- આમચી મુંબઈ
મુંબઈગરા માટે આવ્યા ગુડ ન્યૂઝઃ આ સુવિધા ઊભી કરવા એમએમઆરડીએ સજ્જ થયું
મુંબઈ: દેશના સૌથી ગીચ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પ્રશાસન દ્વારા રેલવે, મેટ્રો સહિત અન્ય કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. જોકે મુંબઈ જેવા આર્થિક મહાનગરમાં સૌથી પહેલી પહેલો રોપ-વે મળવાનો છે. મુંબઈમાં…
- નેશનલ
બિહારમાં ‘નીતીશની નીતિ’ પર બોલ્યા કેજરીવાલ, જાણો તેમના મતે કોને થશે ફાયદો, કોને થશે નુકસાન?
નવી દિલ્હી: રવિવારે (28 જાન્યુઆરી) નીતીશ કુમાર NDAમાં જોડાયા હતા, અને INDIA ગઠબંધનને મોટો ફટકો આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ, તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો અને 9મી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. બિહારમાં સત્તા…
- આમચી મુંબઈ
બદલાપુરમાં દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરથી હુમલો
થાણે: દારૂ પીતી વખતે કોઈક વાતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરના ઘા ઝીંકવામાં આવ્યા હોવાની બદલાપુરમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 24 જાન્યુઆરીની રાતે બદલાપુર પરિસરના એક…
- આમચી મુંબઈ
રેલવે સ્ટેશન નજીક શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
પાલઘર: પાલઘર જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક 40 વર્ષના શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. નાયગાંવ રેલવે સ્ટેશન ખાતે ટોઇલેટની નજીક રવિવારે અમુક લોકોની નજર મૃતદેહ પર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નાયગાંવ પોલીસ સ્ટેશનના…
- આમચી મુંબઈ
વિદેશી ચલણને બદલે કાગળનું બંડલ પધરાવી ચાર લાખ પડાવ્યા: મહિલા સહિત બે ઝડપાયા
મુંબઈ: સાંતાક્રુઝમાં રહેતા શખસને વિદેશી ચલણને બદલે કાગળનું બંડલ પધરાવીને રૂ. ચાર લાખ પડાવવા બદલ મુલુંડ પોલીસે મહિલા સહિત બે જણની ધરપકડ કરી હતી. મુલુંડ પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ મુમતાઝ બિલાલ શેખ (35) અને મિરાજ તુરાફ ખાન (34) તરીકે…
- આમચી મુંબઈ
નવી મુંબઈની મહિલા, અન્યો સાથે રૂ. 2.97 કરોડની છેતરપિંડી: નવ સામે ગુનો
થાણે: વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈની મહિલા તથા અન્યો સાથે રૂ. 2.97 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહિલા તથા અન્યોના ભંડોળનું આરોપીઓએ શેર્સમાં રોકાણ કર્યું હતું અને છેલ્લાં…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ થઈ જાઓ તૈયારઃ હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુંબઈ: આ વર્ષે મુંબઈગરાઓને શિયાળાની ઠંડીની ખાસ મોજ માણવા ભલે ન મળી હોય, પણ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાય છે. જોકે મુંબઈગરાઓનો હરખ વધુ સમય સુધી ટકે એવું જણાઇ રહ્યું નથી. વધુ થોડા સમય સુધી ફૂલગુલાબી ઠંડીનો…
- મનોરંજન
OTTની આ ડોક્યુમેન્ટરી ફરી યાદ અપાવશે મુંબઈની એ મર્ડર મિસ્ટ્રીની, જેણે દેશને ધ્રુજાવી દીધો હતો
મુંબઈઃ વર્ષ 2015ના જુલાઈ-ઑગસ્ટ મહિનામાં મુંબઈ સહિત આખા દેશને ઝટકો લાગ્યો હતો. રાય નામનો એક ડ્રાયવર બીજા કોઈ ગુનામાં સંડોવાયો હતો અને તેણે એક યુવતીની હત્યાની વાત પોલીસ સામે ઓકી હતી. તે બાદ આખો દેશ એક જાણીતા પરિવારના આ કથિત…
- સ્પેશિયલ ફિચર્સ
દાદી-નાની બન્યા બાદ પણ યુવાન લાગે છે Nita Ambani, આ Magic Drink છે Secret…
સ્ટાઈલથી લઈને સાદગી અને હેલ્થની વાતને લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની વાત જ એકદમ ન્યારી છે. કોઈ પણ ઈવેન્ટ હોય કે લૂક હોય નીતા અંબાણી હંમેશા લાઈમલાઈટ ચોરી જ જાય છે. દાદી-નાની બન્યા બાદ પણ નીતા અંબાણી આજે…
- સ્પેશિયલ ફિચર્સ
Health First: જે તીખી તજ તમે દાળ-શાકમાં મસાલા તરીકે વાપરો છો તેનો આ ઉપયોગ ખબર છે?
રસોઈ માટે વપરાતા મસાલામાં તજ ઘણી મહત્વની છે. તજના સેવનથી સ્વાથ્યને પણ ઘણા લાભ થાય છે. ઘણા લોકો મોઢામાં તજ ચાવતા રહેવાનું પણ પસંદ કરે છે. આ તજના આજે એક અલગ હેતુ માટે થતા ઉપયોગ વિશે અમે તમને જણાવશું. નાના-મોટા…