- નેશનલ
I.N.D.I.A ગઠબંધનને વધુ એક ફટકોઃ સમાજવાદી પાર્ટીએ કરી મોટી જાહેરાત
નવી દિલ્હી/લખનઊઃ લોકસભાની ચૂંટણીને લઈ વિપક્ષી સહિત સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાનો વ્યાપ વધાર્યો છે, જેમાં સૌથી પહેલા બિહારમાં ‘ઓપરેશન લોટસ’ પાર પાડ્યું છે. એનાથી I.N.D.I.A ગઠબંધનને સૌથી મોટો ફટકો પડ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને સમર્થન…
- આપણું ગુજરાત
કોપીરાઇટ કેસમાં કિંજલ દવેને મળી રાહત, કોર્ટે કેસ રદબાતલ કર્યો
Kinjal Dave Copyright Case: ચાર ચાર બંગડીવાળી ગીતથી લોકપ્રિય થયેલી ગાયિકા કિંજલ દવેને કોર્ટે મોટી રાહત આપી છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ નામની કંપનીએ કિંજલ દવેના ગીત ‘ચાર ચાર બંગડીવાળી ગાડી..’ પર…
- સ્પોર્ટસ
સિરાજને ડ્રૉપ કરો, એક્સ્ટ્રા બૅટરને ઇલેવનમાં સમાવો: પાર્થિવ પટેલ
વિશાખાપટ્ટનમ: હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સ્પિનરોનું પ્રભુત્વ હતું અને એ સ્થિતિમાં જસપ્રીત બુમરાહે મૅચમાં કુલ છ વિકેટ લીધી હતી, પરંતુ મોહમ્મદ સિરાજ વિકેટ વિનાનો રહ્યો હતો. જોકે વાસ્તવિકતા એ છે કે સિરાજને ભાગ્યે જ મોરચા પર બોલાવવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
ફેબ્રુઆરીના અંતમાં મહારેરાની નવી વેબસાઇટ લોન્ચ થવાની શક્યતા
મુંબઈ: મહારેરાની સ્થાપના વખતે બનાવવામાં આવેલી વેબસાઇટને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારેરા માટે બનાવવામાં આવતી નવી વેબસાઇટ બનાવવાનું કામ ઝડપે ચાલી રહ્યું છે અને વેબસાઇટ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરવામાં આવશે એવી માહિતી અધિકારીએ આપી હતી. આ નવી…
- નેશનલ
‘ED’ને લાગી લોટરીઃ મુંબઈમાં 362 કરોડના પ્લોટની ફાળવણી
મુંબઈ: દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)નો વ્યાપ વધતો જાય છે અને ભ્રષ્ટાચાર નાથવા માટે ઇડી પોતાનો વિસ્તાર પણ વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ પર કસી રહી છે ત્યારે મુંબઈમાં ઇડીને કાયમી ધોરણે ઑફિસ પણ ટૂંક સમયમાં મળશે અને તે…
- નેશનલ
રાજનીતિના ‘ચાણક્ય’ શરદ પવાર કરતાં પણ વધુ ચાલાક સિદ્ધ થયા નીતીશ કુમાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બિહારના રાજકારણમાં અચાનક પલટો આવ્યો અને મુખ્ય પ્રધાન નીતીશકુમારે અચાનક પાલો બદલીને લાલુ પ્રસાદની પાર્ટી છોડીને ભાજપની સાથે સરકાર ગઠન કરવાનો નિર્ણય લીધો હતો. કેટલાક લોકો આને ઈન્ડિયા ગઠબંધનમાં રહેલા અસંતોષનું નામ આપી રહ્યા છે, જ્યારે અન્ય…
- સ્પોર્ટસ
મુંબઈના ટીનેજરની તોફાની ફટકાબાજી, ટૉપ-સ્કોરર બન્યો અને ધવનની બરાબરીમાં આવી રહ્યો છે
બ્લોમફોન્ટેન: મુંબઈનો બૅટર સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે હવે તો ટીમ ઇન્ડિયામાં તેણે જગ્યા પણ મેળવી લીધી છે ત્યારે બીજી બાજુ તેનો નાનો ભાઈ સાઉથ આફ્રિકામાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનું નામ રોશન કરી રહ્યો છે. મુશીર ખાન…
- આમચી મુંબઈ
સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશભક્તોને મળશે આ સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાના મંદિરે મુંબઈ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ગણેશભક્તોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મંદિર પરિસરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર તરફ આવતા રસ્તાઓને પહોળો કરવાથી લઈને મંદિર પરિસરમાં પૂજાનો સામાન વેચનારા ફેરિયાઓનું…
- મનોરંજન
Blue કલરના આઉટફિટમાં હુસ્નની પરીએ આપ્યા કાતિલ પોઝ… ફેન્સની ધડકનો વધારી…
બી-ટાઉનનું બેસ્ટ ડાન્સર અને મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસ કોણ એવું પૂછવામાં આવે તો મગજમાં સૌથી પહેલું નામ આપે ધક ધક ગર્લ માધુરી દિક્ષીતનો. માધુરી અવારનવાર પોતાના લૂક્સને કારણે ચર્ચામાં આવતી હોય છે. હવે ફરી એક વખત Blue રંગના આઉટફૂટમાં કિલર પોઝ…
- સ્પોર્ટસ
IND vs ENG: બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ફટકો, પણ આ ત્રણ ક્રિકેટરની એન્ટ્રી
વિશાખાપટ્ટનમઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે આજે સવારે રવિન્દ્ર જાડેજા નહીં રમી શકે એવા અહેવાલ વચ્ચે હવે ફાઈનલ થઈ ગયું છે કે આગામી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં એક નહીં પણ બે ખેલાડી રમી શકશે નહીં. ટેસ્ટ મેચ માટે સૌથી આક્રમક અને…