- ધર્મતેજ
આજનું રાશિફળ (28-02-24): મકર અને મીન રાશિના લોકોને મળશે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરવાનો રહેશે. આજે તમારે પૈસા ઉધાર લેવાનું ટાળવું પડશે નહીં તો એ પાછા આપવામાં તમને મુશ્કેલી પડી શકે છે. આજે મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ ન કરો, નહીં તો તે…
- મનોરંજન
pregnancyના સમાચાર પર Neha Kakkarએ આપ્યું આવું રિએક્શન…
મોસ્ટ પોપ્યુલર સિંગર નેહા કક્કર હાલમાં ડાન્સ દિવાને-3માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને છેલ્લાં કેટલાય સમયથી સિંગર લાઈમલાઈટથી દૂર દૂર રહેતી હતી. જોકે નેહા અને તેનો પતિ રોહનપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહે છે. બોલીવૂડનું આ…
- નેશનલ
અભિનેત્રી જયા પ્રદા ‘ભાગેડું’ જાહેર, કોર્ટમાં હાજર કરવાની જવાબદારી પોલીસને
રામપુરઃ બૉલીવૂડની ફેમસ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદાને અદાલત દ્વારા ફરાર જાહેર કરવામાં આવી છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાંસદ જયા પ્રદા સામે ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરવાના આરોપસર રાયપુરમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.…
- સ્પોર્ટસ
વિમેન્સ પ્રીમિયર લીગઃ દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને નવ વિકેટે હરાવ્યું
બેંગલુરુઃ દિલ્હી કેપિટલ્સે સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં તેમની પ્રથમ જીત હાંસલ કરી હતી. તેઓએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીને આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઓપનિંગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી…
- સ્પોર્ટસ
Hockey India CEOએ રાજીનામું આપીને મોટું નિવેદન આપ્યું
નવી દિલ્હીઃ લાંબા સમય સુધી હૉકી ઇન્ડિયાના સીઇઓ (Hockey India CEO) રહેલા એલેના નોર્મને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લાંબા સમયથી તેમનો પગાર રોકવામાં આવ્યો હતો અને ફેડરેશનમાં આંતરિક જૂથવાદને કારણે કામ કરવું મુશ્કેલ બની ગયું હતું. ઓસ્ટ્રેલિયાના…
- સ્પોર્ટસ
Ranji Trophy: વિદર્ભે કર્ણાટકને 128 રનથી હરાવ્યું, સેમી ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે ટકરાશે
નાગપુરઃ હર્ષ દુબે અને આદિત્ય સરવટેની ચાર-ચાર વિકેટની મદદથી વિદર્ભે મંગળવારે અહીં કર્ણાટકને 127 રનથી હરાવીને રણજી ટ્રોફીની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 371 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કર્ણાટકે એક વિકેટે 103 રનથી દિવસની શરૂઆત કરી હતી. મંગળવારે મેચના પાંચમા અને…
- આમચી મુંબઈ
…એટલે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેને 8 લેનનો બનાવાશે, આટલા કરોડ ખર્ચાશે
મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકને દૂર કરીને હાઈ-વેની ક્ષમતા વધારવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ હાઈ-વે પર આઠ-લેન બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે. પ્રસ્તાવ મુજબ આઠ લેયરિંગની કિંમતમાં…
- સ્પોર્ટસ
શ્રેયસ ઐય્યર અંગે જાણી લો માટો ન્યૂઝ, હવે આ મેચ રમશે…
મુંબઈઃ વર્લ્ડ કપ પછીની અન્ય ઈન્ટરનેશનલ મેચમાં નબળું પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયમાંથી બહાર રહેલા સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર રણજી ટ્રોફીની સેમી-ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી રમતો જોવા મળશે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ શ્રેયસ ઐય્યરે મુંબઈ ક્રિકેટ એસોસિએશને માહિતી આપી હતી…
- ઇન્ટરનેશનલ
190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની વિરુદ્ધ આરોપનામું
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અકાઉન્ટેબિલિટી કોર્ટે મંગળવારે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 190 મિલિયન પાઉન્ડના અલ કાદિર ભ્રષ્ટાચારના કેસમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ખાન પતિ-પત્નીએ આરોપો નકારી કાઢ્યા હતા અને હવે આ કેસની…