- આમચી મુંબઈ
‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈને ટોપ ટેનમાં લાવવા આસિસ્ટન્ટ કમિશનરોને રસ્તા પર ઉતરવાનું પાલિકા કમિશનરનું ફરમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈનો નંબર ટોપ ટેનમાં લાવવા માટે મુંબઈના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ સવારના સાતથી અગિયાર વાગે ‘ઓનફિલ્ડ’ ઉતરવાનું ફરમાન પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કર્યું છે. દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં હવે પછી મુંબઈ ટોપ ટેનમાં આવે તે…
- ધર્મતેજ
આજનું રાશિફળ (28-01-24): કર્ક, સિંહ અને મકર રાશિના લોકોની Financial Conditions સુધરશે…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. મિત્રો પર પૂરેપૂરો ભરોસો રાખશો. કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. આજે તમારે કોઈ પણ કામમાં નીતિ અને નિયમોનું પૂરેપૂરું પાલન કરવું પડશે, નહીંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓ કોઈ…
- ઇન્ટરનેશનલ
બ્રિટિશ વેપારી જહાજ પર સમુદ્રમાં થયો હુમલો, ભારતીય નૌસેનાને કહ્યું ‘પ્લીઝ હેલ્પ’
છેલ્લા ઘણા સમયથી લાલ સમુદ્રમાં (Red Sea)સ્થિતિ ગંભીર છે. યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા ફરી એકવાર ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બ્રિટિશ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. મદદની ગુહાર લગાવતા જ ભારતીય નૌકાદળે (Indian Navy) તરત જ ગાઈડેડ મિસાઈલથી…
- આમચી મુંબઈ
શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 25.5 લાખની ઠગાઈ
થાણે: ભારત અને અમેરિકાના શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 25.5 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ થાણે પોલીસમાં નોંધાઈ હતી. થાણેની એક હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા વિજય મુગલીકરે આ પ્રકરણે વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
- સ્પોર્ટસ
રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સનો ઑલ્ડેસ્ટ ચૅમ્પિયન બન્યો
મેલબર્ન: લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ યુવાન વયે ઘણા વિક્રમો રચીને ટેનિસની મેન્સ ડબલ્સમાં ભારતનું નામ રોશન કરી ચૂક્યા છે, પરંતુ રોહન બોપન્નાએ શનિવારે મેલબર્નમાં મોટી ઉંમરે વર્લ્ડ રેકૉર્ડ રચીને ભારતને અનેરું ગૌરવ અપાવ્યું હતું. શનિવારે બોપન્નાની ઉંમર 43 વર્ષ…
- સ્પોર્ટસ
છેલ્લી 21 ટેસ્ટમાં પહેલીવાર કોઈ વિદેશી ટીમે કરી આ કમાલ, પહેલા જ દાવમાં ઈન્ડિયાની લીડને પાર કરી
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં, મુલાકાતી ટીમ તેની બીજી ઈનિંગમાં પણ 200 રનનો સ્કોર પાર કરવામાં સફળ રહી હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં એવી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી…
- સ્પોર્ટસ
જાડેજા પર અશ્ર્વિન અને ભરત પર બુમરાહ ભડક્યો!
હૈદરાબાદ: ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે વનડાઉન બૅટર ઑલી પોપે ઝમકદાર અણનમ સેન્ચુરીથી ભારતીય ટીમને વળતો જવાબ આપ્યો એને બાદ કરતા આખી મૅચમાં મોટા ભાગે રોહિત શર્મા ઍન્ડ કંપનીનું જ વર્ચસ રહ્યું છે, પરંતુ બે ક્ષણ એવી આવી…
- નેશનલ
Pakistanમાં એક ડઝન કેળાનો શું છે ભાવ? India કરતાં સસ્તાં કે મોંઘા?
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂક્યા છે અને ડિસેમ્બર મહિનામાં અહીં મોંઘવારી વધીને 29.66 ટકા થઈ ગઈ છે. આટલી બધી મોંઘવારી વચ્ચે અહીં શાકભાજીના ભાવમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે…
- નેશનલ
રાહુલની ન્યાય યાત્રા કાલથી આગળ વધશે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે CM મમતા દીદીને લખ્યો પત્ર અને કહ્યું…
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) બંગાળમાં પ્રવેશતાની સાથે જ અધવચ્ચેથી છોડીને દિલ્હી જતાં રહયા હતા. તેના અગાઉના દિવસે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનું નિવેદન બહાર આવ્યું હતું…
- સ્પોર્ટસ
સબાલેન્કા ફરી મેલબર્નની મહારાણી: ટાઇટલ ડિફેન્ડ કરનાર પહેલી મહિલા પ્લેયર
મેલબર્ન: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે ચીનની 12મી ક્રમાંકિત ઝેન્ગ ક્ધિવેનને ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં 6-3, 6-2થી હરાવીને સતત બીજા વર્ષે સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. આ તેનું બીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. ઑસ્ટ્રેલિયન ઓપનમાં કોઈ મહિલા…