- આમચી મુંબઈ
મુંબઈના પાણીપુરવઠા માટે વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરની વધતી વસતીની સાથે પાણીની વધતી માગને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી અનેક યોજનાઓ બનાવી હતી. દાયકાઓથી આયોજન કરી રહી હોવા છતાં પાણીપુરવઠા માટેનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. જે પ્રોજેક્ટથી પાણીપુરવઠો વધશે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ‘પલ્સ ઍન્ટી-રેબિસ’ વૅક્સિનેશન ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રસ્તે રખડતા શ્ર્વાનના કરડવાથી થનારા રેબિસ આ પ્રાણઘાતક રોગથી નાગરિકોને બચાવવાના ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકા ૨૬ ફેબ્રુઆરીથી, ૨૦૨૪થી પહેલી માર્ચ, ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન ‘પલ્સ ઍન્ટી રેબિસ’ વૅક્સિનેશન ઝુંબેશ હાથ ધરવાની છે. પાંચ દિવસની આ ઝુંબેશ દરમિયાન મુંબઈમાં…
આજનું રાશિફળ (24-02-24): મેષ અને સિંહ રાશિના લોકોની આવકમાં થશે વધારો…
આ રાશિના લોકો માટે આજનો દિવસ આવકમાં વધારો લાવશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો. તમે કોઈ મિત્ર પાસેથી રોકાણ સંબંધિત કોઈ…
- મનોરંજન
‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ના ગીતમાં સારા અલી ખાને શું કર્યું, જુઓ?
મુંબઈઃ રાજવી પરિવારની દીકરી સારા અલી ખાન હંમેશાં તેની અવનવી સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે, તેમાંય વળી સોશિયલ મીડિયા પર પણ પોતાની સ્ટાઈલિશ અદાને લઈ ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં 80ના દાયકાના ગીતના આઉટફીટમાં વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં આવી છે.…
- સ્પોર્ટસ
સૌરાષ્ટ્ર 183માં આઉટ, મુશીરની સેન્ચુરીથી બરોડા સામે મુંબઈ સારી સ્થિતિમાં
કોઇમ્બતુર: રણજી ટ્રોફીની પાંચ દિવસની ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમ તામિલનાડુના સાઇ કિશોરની પાંચ વિકેટને કારણે માત્ર 183 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. અજિત રામે ત્રણ અને સંદીપ વૉરિયરે બે વિકેટ લીધી હતી. ચેતેશ્ર્વર પૂજારા માત્ર બે…
- આમચી મુંબઈ
બાંદ્રા પશ્ચિમમાં 165 બેડની કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે
મુંબઈ: મુંબઈ શહેરમાં સસ્તી અથવા મફત કેન્સરની સારવાર મેળવવા માંગતા હજારો દર્દીઓને રાહત આપવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં બાંદ્રા (પશ્ચિમ)માં 165 બેડની સ્ટેન્ડ-અલોન કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે. કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને હાલમાં મુંબઈમાં કેન્સરની…
- મનોરંજન
બૅન્ગલૂરુના સ્ટેજ પર બૉલીવૂડના સિતારાઓ છવાઈ ગયા
બેન્ગલૂરુ: દેશ-વિદેશની ટોચની અને ઊભરતી મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનની મુંબઈ ઇન્ડિયન્સ તથા દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચની શરૂઆત થઈ અને એની ખેલાડીઓ મેદાન પર પર્ફોર્મ કરવા માટે ઊતરી એ પહેલાં જ બૉલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સહિત…
- નેશનલ
બોલો, રાજસ્થાનમાં ૧૦ વર્ષથી ફરાર આતંકવાદી પકડાયો
જયપુર: રાજસ્થાનની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની એક ટીમે શુક્રવારે ૧૦ વર્ષથી ફરાર એક આતંકવાદીની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. એડિશનલ ડાયરેક્ટર જનરલ (ક્રાઈમ) દિનેશે જણાવ્યું હતું કે ફોર્સની ટીમે એક મોટી કાર્યવાહી કરીને ગંગાપુર શહેરના રહેવાસી આતંકવાદી…
- મનોરંજન
Shahrukh Khan- Priyanka Chopraના અફેયર મુદ્દે આ વ્યક્તિએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડના રોમેન્સ કિંગ તરીકે ઓળખાતા Shahrukh Khanની ફેન ફોલોઈંગ અને એમાં પણ ખાસ કરીને તેની ફીમેલ ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. જો તમે પણ એસઆરકેના ફેન હશો તો તમે પણ દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાનના અફેયર વિશે તો…