- નેશનલ
દેશભરમાં CAA લાગુ થતાં કંઈક આવી પ્રતિક્રિયા આપી Seema Haiderએ… વીડિયો થયો વાઈરલ…
નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા CAA આખા દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે અને લોકો એના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બધા વચ્ચે હંમેશાં કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી સીમા હૈદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (12-03-24): સિંહ, કન્યા, કુંભ રાશિના લોકોના મોટા મોટા Target થશે પૂરા…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે. આજે તમે તમારા કોઈ સંબંધીને મળવા જઈ શકો છો. તમે બિઝનેસમાં મોટું રોકાણ કરવાનું વિચાર્યું હોય તો તમને થોડું નુકસાન થઈ શકે છે. જો કે, જો તમે…
- સ્પોર્ટસ
42મું રણજી ટાઇટલ મુંબઈના હાથવેંતમાં
મુંબઈ: રણજી ટ્રોફીના 90 વર્ષના ઇતિહાસમાં મુંબઈ સૌથી વધુ 41 વાર ટ્રોફી જીત્યું છે અને આ વિક્રમને લંબાવવા મુંબઈને બહુ સારી તક મળી છે. છેલ્લે 2022માં પૃથ્વી શોના સુકાનમાં મુંબઈની ટીમ જરાક માટે 42મું ટાઇટલ જીતતા રહી ગઈ હતી, કારણકે…
- મનોરંજન
આ કારણે Jaya Bachchan દીકરી Shweta Bachchan પર વરસી પડ્યા, કહ્યું કે…
જયા બચ્ચન કોઈ પણ મુદ્દા પર હંમેશા કોઈ પણ મુદ્દા પર પોતાની વાત અને રાય મૂકવા માટે એકદમ પ્રખ્યાત છે. એ જ રીતે Jaya Bachchan and Amitabh Bachchanની Shweta Bachchan પણ પોતાના વિચારો ખૂલીને રજૂ કરવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ…
- ઇન્ટરનેશનલ
શોકિંગઃ યુએસમાં હોનોલુલુમાં એક ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકો મૃત મળ્યાં
હોનોલુલુઃ અમેરિકાના હોનોલુલુમાં એક ઘરમાંથી એક પરીવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું હતા. પોલીસ તપાસમાં હત્યા-આત્મહત્યા હોવાનું જાણવા મળે છે, એમ પોલીસે જણાવ્યું હતું. લેફ્ટનન્ટ ડીના થોઇમ્સે જણાવ્યું હતું કે અજાણ્યો કોલ આવતા પોલીસ સવારે…
- નેશનલ
અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે વિકસિત મલ્ટિપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વેહીકલ (એમઆઈઆરવી) ટેકનોલોજી ધરાવતા અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ ‘મિશન દિવ્યાસ્ત્ર’ સફળ થવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે મને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર…
- નેશનલ
કૉંગ્રેસ અને સાથી પક્ષો નકારાત્મક હોવાનો મોદીનો આક્ષેપ
ગુરુગ્રામ (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કૉંગ્રેસ અને સાથી પક્ષોની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તેઓ નકારાત્મકતાથી ભરેલા છે. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે માળખાકીય પ્રોજેક્ટને અમલીકરણની ગતિ બમણી કરવાનું વચન આપ્યું હતું.…
- નેશનલ
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી: એનડીએના 10 અને સપાના ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યાં
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે એનડીએના 10 અને સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે એટલે કે સોમવારે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એનડીએના 10 ઉમેદવારોમાં ભાજપના સાત ઉમેદવારનો સમાવેશ થાય છે, જેમણે મુખ્ય પ્રધાન યોગી…
- આમચી મુંબઈ
વિવિધ રાજ્યોમાં ચોરીના 53થી વધુ ગુના આચરનારી બંગલાદેશી ટોળકી પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિવિધ રાજ્યોમાં ચોરીના 53થી વધુ ગુના આચરનારી બંગલાદેશી ટોળકીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે જાલનાથી ઝડપી પાડી હતી. આરોપીઓ વિમાનમાં પ્રવાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા તેમ જ અન્ય રાજ્યોમાં જતા હતા અને ત્યાંનાં શહેરોમાં રેકી કર્યા બાદ…