ ટેસ્ટ મેચ પણ ઘણીવાર રોમાંચક અને રસપ્રદ બની જતી હોય છે. શુક્રવારે બ્રિસબેનના ગૅબામાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે લીડ લેવાને બદલે કેરેબિયન ટીમને 22 રનની સરસાઈ આપીને પ્રથમ દાવ ડિક્લેર કરી નાખ્યો હતો.…
- સ્પેશિયલ ફિચર્સ
Post Officeની આ બે સ્કીમમાં પૈસા રોકીને મહિલાઓ બની શકે છે માલામાલ…
પોસ્ટ ઓફિસની સ્કીમ દરેક વર્ગના લોકો માટે એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સ્કીમ લાવે છે. દેશની અડધોઅડધ વસતીને આત્મનિર્ભર બનાવવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા નવી નવી યોજના સ્કીમ લોન્ચ કરવામાં આવે છે. 2023ના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં…
- ટોપ ન્યૂઝ
ઉત્તરાખંડ વક્ફ બોર્ડનો મોટો નિર્ણય, મદરેસાઓમાં રામ કથા શીખવવામાં આવશે!
માર્ચમાં શરૂ થતા નવા સત્રથી ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જોડાયેલા મદરેસાઓ માટેના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વક્ફ બોર્ડના અધ્યક્ષે કહ્યું કે ભગવાન રામની કથાને નવા અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે બાળકોને ભગવાન રામના આદર્શ…
- સ્પોર્ટસ
બે ગુજરાતી ઓલ રાઉન્ડરોએ ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી દીધી
હૈદરાબાદ: રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે કુલ પાંચ વિકેટ લઈને ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં અઢીસો રનની અંદર સીમિત રખાવવામાં મોટું યોગદાન આપ્યું અને શુક્રવારે બૅટિંગમાં પણ પરચો બતાવી 63 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને વિજયની દિશામાં વધુ આગળ મોકલ્યું હતું.બીજા દિવસની…
- મનોરંજન
અભિનેત્રી સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કરી આપ્યા મોટા સમાચાર
નવી દિલ્હી: પોર્ન સ્ટાર સની લિયોની (Sunny Leone) પોતાના બોલ્ડનેસ અને ગ્લેમર માટે જગ પ્રસિદ્ધ છે. અનેક વર્ષોથી બૉલીવૂડમાં કામ કરવાથી દૂર રહ્યા બાદ સની હવે એક પગલું ભર્યું છે. તાજેતરતમાં સનીએ ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાનું એક રેસ્ટોરા ખોલી છે.…
- નેશનલ
આ શું? ખુરશી પર ચોંટાડેલું તેજસ્વીનું નામ અશોક ચૌધરી હટાવીને નીતીશ કુમાર પાસે બેઠા! જુઓ વિડીયો
પટણા: બિહારમાં ફરી એકવાર જોરદાર રાજકીય ખેલ ચાલી રહ્યો છે. એવી ચર્ચા છે કે નીતિશ કુમાર આરજેડી છોડીને ફરી NDAએ તરફ આગળ વધી રહ્યા છે અને સત્તાની ચાવી ફરીવાર આ બાજુથી લઈને બીજી બાજુ તરફ જતી જોવા મળી રહી છે.…
- મનોરંજન
તો Aalia Bhatt નહીં પણ આ હોત કપૂર ખાનદાનની વહુરાણી!
મૂળ ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિક સાથેના તેના તૂટી ગયેલાં લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે પણ શું તમને ખબર છે કે જો સાનિયાએ શોએબ મલિક સાથે લગ્ન ના કર્યા હોત તો તે કપૂર ખાનદાનની…
- સ્પોર્ટસ
જૉકોવિચની શૉકિંગ એક્ઝિટ : હાર્યા પછી બોલ્યો “ગ્રેન્ડ સ્લેમમાં આ મારો સૌથી ખરાબ પરફોર્મન્સ”
મેલબર્ન: સર્બીયાનો સુપરસ્ટાર ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિક્રમજનક 11મું ટાઇટલ જીતવાના આશય સાથે એક પછી એક મૅચ જીતીને આગળ વધી રહ્યો હતો, 25મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માગતો હતો, ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેમી ફાઇનલ અને ફાઇનલનો ૧૦-૦નો રેકોર્ડ અકબંધ…
- નેશનલ
અયોધ્યા જઇ રહ્યા છો? તો જાણી લો રામ લલ્લાના દર્શન-આરતીનો સમય..
Ram Lalla Darshan: અયોધ્યામાં રામલલ્લાના આરતી તથા દર્શનના સમય વિશે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત પ્રવક્તા અને મિડીયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યા મુજબ શ્રી રામલલ્લા ની શ્રૃંગાર આરતી પરોઢિયે સાડા…
- સ્પોર્ટસ
ગાવસકર કેમ શુભમન ગિલથી નારાજ છે?
હૈદરાબાદ: લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકર ક્યારેય કોઈ ખેલાડીને તેની ભૂલ બદલ ઠપકો આપવાનું નથી ચૂકતા. પછી ભલે એ ખેલાડી ગમે એવો સ્ટાર હોય કે દિગ્ગજ હોય. ભારતે હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે સારી એવી લીડ લઈ લીધી, પરંતુ…