- નેશનલ
INDIA Alliance: દિલ્હીમાં AAP કોંગ્રેસને માત્ર એક સીટ આપશે, ગોવા અને ગુજરાત માટે ઉમેદવારો જાહેર કરાયા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી દળોના ગઠબંધન INDIAના ઘટક પક્ષો વચ્ચે મતભેદો ખુલીને સામે આવી રહ્યા છે. હવે દિલ્હીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન તૂટી શકે છે. દિલ્હીમાં લોકસભાની 7માંથી 6 બેઠકો પર AAPએ ચૂંટણી…
- વેપાર
સોનામાં ધીમો સુધારો, ચાંદી રૂ. ૨૫૬ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે થનારી જાન્યુઆરી મહિનાની ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો તેમ જ ચાંદીમાં પણ ભાવ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે…
- નેશનલ
બોલો, હાલ દેશમાં કેટલી Vande Bharat Express ઓપરેશનમાં છે, ખબર છે?
નવી દિલ્હી: દેશમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં કોચને આધુનિક બનાવવામાં આવ્યા પછી આખી રેકને તૈયાર કરવામાં આવી હતી. રાજધાની, શતાબ્દીના યુગ પછી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ની ટ્રેનો લોકપ્રિય બની રહી છે. બેઠક વ્યવસ્થા સહિત ટ્રેનોની સ્પીડને લઈને ચર્ચામાં…
- ધર્મતેજ
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ પાંચ રાશિના જાતકો માટે લઈને આવી રહ્યું છે Good News…
2023ની જેમ જ વર્ષ 2024માં પણ ચાર ગ્રહણ લાગશે. વર્ષ 2024નું સૌથી પહેલું ગ્રહણ ચંદ્ર ગ્રહણ હશે અને ત્યાર બાદ સૂર્ય ગ્રહણ લાગશે. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 25મી માર્ચ 2024ના થવા જઈ રહ્યું છે અને વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8મી એપ્રિલ,…
- નેશનલ
PM મોદીએ વિપક્ષોના મોં બંધ કરાવ્યા, કહ્યું સરકારી કંપનીઓ TOP પર, જાણો LIC-HALની હકીકત
નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર દરમ્યાન બુધવારે રાજયસભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કોંગ્રેસ સહિત વિરોધી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. LIC,HAL અને PSUને લઈને PM મોદીએ કોંગ્રેસને ઘેરી હતી. તેને કહ્યું કે ‘LIC, HAL, PSU આ બધુ…
- નેશનલ
હિમાચલમાંથી આવ્યા આફતના ન્યૂઝઃ ઠંડીનો પ્રકોપ વધ્યો, અનેક શહેરોમાં તાપમાન માઈનસમાં
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા બંધ થયા બાદ હવે ઠંડીના પ્રકોપનું જોર વધ્યું છે. સમગ્ર રાજ્ય પર ઠંડીએ હુમલો કર્યો છે. જેના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઠંડીના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડીને માઇનસ ૧૨ ડિગ્રીએ પહોંચ્યો…
- મહારાષ્ટ્ર
મુંબઈ-ગોવા હાઇ-વે પર લક્ઝરી બસમાં આગઃ ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
રાયગઢ: મુંબઈ-ગોવા હાઇ-વે પર એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટા ભાગના પ્રવાસીઓને ઉગારી લેવામાં આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ આ બસના બધા પ્રવાસીઓ જ્યારે ગાઢ નિંદ્રામાં હતા તે વખતે ચાલતી બસમાં…
- સ્પોર્ટસ
વિરાટ અને બુમરાહ ત્રણેય ફૉર્મેટમાં નંબર-વનની રૅન્ક મેળવનાર પ્રથમ એશિયન પ્લેયર
દુબઈ: વિરાટ કોહલીનો પ્રભાવ તો જુઓ કેવો છે! ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં અંગત કારણસર ન રમવા છતાં તે હજી પણ ટેસ્ટના રૅન્કિંગ્સમાં ભારતીય બૅટર્સમાં નંબર-વન છે. હૈદરાબાદમાં અને વિશાખાપટ્ટનમમાં ખાસ કરીને યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ તથા અક્ષર પટેલ…
- મનોરંજન
કોણે બદલી નાખી Karan Joharની જિંદગી? પોસ્ટ કરીને આપી માહિતી…
Film Maker Karan Johar પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહે છે. કરણ અવારનવાર પોતાના બંને બાળકો યશ અને રૂહી વિશેના અપડેટ પોસ્ટ કરતો રહે છે. કરણે હાલમાં જ પોતાના બાળકોના જન્મદિવસ માટે એક…
- નેશનલ
તેરે સંગ જીના તેરે સંગ મરનાઃ ઉત્તર પ્રદેશમાં રહેતા આ દંપતીએ સાથે રહેવાનું વચન આ રીતે પાળ્યું
લખનઉઃ ઘણીવાર પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો કે પત્નીના પતિએ દસ ટૂકા કરી નાખ્યા કે બન્ને વચ્ચે છૂટાછેડા થયા કે મારામારી થઈ તેવા સમાચારો સાંભળી લગ્નજીવન પરથી વિશ્વાસ ઊડી જાય છે. એકબીજા સાથે સાત જનમ સાથે રહેવાના વચન આપનારાઓ ઘણીવાર…