- ટોપ ન્યૂઝ
IMFની ખેરાત પર નભતુ કંગાળ પાકિસ્તાન, આગામી લોન માટે ભારતની IMFને ટકોર, ‘જરા સંભાલ કે…’
નવી દિલ્હી: IMF ની ખેરાત પર નભતા કંગાળ પાકિસ્તાન પર ભારતે જોરદાર પ્રહાર કર્યા છે. પાકિસ્તાનને આપવામાં આવતા IMFના બેલઆઉટ પેકેજ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે અને લોનના નાણાં પર ‘સખત દેખરેખ’ની હિમાયત કરી છે. ભારતે પાકિસ્તાનને લઈને IMFને…
- મહારાષ્ટ્ર
બાળક મોબાઈફોનમાં રમવામાં વ્યસ્ત હતો, ઘરમાં ઘૂસી આવ્યો દીપડો અને પછીં થયું કંઈક એવું કે…
આજકાલના બાળકોમાં મોબાઈલને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. કલાકોના કલાકો સુધી બાળકો મોબાઈલ ફોન પર ગેમ રમ્યા કરે છે. પરંતુ મહારાષ્ટ્રના નાશિકના માલેગાંવ ખાતે મોબાઈલમાં ગેમ રમી રહેલાં બાળક સાથે કંઈક એવું બન્યું હતું કે જેના વિશે વિચારીને…
- આમચી મુંબઈ
ગોખલે પુલ અને બરફીવાલા પુલને જોડવા વીજેટીઆઈની સલાહ લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પુલ અને સી.ડી.બરફીવાલા પુલને જોડવું ટેક્નિકલી મુશ્કેલ બની ગયું છે. બંને પુલ વચ્ચે રહેલા અંતરને કારણે જોડવામાં આવ્યો તો ઍક્સિડન્ટ થવાની ભારોભાર શક્યતા છે. ત્યારે ગોખલે પુલની ઊંચાઈ રેલવે પુલને…
- ધર્મતેજ
આજનું રાશિફળ (06-03-24): મેષ, કન્યા અને તુલા રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, થશે Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમને દરેક જણનો સાથ-સહકાર અને સહયોગ મળી રહ્યો છે. આજે તમારે મન મોટું રાખીને તમારાથી નાનાઓની ભૂલ માફ કરવી પડશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.…
- નેશનલ
ડીએમકેના નેતા એ. રાજાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન અને અલગ દેશનો રાગ આલાપ્યો
DMKના નેતા એ રાજા ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે ભારત અને સનાતન ધર્મ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એ રાજાએ તેમના તાજેતરના એક નિવેદનમાં કહ્યું, “ભારત એક રાષ્ટ્ર નથી. આ વાત સારી રીતે સમજો. ભારત ક્યારેય રાષ્ટ્ર નહોતું. ભારત…
- આમચી મુંબઈ
એમએમઆરડીએનું ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનું બજેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)નું નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનું ૭,૪૬૮.૨૫ કરોડ રૂપિયાની ખાધ સાથેનું બજેટ મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતુંં. મુંબઈ મહાનગર પ્રદેશના નાગરિકોને વધુમાં વધુ અને આંતરાષ્ટ્રીય દરજ્જાની સેવા સુવિધા ઉભી કરવા…
- આમચી મુંબઈ
અમને મહારાષ્ટ્રની જનતા 45 બેઠક આપશેઃ અમિત શાહ
છત્રપતિ સંભાજીનગરઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વે આજે ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે શિંદે-ફડણવીસ-પવાર જૂથના નેતાઓની સીટ વહેંચણીનો મુદ્દો ઉકેલ આવે એવી અપેક્ષા હતી. આજે મહારાષ્ટ્રની મુલાકાત વખતે ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભાની ચૂંટણી મુદ્દે કહ્યું હતું…
- નેશનલ
CBIની ટીમ કોલકાતાથી ખાલી હાથે પરત ફરી, બંગાળ પોલીસે શાહજહાં શેખની કસ્ટડી ન સોંપી
પશ્ચિમ બંગાળ પોલીસની CIDએ કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી પણ ED અધિકારીઓ પર હુમલાના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપ્યો નથી. શેખને કસ્ટડીમાં લેવા માટે CBIની ટીમ અર્ધલશ્કરી દળો સાથે કોલકાતામાં CID ઓફિસ પહોંચી હતી, પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સીને ખાલી હાથે…
- નેશનલ
તમિલનાડુમાં DRI & ICGની સંયુક્ત કાર્યવાહીઃ 99 કિલો ડ્રગ્સ જપ્ત
ચેન્નઈઃ શ્રીલંકાની દરિયાઈ સીમા નજીક તમિલનાડુમાં મંડપમ દરિયા કિનારેથી રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના (આઇસીજી) સંયુક્ત ઓપરેશનમાં એક દેશી બોટમાંથી 99 કિલો ડ્રગ્સ (હશીશ) જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 108 કરોડ રૂપિયા હોવાનું…
- આમચી મુંબઈ
બુધવારથી મુંબઈમાં પાણીપુરવઠો પૂર્વવત થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પિજે પંપિગ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે યંત્રણા હવે પૂર્વવત થઈ ગઈ છે. ત્રણ ટ્રાન્સફોર્મર ચાલુ થઈને તમામ ૨૦ પંપ ચાલુ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે ત્રીજા ટ્રાન્સફોર્મર પર આધારિત પંપ સુદ્ધા પૂર્ણ ક્ષમતાએ ચાલુ…