- આમચી મુંબઈ
શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 25.5 લાખની ઠગાઈ
થાણે: ભારત અને અમેરિકાના શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 25.5 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ થાણે પોલીસમાં નોંધાઈ હતી. થાણેની એક હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા વિજય મુગલીકરે આ પ્રકરણે વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
- સ્પોર્ટસ
રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સનો ઑલ્ડેસ્ટ ચૅમ્પિયન બન્યો
મેલબર્ન: લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ યુવાન વયે ઘણા વિક્રમો રચીને ટેનિસની મેન્સ ડબલ્સમાં ભારતનું નામ રોશન કરી ચૂક્યા છે, પરંતુ રોહન બોપન્નાએ શનિવારે મેલબર્નમાં મોટી ઉંમરે વર્લ્ડ રેકૉર્ડ રચીને ભારતને અનેરું ગૌરવ અપાવ્યું હતું. શનિવારે બોપન્નાની ઉંમર 43 વર્ષ…
- સ્પોર્ટસ
છેલ્લી 21 ટેસ્ટમાં પહેલીવાર કોઈ વિદેશી ટીમે કરી આ કમાલ, પહેલા જ દાવમાં ઈન્ડિયાની લીડને પાર કરી
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં, મુલાકાતી ટીમ તેની બીજી ઈનિંગમાં પણ 200 રનનો સ્કોર પાર કરવામાં સફળ રહી હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં એવી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી…
- સ્પોર્ટસ
જાડેજા પર અશ્ર્વિન અને ભરત પર બુમરાહ ભડક્યો!
હૈદરાબાદ: ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે વનડાઉન બૅટર ઑલી પોપે ઝમકદાર અણનમ સેન્ચુરીથી ભારતીય ટીમને વળતો જવાબ આપ્યો એને બાદ કરતા આખી મૅચમાં મોટા ભાગે રોહિત શર્મા ઍન્ડ કંપનીનું જ વર્ચસ રહ્યું છે, પરંતુ બે ક્ષણ એવી આવી…
- નેશનલ
Pakistanમાં એક ડઝન કેળાનો શું છે ભાવ? India કરતાં સસ્તાં કે મોંઘા?
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂક્યા છે અને ડિસેમ્બર મહિનામાં અહીં મોંઘવારી વધીને 29.66 ટકા થઈ ગઈ છે. આટલી બધી મોંઘવારી વચ્ચે અહીં શાકભાજીના ભાવમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે…
- નેશનલ
રાહુલની ન્યાય યાત્રા કાલથી આગળ વધશે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે CM મમતા દીદીને લખ્યો પત્ર અને કહ્યું…
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) બંગાળમાં પ્રવેશતાની સાથે જ અધવચ્ચેથી છોડીને દિલ્હી જતાં રહયા હતા. તેના અગાઉના દિવસે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનું નિવેદન બહાર આવ્યું હતું…
- સ્પોર્ટસ
સબાલેન્કા ફરી મેલબર્નની મહારાણી: ટાઇટલ ડિફેન્ડ કરનાર પહેલી મહિલા પ્લેયર
મેલબર્ન: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે ચીનની 12મી ક્રમાંકિત ઝેન્ગ ક્ધિવેનને ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં 6-3, 6-2થી હરાવીને સતત બીજા વર્ષે સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. આ તેનું બીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. ઑસ્ટ્રેલિયન ઓપનમાં કોઈ મહિલા…
- આમચી મુંબઈ
મેડિકલ કૉલેજમાં એડ્મિશનને બહાને શિક્ષક સાથે 23 લાખની છેતરપિંડી
થાણે: મુંબઈની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાં પુત્રીને એડ્મિશન અપાવવાને બહાને ભિવંડીના શિક્ષક પાસેથી 23 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડીમાં રહેતા અફરોઝ અનવર કુરેશી સાથે…
- આમચી મુંબઈ
આરક્ષણની માગણી પૂર્ણ થતાં જરાંગે પાટીલે મરાઠાઓને આપ્યો આદેશ કહ્યું…
નવી મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી માટે નવી મુંબઈમાં ચાલી રહેલા મનોજ જરાંગે પાટીલના આંદોલનનો અંત આવ્યો છે. નવી મુંબઈમાં મરાઠા આરક્ષણની માગણીને લઈને અનશન પર બેસેલા જરાંગે પાટીલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે જ્યુસ પીને બેમુદત અનશનનો અંત લાવ્યો હતો.…
- આમચી મુંબઈ
વિરારમાં કૉલેજ પ્રોફેસરની હત્યા મામલે 22 વર્ષના આરોપીની અટક
મુંબઈ: મલાડની કૉલેજના એક પ્રોફેસરની હત્યા કરવા બદલ એક 22 વર્ષના આરોપીની પોલીસે અટક કરી હતી. આ મામલે પોલીસે કહ્યું હતું કે આ બંનેની સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. વિરાર ખાતે 21 જાન્યુઆરીએ પ્રોફેસરના ઘરે આ ઘટના બની હતી.…