- સ્પેશિયલ ફિચર્સ
ભારતની શાન ગણાતા તાજમહલને કાળા કપડાથી ક્યારે કવર કર્યો હતો, કારણ શું હતું?
થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી. હોળી પર કાઢવામાં આવતા જુલુસને ધ્યાનમાં રાખીને, રાજ્યના ઘણા શહેરોમાં મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી હતી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે મસ્જિદોને ઢાંકવામાં આવી હોય. આ પહેલા તાજમહલ…
- નેશનલ
પાકિસ્તાનની પોલ ખુલી પડી; આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ હાજર
નવી દિલ્હી: ગત રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં રોકેટમારો કરી ભારતીય સેનાને આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખી છે. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર‘ (Operation Sindoor) હેઠળ આતંકવાદીઓના નવ સ્થળોએ ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં સંખ્યાબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. આજે પાકિસ્તાનના કેટલાક સંગઠનોએ…
- મહારાષ્ટ્ર
ઓપરેશન સિંદૂર અંગે પહલગામના પીડિત ડોંબિવલીના પરિવારે આપી જોરદાર પ્રતિક્રિયા, હવે મને શાંતિ મળી…
મુંબઈ: ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓના અડ્ડા પર કરાયેલા હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરતા પહલગામ હુમલામાં પિતા અને બે અંકલને ગુમાવનાર હર્ષલ લેલેએ જણાવ્યું હતું કે હવે મને શાંતિ મળી અને મારા પિતાની આત્માને પણ…
- ગાંધીનગર
ગુજરાત બોર્ડ આવતીકાલે જાહેર કરશે ધોરણ દસનું પરિણામ; ઓનલાઈન પણ મેળવી શકશો રિઝલ્ટ
ગાંધીનગર: ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનાં પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે…
- અમદાવાદ
પાણી પહેલા પાળઃ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિત ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ
નવી દિલ્હી/મુંબઈ/અમદાવાદ: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી તથા મોક ડ્રીલનો ઉદ્દેશ્ય યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને દુશ્મનના હવાઈ હુમલા દરમિયાન તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સામાન્ય લોકોને જાગૃત કરવાનો છે.…
- મહારાષ્ટ્ર
શરદ પવારે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, કહ્યું કે દુનિયામાં સંદેશ આપ્યો
પુણે: ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બુધવારે કહ્યું હતું કે આતંકવાદી હુમલા પછી કોઈ પણ દેશ મૂક પ્રેક્ષક બની શકે નહીં અને હવે દુનિયામાં સંદેશ ગયો છે કે ‘ભારત આક્રમક છે.’ ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં…
- નેશનલ
યુકેના પૂર્વ વડાપ્રધાન સુનકે ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું; આ દેશો આપ્યો પાકિસ્તાનનો સાથ
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરી પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif)એ ભારતની કાર્યવાહીને ‘કાયરતાપૂર્ણ’ ગણાવી હતી. ત્યારે બીજી તરફ દુનિયાભરથી ભારતને સમર્થન મળી રહ્યું છે, જેને કારણે…
- આમચી મુંબઈ
શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ સફળતાપૂર્વક હાથ ધરવા અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી તત્વોને યોગ્ય જવાબ આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ…