- સ્પોર્ટસ
યશસ્વી ભવ! ઇંગ્લૅન્ડના પાંચેય બોલર ભારતીય ઓપનરને ન નમાવી શક્યા, ડબલ સેન્ચુરીથી બહુ દૂર નથી
વિશાખાપટ્ટનમ: ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચ જીતીને પ્રચંડ જોશ અને જુસ્સા સાથે અહીં આવેલી ઇંગ્લૅન્ડની ટીમના બોલરોએ કૅપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત ભારતના છ બૅટરને બહુ સસ્તામાં પૅવિલિયન ભેગા કરી દીધા હતા, પરંતુ પાંચમાંથી એકેય બોલર બાવીસ વર્ષના યશસ્વી…
- નેશનલ
UP Budget Session વખતે વિપક્ષના સભ્યોની ધમાલ, રાજ્યપાલ સામે ‘વાપસ જાઓ..’ના નારા લગાવ્યા
લખનઊઃ યુપી વિધાનસભાનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ ગયું છે. બજેટ સેશનના પ્રથમ દિવસે જ રાજ્યપાલ આનંદીબેન પટેલે (Governor Anandiben Patel) વિધાનસભાના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા અને સરકારની સિદ્ધિઓની ચર્ચા કરી હતી. વર્તમાન બજેટ સત્ર 12 ફેબ્રુઆરી સુધી ચાલશે.…
- મનોરંજન
અકેલે મરુંગી મૈં… જાણો પૂનમે કેમ આવું કહ્યું હતું?
મુંબઈ: બૉલીવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે (Poonam Pandey Death)ના મોતથી ઈન્ડસ્ટ્રીમાં શોક ફેલાઈ ગયો છે. અભિનેત્રી કંગના રનૌતના ‘લોક અપ’ નામના રિયાલિટી શોમાં પૂનમ પાંડેએ કહેલી એક વાત વાઇરલ થઈ રહી છે. પૂનમ પાંડેના મોતને લઈને કંગનાએ પણ…
- ધર્મતેજ
તેરા મેરા સાથ રહેઃ પાર્ટનરનો સાથ આજીવન જોઈએ છે તો મનમેળ સાથે રાશિ (Rashi) મેળ પણ કરી લો
એ વાત નિર્વિવાદ છે કે બે જણ કે એક સ્ત્રી અને પુરુષને આજીવન સાથે રહેવા માટે સૌથી વધુ કોઈની જરૂર હોય તો એકબીજા પ્રત્યેનો પ્રેમ, સન્માન અને એકબીજાની દરકારની જરૂર હોય છે. ગમે તેટલી કુંડળી મેળવો કે ગૂણ મેળવો જો…
- ધર્મતેજ
રચાઈ રહ્યો છે આદિય મંગલ યોગ, પાંચ રાશિના લોકોને થશે જબરજસ્ત લાભ…
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને એની સાથે સાથે જ તેમને શક્તિ, ઊર્જા, સાહસ, પરાક્રમ, ભૂમિ અને શૌર્યનો કારક પણ માનવામાં આવે છે. આવો આ મંગળ ત્રણ દિવસ બાદ એટલે કે પાંચમી ફેબ્રુઆરીના મકર રાશિમાં…
- ટોપ ન્યૂઝ
Congress MPનું નિવેદન ભારે પડ્યું પક્ષને, Mallikarjun Khargeએ કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ Congressના સાંસદ Mallikarjun Khargeએ લોકસભામાં સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો હતો. પક્ષના કણાર્ટકના સાંસદે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ખરગે માટે ભાજપના સાંસદોને શાંત કરવાનું ભારે પડ્યું હતું. કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે (Suresh D K)એ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું…
- સ્પોર્ટસ
રવિ શાસ્ત્રીએ પૂજારાની તરફેણ કરીને ગિલને ઇશારામાં શું ચેતવણી આપી દીધી?
વિશાખાપટ્ટનમ: Shubhman Gillની 12 મહિના પહેલાં બોલબાલા હતી અને અત્યારે તે જાણે ટીમ માટે બોજ બની ગયો છે. ગયા વર્ષે આ જ અરસામાં ગિલને કોઈ પણ હરીફ દેશની ટીમ અટકાવી નહોતી શકતી. ભારત સામે મેદાન પર ઉતરનાર દરેક ટીમ સામે…
- સ્પેશિયલ ફિચર્સ
ચીકુ પહોંચી ગયો ચાકણ પ્લાન્ટ… Businessman Anand Mahindraએ શેર કર્યો વીડિયો…
ચીકુ યાદવ યાદ છે? જેણે થોડા દિવસ પહેલાં Businessman Anand Mahindra પાસેથી 700 રૂપિયામાં થાર કાર માંગી હતી? હા, એ જ ચીકુ યાદવ હવે ચાકણ પ્લાન્ટ પર પહોંચ્યો છે અને આનંદ મહિન્દ્રાએ ખુદ પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. ઉદ્યોગપતિ…