- નેશનલ
લોકસભા સંગ્રામઃ રાજસ્થાનના ચિરૂથી જાહેર કરેલા ઉમેદવાર દેવેન્દ્ર ઝાઝરિયા છે કોણ?
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે 195 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. પીએમ મોદી વારાણસી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધી નગરથી ચૂંટણી લડશે. આ વખતે ભાજપ દ્વારા અનેક યુવાન ચહેરાને પણ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આઈઆઈટીનો રોબોટ પાણીમાં ડૂબકી લગાવી જાપ્તો રાખશે
નવી દિલ્હી: મંડી અને પલક્કડ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ દરિયામાં ડૂબકી લગાવવા માટે સક્ષમ એક રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટની ખાસિયત વિશે વાત કરીએ તો આ રોબોટ પાણીની અંદર ડૂબકી લગાવીને પાણીન અંદરની ગતિવિધિઓ અને માનવી જીવન સામે રહેલાં…
- નેશનલ
લોકસભા સંગ્રામઃ પહેલી યાદી પછી આસામ માટે ભાજપે ફરી શા માટે જાહેર કરી બીજી યાદી?
ગુવાહાટીઃ લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પાર્ટીના 195 ઉમેદવારની યાદી જારી કરી હતી. 195 ઉમેદવારની યાદીમાંથી આસામ માટે અગિયાર ઉમેદવારનું નામ જારી કર્યું હતું, પરંતુ પાર્ટીએ આજે ફરી નવી યાદી જાહેર કરવાની નોબત આવી હતી. આ મુદ્દે ભારતીય…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambaniની ઘડિયાળ જોઈને Marck Zuckerberg-Priscilla Chanએ આપ્યું આવું રિએક્શન?
ભારત જ નહીં પણ એશિયાના સૌથીવાન વ્યક્તિમાં જેની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશની ઊજવણી ગુજરાતના જામનગર ખાતે થઈ રહી છે.આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલીવૂડ-હોલીવૂડ…
- નેશનલ
વરસાદને કારણે કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ, ૨૦૦થી વધુ પ્રવાસીને બચાવાયા
જમ્મુઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઇ)ના અધિકારીઓએ હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ રવિવારે સવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર હાઇ-વે બીજા દિવસે…
- સ્પોર્ટસ
રાજકારણ છોડનાર ગંભીર કેકેઆર ઉપરાંત દિલ્હી ક્રિકેટમાં પણ સક્રિય બનવા માગે છે
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીરે શનિવારે અચાનક જ રાજકારણમાંથી સંન્યાસ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે એ પાછળ કેટલાક કારણો છે. 2019માં ભાજપના ઉમેદવાર તરીકે ઈસ્ટ દિલ્હીની બેઠક પરથી જીતનાર ગંભીરે ક્રિકેટમાં પાછા ફરવા આ નિર્ણય…
- સ્પેશિયલ ફિચર્સ
રાધિકા મર્ચન્ટે પ્રિ-વેડીંગમાં પહેરેલા રેઇનબો ડ્રેસ અને ચશ્માની કિંમત જાણી ચોંકી જશો…
મુંબઈ: જામનગરમાં અંબાણી પરિવારનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેમાં ભારત જ નહીં દુનિયાભરના સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ સામેલ થઇ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ ઇવેન્ટમાં બધુ જ હાઇ ક્લાસ હોય તે સ્વાભાવિક છે. જોકે, સૌનું…
- નેશનલ
‘વિકસિત ભારત 2047’ નો રોડ મેપ તૈયાર, PM મોદીની અધ્યક્ષતામાં 8 કલાક ચાલી મંત્રી પરિષદની બેઠક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી જે બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ઘણા મંત્રાલયોએ તેમના ભાવિ એજન્ડા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. મીટિંગમાં, વડા પ્રધાન મોદીએ તેમની સરકારની 10…
- મનોરંજન
Crushને લઈને Aishwarya Rai Bachchanએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું Abhishek Bachchan મારો…
Bachchan પરિવારની વહુરાણી અને બી ટાઉનની એક્ટ્રેસ Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે અને હવે વધુ એક વખત Aishwarya Rai Bachchan લાઈમ લાઈટમાં આવી ગઈ છે.1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનાર ઐશ્વર્યા…
- મનોરંજન
21 ફિલ્મોમાં આ અભિનેત્રીએ કામ કર્યું, અચાનક મુસ્લિમ બની અને હવે…
મુંબઈ: બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન સાથે અનેક અભિનેત્રીઓએ કામ કર્યું હતું, પણ સલમાન ખાન સાથે ‘વોન્ટેડ’ સહિત અન્ય સુપરહીટ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી આયશા ટાકિયાની એક્ટિંગ કરિયર રસપ્રદ રહી હતી. આયશાએ શાહિદ કપૂર, શ્રેયસ તલપડે, અનિલ કપૂર અને અજય દેવગન…