- નેશનલ
ટ્રાન્સજેન્ડરને નોકરીમાંથી કાઢી મૂકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે બે રાજ્ય સરકાર પાસે માગ્યો જવાબ, જાણો મામલો?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ગુજરાત રાજ્યમાંથી નોકરીમાંથી હટાવવામાં આવેલા ટ્રાન્સજેન્ડર શિક્ષકની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે જવાબ માંગ્યો હતો. એક ટ્રાન્સજેન્ડર શિક્ષકને તેનું જેન્ડર જાહેર કર્યા પછી તેના પદ પરથી હટાવી દેવામાં આવી હતી, જે પછી શિક્ષકે કોર્ટના દ્વાર…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ પાલિકા કમિશનર ચહલની ‘વહીવટી કૌભાંડ’ સંદર્ભે ટીકા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એવો સવાલ કર્યો હતો કે સરકાર કેમ મુંબઈ મનપાના કમિશનર ઈકબાલસિંહ ચહલ સામે પાલિકાના કથિત કૌભાંડ સંદર્ભે કેમ કાર્યવાહી કરતી નથી. રાયગઢ જિલ્લામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતાં તેમણે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર…
- આમચી મુંબઈ
આંબેડકરના પૌત્ર મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણીની બેઠકમાં સહભાગી થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વંચિત બહુજન આઘાડી (વીબીએ)નું નેતૃત્વ કરી રહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર શુક્રવારે મહાવિકાસ આઘાડીની આગામી લોકસભાની ચૂંટણી માટેની બેઠકોની વહેંચણીની બેઠકમાં સામેલ થયા હતા.આ બેઠક બાદ તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી ઈન્ડિયા આઘાડીની જેમ…
- નેશનલ
Indian Coast Guardની અરબી સમુદ્રમાં જોરદાર ધાકઃ એક વર્ષમાં એક કેસ પણ…
મુંબઈઃ વીતેલા વર્ષ ૨૦૨૩માં કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા અરબી સમુદ્ર પર કડક દેખરેખ અને સઘન તપાસ હાથ ધરી હોવાથી માત્ર એક જ ડ્રગની દાણચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં ૪૭૭ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની…
- નેશનલ
હિમાચલમાં કોસ્મેટિકની ફેક્ટરીમાં લાગી આગઃ 20થી વધુ લોકો ગુમ, જીવ બચાવવા લોકોએ ભર્યું આ પગલું
શિમલાઃ હિમાચલ પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે, જેમાં એક કોસ્મેટિક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બહાર આવી છે (Baddi Factory Fire HP). ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ફસાયેલી બે મજૂર મહિલાઓએ આગથી પોતાના જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકા માર્યા…
- સ્પેશિયલ ફિચર્સ
KYC UPDATE કરવાના નામે થાય છે ફ્રોડઃ જાણી લો RBIની મોટી ચેતવણી
નવી દિલ્હી: રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)એ નાગરિકોને કેવાયસી અપડેટ (KYC UPDATE) કરવાના નામે ચાલી રહેલા ફ્રૉડ અંગે ચેતવણી આપી છે. કેવાયસી અપડેટ કરવાના નામે ફ્રૉડ ચાલી રહ્યા હોવાથી સતર્ક રહેવાની અપીલ આરબીઆઇએ નાગરિકોને કરી છે. છેલ્લાં અમુક સમયમાં અનેક…
- મનોરંજન
ક્યાં છે Poonam Pandeyનો પાર્થિવ દેહ? બહેન અને માતાના Mobile Phone છે બંધ, રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે…
એક્ટ્રેસ અને કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડેના નિધનથી આખી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે અને પૂનમના મેનેજરે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપીને દુઃખ વ્યક્ત કર્યું છે. 32 વર્ષની વયે એક્ટ્રેસની અણધારી એક્ઝિટના સમાચાર પર ફેન્સ વિશ્વાસ નથી કરી શકતા, પરંતુ આ બધા…
- મનોરંજન
Poonam Pandeyના બોડીગાર્ડે આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: મોડલ પૂનમ પાંડેના મૃત્યુથી સોશિયલ મીડિયા અને ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેનું મૃત્ય થયું હોવાની પોસ્ટ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. ‘લોક અપ’ ફેમ પૂનમ પાંડેના મોત બાદ તેના…
- આમચી મુંબઈ
મુંબઈમાં છ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી: પોલીસ એલર્ટ
મુંબઈ: મુંબઈમાં છ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતો મેસેજ પ્રાપ્ત થયા બાદ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ટ્રાફિક ક્ધટ્રોલ રૂમને ગુરુવારે મોડી રાતે ધમકીભર્યો મેસેજ મોકલનારા શકમંદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે…