- સ્પોર્ટસ
બેન સ્ટૉક્સે રૂટને આપેલું કયું વચન પાળ્યું?
વિશાખાપટ્ટનમ: રાઇટ-આર્મ ઑફબ્રેક અને લેગબ્રેક સ્પેશિયાલિસ્ટ જો રૂટે ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ફક્ત આઠ રનમાં ભારતની પાંચ વિકેટ લીધી એ બોલિંગમાં તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે. તે ખાસ તો બૅટર છે, પરંતુ 136માંથી મોટા ભાગની ટેસ્ટમાં બોલિંગ કરી…
- મનોરંજન
Don-3માં થશે આ Star Kidની એન્ટ્રી? અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ…
છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સનો એક નવો ફાલ ઉતર્યો છે અને એમાંથી કેટલાક સ્ટાર કિડ્સ પોતાના પેરેન્ટ્સની જેમ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવીને બેસી ગયા છે તો વળી કેટલાક સ્ટાર કિડ્સ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આવા જ…
- નેશનલ
Budget 2024: આખા બજેટમાં ટેક્સ શબ્દનો ઉપયોગ 42 વાર કર્યો, પણ ટેક્સમાં રાહત ન આપી
નવી દિલ્હીઃ આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે વચગાળનું બેજટ રજૂ કર્યું. ચૂંટણી વર્ષને લીધે પૂર્ણ બજેટ રજૂ કરાયું નથી, પરંતુ સિતારમણના ભાષણમાં એ વિશ્વાસ દેખાઈ રહ્યો હતો કે આવનારી ચૂંટણી બાદ પણ મોદી સરકાર સત્તા પર રહેશે અને આખું બજેટ…
- નેશનલ
‘બજેટમાં દક્ષિણ ભારતને અન્યાય થયો, અલગ દેશની માંગ’ કોંગ્રેસ સાંસદના નિવેદને વિવાદ ઉભો કર્યો
નવી દિલ્હી: આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2024 માટે વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. ત્યાર બાદ વિવિધ પક્ષના નેતાઓ બજેટ વિષે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, એવામાં કર્ણાટકના સાંસદના નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. બેંગલુરુ ગ્રામીણના સાંસદ અને…
- સ્પોર્ટસ
પગ કાપવો પડશે એવો રિષભ પંતને ડર હતો
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર રિષભ પંત પાછો મેદાન પર ઉતરશે એની હવે તો કાગડોળે રાહ જોવાઈ રહી છે, પણ એક વર્ષ પહેલાં તેની જે હાલત હતી એના પરથી તેને લાગતું હતું કે તે કદાચ ફરી ક્યારેય નહીં રમી શકે. પાછા રમવાનું…
- નેશનલ
હલવા સેરેમનીથી પેપરલેસ બજેટ સુધી આટલી બદલાઈ છે બજેટ રજૂ કરવાની પેટર્ન…
આજે ભારતના નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આમ છઠ્ઠી વખત અને પહેલી વખત વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ આ બજેટને લઈને કેટલીક જૂની પરંપરાઓ છે જે દાયકાઓથી ચાલી આવી છે જેમ કે હલવા સેરેમની… જી હા, આ એક જૂની પરંપરા…
- નેશનલ
ગૌ હત્યાના આરોપસર ઉત્તરપ્રદેશમાં બજરંગ દળના નેતા સહિત ચારની ધરપકડ, કાવતરાનો આરોપ
મુરાદાબાદ: ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે બજરંગ દળ(Bajrang Dal)ના મુરાદાબાદ જિલ્લા પ્રમુખ સહિત ચાર લોકોની ગાયોની કતલ(Cow Slaughtering) કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપીઓએ કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવા અને પોલીસ વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે ગાયોની કતલ કરી…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ ભાજપને માર્યો ટોણો, કહ્યું ‘મોદી સરકારનું આ છેલ્લું બજેટ’
મુંબઈ: ગુરુવારે વચગાળાના બજેટની રજૂઆત પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ (uddhav thackeray) આડે હાથ લીધી હતી. રાયગઢ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (nirmala sitharaman) મોદી…
- ધર્મતેજ
ફેબ્રુઆરીમાં આટલા દિવસ રહેશે આ ખાસ યોગ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા શુભ યોગ અને નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ નક્ષત્રો અને ગ્રહો મળીને સારા અને ખરાબ યોગ રચે છે. આ તમામ યોગમાંથી એક યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ. આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે…
- નેશનલ
કેન્દ્રીય બજેટ ચાર સ્તંભને મજબૂત બનાવશેઃ પીએમ મોદી
નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024 માટે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લુ બજેટ રજૂ કર્યું હતું, જેમાં મોદી સરકારની સિદ્ધિઓ નાણા પ્રધાને ગણાવી હતી. બજેટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે આ…