- ટોપ ન્યૂઝ
Election 2024: ભાજપે દિલ્હીની બેઠકો પર ખેલ્યો મોટો દાવ કે બીજું કાંઈ?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની જાહેરાત પૂર્વે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાની પહેલી યાદી જારી કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લોકસભા ચૂંટણીની 195 ઉમેદવારની યાદીમાં વર્તમાન 34 કેન્દ્રીય પ્રધાન સહિત બે મુખ્ય પ્રધાનનો સમાવેશ પણ થાય…
- મનોરંજન
ફેન્સને કેમ ન ગમ્યો Deepikaનો ડાન્સ, સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે આવી સલાહ
ફિલ્મી કલાકારોના ચાહકો તેમના ફેવરીટ સ્ટારનું ધ્યાન રાખતા હોય છે ને તેમની કાળજી પણ રાખતા હોય છે. આથી પ્રેગનન્ટ દીપિકા પદુકોણ Deepika Padukon ને ડાન્સ કરતી જોઈ ઘણા ફેન્સ નારાજ થયા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ pre…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીને ટક્કર આપનારી BJPની ઉમેદવાર માધવી લતા કોણ છે?
ભારતીય જનતા પાર્ટીએ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટથી ડો. માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તૈહાદુલ (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. હવે આ સીટ પર માધવી લતા અને ઓવૈસી વચ્ચે મુકાબલો જોવા મળશે. જ્યાં ઓવૈસી એક મુસ્લિમ…
- આમચી મુંબઈ
…તો તમારા બધાના સૂંપડા સાફ થઇ જશે: જરાંગેની ફડણવીસને ધમકી
મુંબઈ: મરાઠા આંદોલનના ચળવળકાર મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર હત્યાના પ્રયાસનો ગંભીર આરોપ મૂક્યો ત્યારબાદ ફરી એક વખત ફડણવીસ ઉપર હુમલો કર્યો છે. જરાંગેએ દેવેન્દ્ર ફડણવીસને જેલમાં મોકલી દેવાનો પડકાર ફેંકતા ધમકી આપી છે કે એક…
- IPL 2024
આઇપીએલ પહેલાં જ ‘ઝારખંડના ક્રિસ ગેઇલ’ને અકસ્માત નડ્યો
રાંચી: ભારતીય વિકેટકીપર અને દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતને 2022માં કાર-અકસ્માત નડ્યો ત્યાર પછી તે રમી નથી શક્યો અને હવે બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ પહેલાં ફુલ્લી ફિટ થઈ જવાની સંભાવના છે. તેના કમબૅકનો ઇન્તેજાર હજી પૂરો નથી થયો ત્યાં…
- ધર્મતેજ
Shukra Gochar: ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થઈ રહ્યો છે વૃદ્ધિ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમય-સમય પર અન્ય રાશિમાં પ્રવેશ કરે છે અને શુક્ર ગ્રહની વાત કરીએ તો શુક્રને ધન, વિલાસિતા, રોમાન્સ, પ્રેમ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. શુક્ર જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તમામ…
- આમચી મુંબઈ
મુંબઈમાં નિર્માણ થનારું બુલેટ ટ્રેનનું સ્ટેશન કેવું હશે, જાણો વિશેષતા?
મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad Bullet Train) પ્રોજેકટનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અને મુંબઈના પહેલા સ્ટેશનનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુંબઈ-બુલેટ વચ્ચે…
- ટોપ ન્યૂઝ
Jamnagar Airport: જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનની પ્રી વેડિંગ સેલિબ્રેશન(Anant Ambani’s pre-wedding)માં હાજરી આપવા દેશ વિદેશથી સેલિબ્રીટી જામનગર પહોંચી રહી છે. આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે કેન્દ્ર સરકારે જામનગર એરપોર્ટને અસ્થાયી ધોરણે 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય…
- ટોપ ન્યૂઝ
Rahul Gandhi Nyay Yatra: ગુજરાતમાં ગુરુવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની એન્ટ્રી, આ રહ્યો સમગ્ર કાર્યક્રમ..
ગાંધીનગર: આગામી 7 માર્ચના ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં પ્રવેશ કરશે. (Rahul gandhi bharat jodo nyay yatra gujarat) આ તારીખે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતનાં ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે. જ્યાં રાહુલ ગાંધી પોતાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
તો આ કારણે ભોજપુરી કલાકાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો?
ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહે Pavan sinh આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ પવન સિંહને વાતચીત માટે દિલ્હી બોલાવ્યા છે. પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપે પવન સિંહને મેદાનમાં ઉતાર્યા…