- મનોરંજન
OTTની આ ડોક્યુમેન્ટરી ફરી યાદ અપાવશે મુંબઈની એ મર્ડર મિસ્ટ્રીની, જેણે દેશને ધ્રુજાવી દીધો હતો
મુંબઈઃ વર્ષ 2015ના જુલાઈ-ઑગસ્ટ મહિનામાં મુંબઈ સહિત આખા દેશને ઝટકો લાગ્યો હતો. રાય નામનો એક ડ્રાયવર બીજા કોઈ ગુનામાં સંડોવાયો હતો અને તેણે એક યુવતીની હત્યાની વાત પોલીસ સામે ઓકી હતી. તે બાદ આખો દેશ એક જાણીતા પરિવારના આ કથિત…
- સ્પેશિયલ ફિચર્સ
દાદી-નાની બન્યા બાદ પણ યુવાન લાગે છે Nita Ambani, આ Magic Drink છે Secret…
સ્ટાઈલથી લઈને સાદગી અને હેલ્થની વાતને લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની વાત જ એકદમ ન્યારી છે. કોઈ પણ ઈવેન્ટ હોય કે લૂક હોય નીતા અંબાણી હંમેશા લાઈમલાઈટ ચોરી જ જાય છે. દાદી-નાની બન્યા બાદ પણ નીતા અંબાણી આજે…
- સ્પેશિયલ ફિચર્સ
Health First: જે તીખી તજ તમે દાળ-શાકમાં મસાલા તરીકે વાપરો છો તેનો આ ઉપયોગ ખબર છે?
રસોઈ માટે વપરાતા મસાલામાં તજ ઘણી મહત્વની છે. તજના સેવનથી સ્વાથ્યને પણ ઘણા લાભ થાય છે. ઘણા લોકો મોઢામાં તજ ચાવતા રહેવાનું પણ પસંદ કરે છે. આ તજના આજે એક અલગ હેતુ માટે થતા ઉપયોગ વિશે અમે તમને જણાવશું. નાના-મોટા…
- આમચી મુંબઈ
બોલો, મધ્ય રેલવેના આ સ્ટેશનની કરી કાયાપલટ પણ ઊભી થઈ નવી સમસ્યા…
મુંબઈ: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન દાદર સ્ટેશનની કાયાપલટ કરવાના ભાગરુપે સ્ટેશનનું એક્સટેન્શનનું કામ પાર પાડવામાં આવ્યું છે, પરંતુ હવે નવી એક સમસ્યા ઊભી થઈ છે. મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડનારા વિવિધ સ્ટેશન પૈકી દાદર સૌથી વ્યસ્ત સ્ટેશન ગણાય…
- મહારાષ્ટ્ર
નપુંસકતાની સારવારની વાત છુપાવનારા પતિ વિરુદ્ધ પત્નીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
થાણે: નપુંસકતાની સારવારને લગતી વાત કથિત રીતે છુપાવનારા પતિ વિરુદ્ધ પત્નીએ છેતરપિંડી અને ક્રૂરતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર 32 વર્ષની મહિલાનાં લગ્ન ગયા વર્ષની 8 જૂને નાશિકમાં થયાં હતાં. લગ્નના અમુક મહિના પછી પત્નીને પતિની તબીબી સારવારને લગતા…
- ઇન્ટરનેશનલ
પેરિસના મ્યુઝિયમમાં હોબાળો, મોનાલિસાના પેઇન્ટિંગ પર મહિલાઓએ ફેક્યું સૂપ
Monalisa Painting: પેરિસના જગવિખ્યાત લુવ્ર મ્યુઝિયમમાં કેટલાક પર્યાવરણ માટે કામ કરતા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરવા માટે મોનાલિસાના પ્રખ્યાત પેઇન્ટિંગને નિશાન બનાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે 2 મહિલા કાર્યકરો પેઇન્ટિંગ…
- મનોરંજન
આંદામાનમાં સોનાક્ષી સિંહાએ કોની સાથે ડૂબકી લગાવી, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ
બૉલીવુડની દંબગ અભિનેત્રી તરીકે જાણીતી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં અંદામાનમાં વેકેશન મનાવી રહી છે અને તે પોતાના કથિત બૉયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે મસ્તીની પળો વીતાવી રહી છે, ત્યારે તેના વાઈરલ પોસ્ટને લઈને લોકો જુદા જુદા તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે. સોનાક્ષીએ અમુક…
- નેશનલ
‘હવે બીજે ક્યાય જવાનો સવાલ જ નથી…’ શપથ બાદ CM નીતીશની પહેલી પ્રક્રિયા, જ્યારે નડ્ડાએ INDIA પર કર્યા પ્રહાર
પટણા: બિહારમાં સત્તા પરીવર્તન ભલે થયું પરંતુ CMનો તાજ તો નીતીશના શિરે જ શોભી રહયો છે. મહાગઠબંધન સાથે છેડો ફાડનાર નીતીશ કુમારે NDA સાથે મળી નવમી વાર આજે મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા. જ્યારે BJP નેતા અશોક ચૌધરી અને…
- ઇન્ટરનેશનલ
માલદીવની સંસદ બની કુરુક્ષેત્રઃ સાંસદોની મારપીટ, ધમાલના વીડિયો વાઈરલ
માલેઃ ભારત અને માલદીવ વચ્ચે જ્યારથી સંબંધો બગડ્યા છે ત્યારથી માલદીવ ચર્ચામાં રહ્યું છે. 26મી જાન્યુઆરીઆ માલદીવે ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપ્યા પછી તાજેતરમાં અહીંની સંસદમાં સાંસદોએ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. સાંસદો વચ્ચેની મારપીટને કારણે પાર્લામેન્ટની કામગીરીને સ્થગિત કરવાની…