- મનોરંજન
બેંગ્લોર કોન્સર્ટ કોન્ટ્રોવર્સીઃ Sonu Nigamએ કરી સ્પષ્ટતા…
કન્નડ ગીતો પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમની મુશ્કેલી ઘટી નથી રહી. પહેલાં એફઆઈઆર થયા બાદ હવે સોનુ નિગમ કાનુની પચડામાં ફસાયા છે. અવલાહલ્લી પોલીસે સિંગરને નોટિસ ફટકારીને તપાસ માટે હાજર થવાનું જણાવ્યું છે. કથિત…
- નેશનલ
પાકિસ્તાની હેકર્સે ભારતની સંરક્ષણ સંસ્થાઓ પર સાયબર એટેક કર્યો, સંવેદનશીલ માહિતીની ચોરી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો સતત વણસી (India-Pakistan Tension) રહ્યા છે. ભારત પાકિસ્તાન સામે રાજ્દ્વારીય કાર્યવાહી કરી રહ્યું છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તાણાવ સતત વધી રહ્યો છે. બંને પક્ષે લશ્કરી તૈયારીઓ કરવામાં આવી રહી…
- નેશનલ
પહલગામ હુમલાના તાર ‘કંદહાર-કાંડ’ સાથે જોડાયું, જાણો નવી અપડેટ?
નવી દિલ્હીઃ પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધોમાં તનાવ ઊભો થયો છે. ભારત સરકાર એક પછી એક આકરા પ્રતિબંધો મૂકવાની સાથે હુમલો કરવાના ડરથી પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે ત્યારે પહલગામ હુમલા સંબંધમાં નવી જ અપડેટ જાણવા…
- નેશનલ
વર્ષ 1965નો એ દિવસ જ્યારે ભારતીય સેના લાહોરની ભાગોળે પહોંચી ગઈ હતી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેવા તત્પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને કાર્યવાહી કરવા છૂટો દોર આપ્યો છે. બીજી તરફ પાકિસ્તાનને નેતાઓ અને સેનાના અધિકારીઓ ભારતને ધમકી આપી રહ્યા છે. કેટલાક પાકિસ્તાની…
- સ્પોર્ટસ
ટેસ્ટના રૅન્કિંગમાં ભારત નીચે ઊતર્યું, પણ વન-ડે અને ટી-20માં હજી પણ…
નવી દિલ્હીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટેસ્ટના નવા રૅન્કિંગ (RANKING S) જાહેર કર્યા છે જેમાં ટીમ ઇન્ડિયા વધુ નીચે ઊતરી છે, પરંતુ વન-ડે અને ટી-20માં ભારતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટના રૅન્કિંગમાં સાઉથ આફ્રિકાને પણ નુકસાન થયું છે, પણ…
- મનોરંજન
અજ્ય દેવગની ફિલ્મે વિક એન્ડમાં રંગ જમાવ્યોઃ સંજય અને સૂર્યાની ફિલ્મે કરી આટલી કમાણી
અજય દેવગનની રેડ-2 (Raid 2) પહેલી મેના રોજ થિયેટરોમાં રિલિઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે રૂ. 19.25 કરોડનું કલેક્શન બોક્સ ઓફિસ પર કર્યું હતું. અજયની ફિલ્મ વિશે મિક્સ રિવ્યુ આવ્યા હતા, પણ વિક એન્ડમાં ફિલ્મે સારું કલેક્શન કર્યું…
- સ્પેશિયલ ફિચર્સ
Met Gala-2025માં સેલેબ્સે કરવું પડે છે આ પાંચ નિયમોનું પાલન, નહીંતર…
આજથી એટલે કે પાંચમી મેથી મેટ ગાલા-2025 (Met Gala 2025)નો શુભારંભ થયો છે. ભારતીય દર્શકોને મંગળવારે વહેલી સવારે 3.30 કલાકથી સેલિબ્રિટીના લૂક્સ જોવા મળશે. ગ્લેમરની દુનિયાના અનેક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટી આ ઈવેન્ટમાં ભાગ લેશે અને પોતાના ખાસ કસ્ટમ મેડ આઉટફિટ…
- નેશનલ
રાજનાથ સિંહનો હુંકાર, કહ્યું દેશ ઈચ્છે છે જે એ જ ભાષામાં પીએમ મોદી જવાબ આપશે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશનો માહોલ છે. આ દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે દેશ સામે આંખ…
- આમચી મુંબઈ
મેટ્રોના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચારઃ મેટ્રો ત્રણના કોરિડોરમાં બેસ્ટ બસની કનેક્ટિવિટી સુધારવાની યોજના
મુંબઈઃ મુંબઈ મેટ્રો ૩ લાઇનનો બીજો તબક્કો શરુ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો સ્ટેશનો સાથેની કનેક્ટિવિટીને વધારવાના પ્રયાસમાં, બેસ્ટ ઉપક્રમે ૨૦૨૫માં ૩૨ બસ રૂટમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રાપ્ત સત્તાવાર દસ્તાવેજો અનુસાર આ યોજનામાં ૧૩ રૂટ (૪૬૪ ટ્રિપ્સ)માં વધારો,…