- સ્પોર્ટસ
આખી ભારતીય ટીમ કરતાં જો રૂટના રન વધુ? એ કેવી રીતે?
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચ તો ભારત હારી ગયું અને હવે બીજી ફેબ્રુઆરીથી સેક્ધડ ટેસ્ટમાં ભારતની ખૂબ જ બિનઅનુભવી ટીમ વિશાખાપટ્ટનમમાં ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા ઉતરશે. વિરાટ કોહલી આ ટેસ્ટમાં પણ નથી રમવાનો,…
- મનોરંજન
મોડી રાતે કોની સાથે જોવા મળી Malaika Arora? વીડિયો થયો વાઈરલ…
Bollywood Actress Malaika Arora Film Industryનું એક એવું નામ છે કે જે લગભગ દરેકના હોઠે રમતું જ હોય છે. હવે આ મલાઈકા અરોરાને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી માહિતી પ્રમાણે મલાઈકા અરોરા મોડી રાતે પાર્ટી…
- સ્પોર્ટસ
આ ગુજરાતી વહીવટકાર સતત ત્રીજી વાર એશિયન ક્રિકેટના કિંગ બની ગયા
મુંબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટમાં પાકિસ્તાનની ખોટી અને નડતરરૂપ નીતિઓ સામે સફળતાપૂર્વક ઝીંક ઝીલવા માટે જાણીતા છે. ગયા વર્ષે ભારતમાં આયોજિત વન-ડેના વર્લ્ડ કપ પહેલાંના એશિયા કપ વખતે મુખ્ય યજમાન પાકિસ્તાને…
- નેશનલ
ભારતના એવા નાણાં પ્રધાનો કે જેઓ ક્યારેય બજેટ નહીં રજૂ કરી શક્યા…
આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે ભારતનું બજેટ જાહેર કરવામાં આવે છે અને આ બજેટ ભારતના નાણા પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે ભારતના ઈતિહાસમાં એવા નાણાં પ્રધાન એવા પણ છે કે જેઓ નાણાં…
- નેશનલ
લીકર કેસમાં કેજરીવાલને EDનું તેડું: CM અરવિંદ કેજરીવાલને પાંચમું સમન્સ
નવી દિલ્હી: લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને પાંચમી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે EDના સમન્સને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું. ED દ્વારા સતત…
- ટોપ ન્યૂઝ
Bharat Jodo Nyay yatra: પશ્ચિમ બંગાળમાં રાહુલની SUV કાર પર હુમલો, કોંગ્રેસે મમતા સરકાર પર આરોપ લગાવ્યા
કોલકાતા: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ પશ્ચિમ બંગાળમાંથી પસાર થઇ રહી છે, એવામાં રાહુલ ગાંધીના કાફલા પર કથિત રીતે હુમલો થયો હોવાના સમાચાર છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના દરમિયાન તેમની એસયુવી કારનો પાછળનો કાચ સંપૂર્ણપણે…
- નેશનલ
જાતિ આધારિત ગણતરી પર નીતીશે રાહુલ ગાંધીને આડે હાથ લીધા, કહ્યું ‘કામ મે કર્યું અને ક્રેડિટ એ લઈ જાય…?’
પટણા: જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને નીતીશ કુમારે વિરોધી પક્ષો પર પ્રહાર કર્યા છે. આજે પટણામાં પત્રકારો સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, જે લોકો આ વાતની ક્રેડિટ લઈ રહ્યા છે તેઓ શું તે વખતે હતા જ્યારે અમે તેની…
- સ્પોર્ટસ
રોહિત શર્માની કૅપ્ટન્સીને ઉતારી પાડવામાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સુકાનીએ કંઈ જ બાકી ન રાખ્યું
હૈદરાબાદ: ફક્ત ચાર જ દિવસમાં પૂરી થયેલી હૈદરાબાદની ટેસ્ટમાં ભારતીય બૅટર્સનો પર્ફોર્મન્સ સારો નહોતો એમાં કોઈ બેમત નથી, પણ ઇંગ્લૅન્ડ સિરીઝની એક મૅચ જીતે એમાં એના ભૂતપૂર્વ ખેલાડીઓ હવામાં ઉડવા માંડે કે હરીફ ટીમને વખોડવા લાગે એ વાત પણ સૌ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (31-01-24): તુલા, ધન અને મકર રાશિના લોકોની આવકમાં થઈ રહ્યો છે વધારો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. તમારે નાણાકીય બાબતોમાં સ્પષ્ટતા જાળવવી પડશે. તમારે કોઈપણ કામમાં બેદરકારી રાખવાનું ટાળવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારી મહેનત ફળ આપશે અને તમે કોઈપણ લક્ષ્યને સરળતાથી પૂર્ણ કરી…