- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchantના ફંક્શન પર Shahrukh Khanએ એવું તે શું કર્યું?
જામનગર ખાતે હાલમાં Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શનની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે. આ સેલિબ્રેશનના વીડિયો અને ફોટો દરરોજ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ગુજરાતના જામનગર ખાતે ચાલી રહેલાં આ કાર્યક્રમમાં બોલીવૂડના ત્રણેય…
- નેશનલ
Supreme Court: ‘આત્મહત્યા માટે કોઈ ઉશ્કેરતું હોય એ જરૂરી નથી’ સુપ્રીમ કોર્ટે આવું શા માટે કહ્યું?
નવી દિલ્હી: આત્મહત્યાના એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક વખતે એવું જરૂરી નથી કે કોઈ કોઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતું હોય, તેની પાછળ બેરોજગારી, ગરીબી, પ્રેમમાં નિરાશા સહિતના ઘણા કારણો…
- ઇન્ટરનેશનલ
શાબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા….. બીજી વાર સંભાળશે કમાન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની નવી રચાયેલી સંસદે રવિવારે શાહબાઝ શરીફને બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે. પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા તેમના ભાઈ નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવાની…
- નેશનલ
ભાજપે પત્તું કાપતા ડો. હર્ષવર્ધને રાજકારણને કર્યા રામ રામઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખી લાંબી પોસ્ટ
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પાર્ટીને બાય બાય કરવાનો સીલસીલો પણ યથાવત છે. ગૌતમ ગંભીર, અને જયંત સિંહા બાદ હવે પૂર્વ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સક્રિય રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરી…
- સ્પોર્ટસ
આઇપીએલ વિરુદ્ધ ટેસ્ટ-ક્રિકેટ: સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
કોલકાતા: 1970ની સાલ સુધી માત્ર ટેસ્ટ-ક્રિકેટ અને રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટો રમાતી હતી. એ સાલમાં વન-ડે ફૉર્મેટના આગમન સાથે ખેલાડીઓ પોતાની કાબેલિયત અને ક્ષમતા મુજબ ટેસ્ટ અને વન-ડે બન્ને રમતા હતા. 2005માં ટી-20નું ધમાકેદાર આગમન થયું ત્યાર પછી ઘણા…
- ધર્મતેજ
આજનું રાશિફળ (03-03-24): મેષ, વૃષભ અને કર્ક રાશિના લોકોને આજે મળશે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આજે કામના સ્થળે તમે કોઈને આપેલી સલાહ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે અને ઉપરી અધિકારી પણ તમારી સલાહને…
- આમચી મુંબઈ
Aryan Khan Drugs Case: 27 માર્ચ સુધી સમીર વાનખેડેને ધરપકડમાંથી રાહત, જાણો કેમ?
મુંબઈ: શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાંથી મુક્ત કરવા માટે લાંચ માગવાના આરોપસર સેન્ટ્રલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) પશ્ચિમ ક્ષેત્રના પૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેની 27 માર્ચ સુધી અટક કરવામાં આવશે નહીં એવી માહિતી ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી) દ્વારા હાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
100 વર્ષ બાદ આવી હશે Jamnagarની જાહોજલાલી, AIની કમાલ જોઈ ચોંકી ઉઠશો…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Anant Ambani and Radhika Merchantના પ્રિ વેડિંગ સેલિબ્રેશનની અને જામનગરની જ વાતો થઈ રહી છે. અંબાણીઝના આ ગ્રાન્ડ સેલિબ્રેશનને કારણે ગુજરાતનું જામનગર એકદમ ચર્ચામાં અને લાઈમલાઈટમાં આવી ગયું છે. એક સાથે દુનિયાભરના શક્તિશાળી અને મહત્વના…
- આમચી મુંબઈ
સાકીનાકામાં દુકાનમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લામાં સાકીનાકા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામમાં રહેલા ગાર્મેન્ટના કારખાનામાં શનિવારે સવારના અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ બે ગાળામાં રહેલા માલ-સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા…