- Uncategorized
દાદાની તેરમી પર ક્રિકેટ રમવાનું લીધું પ્રણ, કિટ માટે માતાએ વેચ્યા દાગીના, ધોનીની જેમ છે ડિપેન્ડેબલ
વર્ષ 2014ની વાત છે. એક 13 વર્ષનો છોકરો આગ્રાથી એકલો ટ્રેનમાં ચઢે છે. તેને નોઈડા જવું હતું. ક્રિકેટ એકેડમીમાં જોડાવા માટે… તે દિલ્હીમાં ઉતરે છે અને ત્યાંથી નોઈડા પહોંચે છે. . રસ્તામાં, તે નોઈડાથી તેના મિત્રને ફોન કરે છે… જેણે…
- નેશનલ
આ રાજ્યમાં કૂતરા કરડવાના કિસ્સામાં 200 ગણો વધારો, રોજ 600 લોકો શિકાર બને છે
પટણાઃ બિહારમાં કૂતરા કરડવાના કેસમાં ગત વર્ષની સરખામણીએ ૨૦૦ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ માહિતી તાજેતરના રાજ્યના આર્થિક સર્વેક્ષણ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં બહાર આવી છે. રિપોર્ટમાં રાજધાની પટણામાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૨,૫૯૯ કૂતરા કરડવાના કેસ નોંધાયા…
- નેશનલ
માલદિવ્સમાં ભારતીય સૈનિકોને લઇને મુઇજ્જુના જૂઠથી ભડક્યા વિપક્ષી નેતા
માલદિવ્સમાં વિપક્ષ ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ માટે સતત મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન અબદુલ્લા શાહિદે કહ્યું છે કે માલદિવ્સમાં હજારો ભારતીય સૈનિકોની હાજરી હોવાનો રાષ્ટ્રપતિ મુઇઝુનો દાવો ખોટો છે. માલદિવ્સની સરકાર ભારતીય સૈનિકોના…
- આમચી મુંબઈ
મુંબઈના પાણીપુરવઠા માટે વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરની વધતી વસતીની સાથે પાણીની વધતી માગને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી અનેક યોજનાઓ બનાવી હતી. દાયકાઓથી આયોજન કરી રહી હોવા છતાં પાણીપુરવઠા માટેનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. જે પ્રોજેક્ટથી પાણીપુરવઠો વધશે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ‘પલ્સ ઍન્ટી-રેબિસ’ વૅક્સિનેશન ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રસ્તે રખડતા શ્ર્વાનના કરડવાથી થનારા રેબિસ આ પ્રાણઘાતક રોગથી નાગરિકોને બચાવવાના ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકા ૨૬ ફેબ્રુઆરીથી, ૨૦૨૪થી પહેલી માર્ચ, ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન ‘પલ્સ ઍન્ટી રેબિસ’ વૅક્સિનેશન ઝુંબેશ હાથ ધરવાની છે. પાંચ દિવસની આ ઝુંબેશ દરમિયાન મુંબઈમાં…
આજનું રાશિફળ (24-02-24): મેષ અને સિંહ રાશિના લોકોની આવકમાં થશે વધારો…
આ રાશિના લોકો માટે આજનો દિવસ આવકમાં વધારો લાવશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો. તમે કોઈ મિત્ર પાસેથી રોકાણ સંબંધિત કોઈ…
- મનોરંજન
‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ના ગીતમાં સારા અલી ખાને શું કર્યું, જુઓ?
મુંબઈઃ રાજવી પરિવારની દીકરી સારા અલી ખાન હંમેશાં તેની અવનવી સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે, તેમાંય વળી સોશિયલ મીડિયા પર પણ પોતાની સ્ટાઈલિશ અદાને લઈ ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં 80ના દાયકાના ગીતના આઉટફીટમાં વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં આવી છે.…
- સ્પોર્ટસ
સૌરાષ્ટ્ર 183માં આઉટ, મુશીરની સેન્ચુરીથી બરોડા સામે મુંબઈ સારી સ્થિતિમાં
કોઇમ્બતુર: રણજી ટ્રોફીની પાંચ દિવસની ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમ તામિલનાડુના સાઇ કિશોરની પાંચ વિકેટને કારણે માત્ર 183 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. અજિત રામે ત્રણ અને સંદીપ વૉરિયરે બે વિકેટ લીધી હતી. ચેતેશ્ર્વર પૂજારા માત્ર બે…
- આમચી મુંબઈ
બાંદ્રા પશ્ચિમમાં 165 બેડની કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે
મુંબઈ: મુંબઈ શહેરમાં સસ્તી અથવા મફત કેન્સરની સારવાર મેળવવા માંગતા હજારો દર્દીઓને રાહત આપવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં બાંદ્રા (પશ્ચિમ)માં 165 બેડની સ્ટેન્ડ-અલોન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે. કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને હાલમાં મુંબઈમાં કેન્સરની…