- સ્પોર્ટસ
‘લોર્ડ’ શાર્દુલ પહેલી સેન્ચુરી પછી આક્રમક અંદાજમાં ઝૂમી ઊઠ્યો
મુંબઈ: ભારત વતી 83 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલો ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર રવિવારે સાંજે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં કરીઅરની પહેલી જ સેન્ચુરી પૂરી કર્યા પછી બેહદ ખુશ હતો. રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં તેણે પહેલાં તો તામિલનાડુના અજિત રામના બૉલમાં છગ્ગો મારીને હાફ…
- સ્પેશિયલ ફિચર્સ
3 દિવસનું ફંક્શન હતું પણ રિહાનાને 1 દિવસમાં કેમ ઘરે રિટર્ન થવું પડ્યું?
બઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની આખી દુનિયામમાં ચર્ચા થઈ રહી છે. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં દેશ વિદેશની અનેક મોટી હસ્તીઓ અને VVIP ગેસ્ટ આવ્યા હતા. આ હસ્તીઓમાં અમેરિકાન પોપ સિંગર રિહાના પણ સામેલ હતી. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં રિહાનાએ પરફોર્મ…
- ટોપ ન્યૂઝ
Farmers Protest: છઠ્ઠી માર્ચે ‘દિલ્હી ચલો’ અને દસમી માર્ચે ‘ટ્રેન રોકો’ આંદોલનની જાહેરાત
નવી દિલ્હી: ખેડૂતોએ પોતાના દિલ્હી ચલો કૂચ અંગે નવી આક્રમક જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનના નેતાઓએ દેશભરમાં ખેડૂતોને છઠ્ઠી માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ દસમી માર્ચના ટ્રેન રોકો આંદોલનની જાહેરાત કરી છે. દેશના ખાસ કરીને પંજાબના ખેડૂતોએ…
- ટોપ ન્યૂઝ
‘વિવાદોથી બચો, સમજી વિચારીને નિવેદન આપો’: PM મોદીએ મંત્રીઓને આપી મહત્ત્વની સલાહ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની (Loksabha Election 2024) તૈયારીઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (3 માર્ચ, 2024) કેન્દ્રીય મંત્રીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ PM મોદીએ મંત્રીઓને સમજી વિચારીને નિવેદન આપવા અને વિવાદાસ્પદ ટિપ્પણીઓથી બચવા કહ્યું…
- નેશનલ
લોકસભા સંગ્રામઃ રાજસ્થાનના ચિરૂથી જાહેર કરેલા ઉમેદવાર દેવેન્દ્ર ઝાઝરિયા છે કોણ?
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે 195 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. પીએમ મોદી વારાણસી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધી નગરથી ચૂંટણી લડશે. આ વખતે ભાજપ દ્વારા અનેક યુવાન ચહેરાને પણ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આઈઆઈટીનો રોબોટ પાણીમાં ડૂબકી લગાવી જાપ્તો રાખશે
નવી દિલ્હી: મંડી અને પલક્કડ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ દરિયામાં ડૂબકી લગાવવા માટે સક્ષમ એક રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટની ખાસિયત વિશે વાત કરીએ તો આ રોબોટ પાણીની અંદર ડૂબકી લગાવીને પાણીન અંદરની ગતિવિધિઓ અને માનવી જીવન સામે રહેલાં…
- નેશનલ
લોકસભા સંગ્રામઃ પહેલી યાદી પછી આસામ માટે ભાજપે ફરી શા માટે જાહેર કરી બીજી યાદી?
ગુવાહાટીઃ લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પાર્ટીના 195 ઉમેદવારની યાદી જારી કરી હતી. 195 ઉમેદવારની યાદીમાંથી આસામ માટે અગિયાર ઉમેદવારનું નામ જારી કર્યું હતું, પરંતુ પાર્ટીએ આજે ફરી નવી યાદી જાહેર કરવાની નોબત આવી હતી. આ મુદ્દે ભારતીય…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambaniની ઘડિયાળ જોઈને Marck Zuckerberg-Priscilla Chanએ આપ્યું આવું રિએક્શન?
ભારત જ નહીં પણ એશિયાના સૌથીવાન વ્યક્તિમાં જેની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશની ઊજવણી ગુજરાતના જામનગર ખાતે થઈ રહી છે.આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલીવૂડ-હોલીવૂડ…
- નેશનલ
વરસાદને કારણે કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ, ૨૦૦થી વધુ પ્રવાસીને બચાવાયા
જમ્મુઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઇ)ના અધિકારીઓએ હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ રવિવારે સવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર હાઇ-વે બીજા દિવસે…
- સ્પોર્ટસ
રાજકારણ છોડનાર ગંભીર કેકેઆર ઉપરાંત દિલ્હી ક્રિકેટમાં પણ સક્રિય બનવા માગે છે
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીરે શનિવારે અચાનક જ રાજકારણમાંથી સંન્યાસ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે એ પાછળ કેટલાક કારણો છે. 2019માં ભાજપના ઉમેદવાર તરીકે ઈસ્ટ દિલ્હીની બેઠક પરથી જીતનાર ગંભીરે ક્રિકેટમાં પાછા ફરવા આ નિર્ણય…