- સ્પોર્ટસ
Ranji Trophy: વિદર્ભ અને મધ્યપ્રદેશની સેમી ફાઇનલ રોમાંચક તબક્કામાં, યશ રાઠોડની લડાયક ઇનિંગ
નાગપુરઃ વિદર્ભ અને મધ્યપ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફીની સેમી ફાઇનલ રસપ્રદ તબક્કામાં પહોંચી હતી. યશ રાઠોડના અણનમ 97 રનની મદદથી વિદર્ભે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને મધ્ય પ્રદેશ સામે ત્રીજા દિવસે છ વિકેટે 343 રન કર્યા હતા. રાઠોડે 165 બોલમાં…
- આમચી મુંબઈ
મઢ-વર્સોવા રોડના ટ્રાફિકના ઉકેલ માટે પુલ બનાવાશે, આટલો કરોડનો ખર્ચ કરશે
મુંબઈઃ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાના પર્યાય તરીકે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર અને એલિવેટેડ રોડ બનાવવાનો વિકલ્પ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે મઢ-વર્સોવા રોડ પર ટ્રાફિક ઓછી કરવા અહીં ખાડી પર પુલ બનાવવામાં આવશે, જ્યારે, ખાર સબ-વે અને બાંદ્રા ટર્મિનસ કનેક્ટરની…
- IPL 2024
Chennai Super Kingsને ઝટકોઃ IPLમાંથી ઓપનર બેટરની Exit
ચેન્નઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2024) અગાઉ જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને મોટો ઝટકો લાગ્યો હતો. ચેન્નઇનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે આઇપીએલ 2024માંથી બહાર થઇ ગયો છે. કોનવે હાથના અંગૂઠાની સર્જરી કરાવશે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટે આજે…
- આમચી મુંબઈ
15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો
થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો. ખાંદેશ્ર્વર પોલીસ સ્ટેશનના…
- આમચી મુંબઈ
Money laundering case: ઈકબાલ મિર્ચીના સહયોગીની જામીન અરજી કોર્ટે ત્રીજી વાર ફગાવી
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસ (Money laundering case)માં ગેંગસ્ટર ઈકબાલ મિર્ચીના કથિત સાથી હુમાયુ મર્ચન્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. મિર્ચીની ₹ ૨૦૦ કરોડની સંપત્તિના ગેરકાયદે વ્યવહારમાં કથિત સંડોવણી બદલ ઓક્ટોબર ૨૦૧૯માં…
- આમચી મુંબઈ
‘આ’ કારણસર મુંબઈની રિયલ્ટી કંપની પર ઈડીની તવાઈઃ ડિરેક્ટરની કરી પૂછપરછ
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં મુંબઈ સ્થિત રિયલ્ટી કંપની હિરાનંદાની ગ્રુપના પ્રમોટર અબજોપતિ ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાનીની પૂછપરછ કરી છે. ૭૩ વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિએ આ કેસમાં તેમનું નિવેદન નોંધાવતા કેન્દ્રીય એજન્સીને કેટલાક દસ્તાવેજો સોંપ્યા હોવાનું માનવામાં આવે…
- આપણું ગુજરાત
અમરિશ ડેર અને અર્જુન મોઢવાડિયાની અટકળો વિશે શું બોલ્યા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ? જુઓ Video
અમદાવાદ: આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે અમદાવાદ ખાતેના કોંગ્રેસ ભવન ખાતે, આ યાત્રાની માહિતી તેમજ ખાસ ખેંસ જાહેર કર્યો હતો.જેમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાંથી પસાર થતી ભારત જોડો ન્યાય યાત્રાનો…
- સ્પોર્ટસ
T20 World Cup: IND Vs PAK મેચની ટિકિટની કિંમતમાં ખરીદી શકશો Mumbaiમાં 2BHK!
IND Vs PAK વચ્ચે રમાનારી મેચ ક્રિકેટપ્રેમીઓ માટે કોઈ તહેવાર-ઉત્સવથી બિલકુલ ઓછી નથી. છેલ્લાં અનેક વર્ષોની આ બંને ટીમ વચ્ચે મેચ રમાઈ નથી રહી. બોર્ડર પરના અને પોલિટિકલ પ્રેશરને કારણે બંને ટીમના ખેલાડીઓ ICC સિવાય ભાગ્યે જ કોઈ કોમ્પિટિશનમાં એકબીજા…