- મનોરંજન
બૅન્ગલૂરુના સ્ટેજ પર બૉલીવૂડના સિતારાઓ છવાઈ ગયા
બેન્ગલૂરુ: દેશ-વિદેશની ટોચની અને ઊભરતી મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનની મુંબઈ ઇન્ડિયન્સ તથા દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચની શરૂઆત થઈ અને એની ખેલાડીઓ મેદાન પર પર્ફોર્મ કરવા માટે ઊતરી એ પહેલાં જ બૉલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સહિત…
- નેશનલ
બોલો, રાજસ્થાનમાં ૧૦ વર્ષથી ફરાર આતંકવાદી પકડાયો
જયપુર: રાજસ્થાનની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની એક ટીમે શુક્રવારે ૧૦ વર્ષથી ફરાર એક આતંકવાદીની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. એડિશનલ ડાયરેક્ટર જનરલ (ક્રાઈમ) દિનેશે જણાવ્યું હતું કે ફોર્સની ટીમે એક મોટી કાર્યવાહી કરીને ગંગાપુર શહેરના રહેવાસી આતંકવાદી…
- મનોરંજન
Shahrukh Khan- Priyanka Chopraના અફેયર મુદ્દે આ વ્યક્તિએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડના રોમેન્સ કિંગ તરીકે ઓળખાતા Shahrukh Khanની ફેન ફોલોઈંગ અને એમાં પણ ખાસ કરીને તેની ફીમેલ ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. જો તમે પણ એસઆરકેના ફેન હશો તો તમે પણ દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાનના અફેયર વિશે તો…
- મનોરંજન
19 વર્ષની દીકરીને ટક્કર આપે છે હોલીવૂડની આ સેક્સી અભિનેત્રી
લૉસ એન્જલસ: ફિલ્મી દુનિયામાં ખાસ કરીને અભિનેત્રી માં-દીકરીની અનેક જોડીઓ પ્રખ્યાત છે. જેમ કે તનુજા અને કાજોલ, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન જેવી જોડીના ખૂબ જ ફેમસ છે. બૉલીવૂડની જેમ હૉલીવૂડની જાણીતી સેક્સી અભિનેત્રી મોનિકા બેલુચી અને દેવા કેસલની…
- આમચી મુંબઈ
એક જ દિવસમાં ૨,૦૮૦ ઉંદરોનો ખાતમો!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક જ દિવસની અંદર દાદર, માહિમ અને ધારાવીમાંથી ૨,૦૮૦ ઉંદરોનો મારવામાં મુંબઈ મહાનગરપાલિકાના પેસ્ટ કંટ્રોલ વિભાગને સફળતા મળી છે. ઉંદરોના વધતા ત્રાસ સામે પાલિકાએ આ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં અત્યાર સુધીમાં એક દિવસમાં ઉંદર મારવાનો…
- સ્પોર્ટસ
એક સમયે Tentમાં રહેવા મજબૂર હતો Team Indiaનો આ Star Player અને આજે…
Team Indiaના Star Batsman Yashaswi Jaiswalનો સિતારો હાલમાં એકદમ બુલંદી પર છે. ટીમ માટે યશસ્વી એક યશસ્વી ખેલાડી સાબિત થઈ રહ્યો છે અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેની બેટમાંથી રનનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ એક સમય એવો પણ હતો કે…
- આમચી મુંબઈ
તાપમાનમાં વધારાને કારણે મહારાષ્ટ્રમાં વીજળીની માગમાં થયો ધરખમ વધારો
મુંબઈઃ રાજ્યના કેટલાક ભાગોમાં વધતા તાપમાનને કારણે, કૃષિ પંપની સાથે એર કંડિશનર, પંખા, કુલરનો ઉપયોગ વધવા લાગ્યો છે, તેથી ગુરુવારે રાજ્યમાં વીજળીની માંગ વધીને ૨૬,૦૦૭ મેગાવોટ થઈ ગઈ હતી, જેમાંથી ૨,૮૯૫ મેગાવોટ વીજળીની માંગ મુંબઈની અને ૨૧,૪૫૩ મેગાવોટની માંગ મહાવિતરણની…
- આમચી મુંબઈ
Bill પાસ કરાવવા લાંચ: મુંબઈના રેલવે અધિકારીની રંગેહાથે કરાઈ ધરપકડ
નવી દિલ્હીઃ રેલવેમાં ગૂડસના સપ્લાય કરનારી કંપની પાસેથી બિલ પાસ કરાવવાના બદલે લાંચ લેવાના કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના ડીઆરએમ (ડિવિઝનલ રેલવે મેનેજર)ની ઓફિસના એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બન્યો હતો. એક કંપની દ્વારા વેસ્ટર્ન રેલવેને સપ્લાય…
- સ્પોર્ટસ
જલેબી, ઢોકળા જોઈને Hardik Pandyaએ આ શું કહ્યું? Social Media પર વીડિયો થયો વાઈરલ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી હાલમાં બહાર છે. વર્લ્ડ કપ-2023માં હાર્દિકને ઈજા પહોંચી હતી અને ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો અને ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યો નથી. હવે મળી રહેલી માહિતી…
- આમચી મુંબઈ
ઈન-કમિંગને કારણે મહાયુતીમાં ભીડ, ‘ઘરવાપસી’ ચાલુ થશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપ લોકસભામાં 400 પારના પોતાના લક્ષ્યને સાધ્ય કરવા માટે અત્યારે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે અને તેને કારણે મોટી સંખ્યામાં ભાજપ તેમ જ એનડીએ (મહારાષ્ટ્રમાં મહાયુતી)માં અનેક નેતાઓ જોડાઈ રહ્યા છે. આ બધાની આડ અસરો અત્યારે જોવા…