- આમચી મુંબઈ
શરદ પવાર જૂથની મુશ્કેલ વધશેઃ હાઇ કોર્ટે વિધાનસભાના સ્પીકરને નોટિસ મોકલાવી
મુંબઈ: મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શરદ પવાર જૂથના 10 વિધાનસભ્યનું સભ્યપદ રદ ન કરવાના આપેલા નિર્ણયને અજિત પવાર જૂથે પડકારતી અરજી હાઇ કોર્ટમાં કરવામાં આવી હતી. જેને પગલે હાઇ કોર્ટે રાહુલ નાર્વેકર અને શરદ પવાર જૂથના 10 વિધાનસભ્યોને નોટિસ…
- મહારાષ્ટ્ર
સમૃદ્ધિ એક્સપ્રેસ-વે મુદ્દે આવ્યા મોટા સમાચાર, પ્રશાસને આ કામના કર્યા શ્રીગણેશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારના પતન પછી શિંદે-ફડણવીસની આગેવાની હેઠળની નવી સરકારના ગઠન પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ કામકાજમાં ગતિ આવી છે, જેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના કામકાજમાં ગતિ આવી છે. સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના કારણે રસ્તાઓની કનેક્ટિવિટીમાં જોરદાર વધારો થયો છે અને હવે મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને…
- મનોરંજન
Virat Kohli-Anushka Sharma’s Son Akaayને મળશે લંડનની સિટીઝનશિપ? શું છે આ માટેનો નિયમ…
Indian Cricket Teamના ભૂતપૂર્વ કેપ્ટન અને King Kohli તરીકે ઓળખાતા Virat Kohli-Anuskha Sharmaએ લંડન ખાતે બીજા સંતાનને જન્મ આપીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને આ બાબતની જાણકારી આપી હતી. વિરાટે ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દીકરાના જન્મની અને નામની…
- નેશનલ
I.N.D.I.A. Alliance: ઉતરપ્રદેશમાં ગઠબંધન ફાઇનલ, સપા કોંગ્રેસને આટલી સીટો આપશે, અખિલેશે કહ્યું- ‘અંત ભલા તો સબ ભલા’
લખનઉ: આગામી લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A ગઠબંધન હેઠળ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં સીટ શેરીંગ મામલે સમાજવાદી પાર્ટી(SP) અને કોંગ્રેસ(Congress) વચ્ચે મતભેદ ઉભો થયો હતો. પરંતુ તાજેતરના અહેવાલ મુજબ બંને પક્ષો ગઠબંધન માટેની ફોર્મ્યુલા પર લગભગ સહમત થઈ ગયા છે. આજે સાંજ…
- ઇન્ટરનેશનલ
સના જાવેદ દેખાઈ કે તરત જ સાનિયાના ચાહકોએ ખૂબ મજાક ઉડાવી!
કરાચી: ભારતની ભૂતપૂર્વ ટેનિસ-સમ્રાજ્ઞી સાનિયા મિર્ઝાનાં ચાહકો ભારતમાં તો અનેક છે, પણ પાકિસ્તાનમાં પણ કંઈ ઓછા નથી. તાજેતરમાં શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કર્યા અને સાનિયાએ તેને તલાક આપી દીધા એ સાથે સાનિયા પ્રત્યે લોકોની સહાનુભૂતિ ખૂબ…
- મનોરંજન
ડાયરેક્ટરથી બચવા માટે ત્રણ કલાક સુધી વોશરૂમમાં બંધ રહી આ એક્ટ્રેસ, કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવુડની ચકાચોંધથી અંજાઈને દરરોજ હજારો યુવક યુવતીઓ માયાવી નગરી મુંબઈ આવે છે. જેમાંથી કેટલાકનું નસીબ એમને યારી આપે છે તો વળી અમુક આ ઝાકઝમાળવાળી દુનિયાની અંધારી ગલીઓમાં ગુમ થઈ જાય છે. હેડિંગ વાંચીને તમને પણ એવું થઈ ગયું હશે કે…
- નેશનલ
Sandeshkhali: BJP – Mamta આમને સામને, મમતાએ video viral કરી શું કહ્યું ?
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલી Sandeshkhali કેસથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે એક ભાજપના કાર્યકર અને એક શિખ IPS ઓફિસર વચ્ચેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો Chief Minister Mamta Banerjeeએ પોસ્ટ કર્યો છે અને ભાજપ પર વાર…
- સ્પોર્ટસ
ભારતીય મૂળના આઠ વર્ષના ટેણિયાએ ચેસમાં 37 વર્ષના ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો, રેકૉર્ડ તોડ્યો
સિંગાપોર: ચેસમાં નાની ઉંમરના ભારતીય ખેલાડીઓએ મોટા-મોટા સૂરમાઓને હરાવ્યા હોય એવા છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કિસ્સા બની ગયા છે. ગયા વર્ષે 16 વર્ષની ઉંમરે એસ. પ્રજ્ઞાનાનંદે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને હાલના નંબર-વન નોર્વેના મૅગ્નસ કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી હતી. આ…
- નેશનલ
કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુદ્દે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો
નવી દિલ્હી: રાજકીય પક્ષો અને ખેડૂતોની કાંદાના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગને લીધે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘે આનો વિરોધ કર્યો હતો. જેને પગલે નાશિક જિલ્લામાં કાંદાની હરાજી અટકાવી દેવામાં આવી હતી.. કાંદાની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યા…
- આમચી મુંબઈ
કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટીને કરી શકે છે ‘રામરામ’
મુંબઈ: ત્રણ દિગ્ગજ નેતાઓએ મુંબઈ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યાં બાદ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને હજુ એક ફટકો લાગે તેવી શક્યતા છે. મિલિંદ દેવરાએ શિવસેનામાં જોડાઈ રાજ્યસભાની બેઠક જીતી છે. બાબા સિદ્દિકી અજિત પવારની એનસીપીમાં જોડાયા છે. પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ…