- નેશનલ
Congress: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વધુ એક સાંસદનું રાજીનામું
નવી દિલ્હી: આવતી કાલે ચુંટણી પંચ લોકસભા ચૂંટણી માટેની તારીખોની જાહેર કરશે, એ પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આસામના બારપેટાથી કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીક(Abdul Khaleque)એ પાર્ટી છોડી દીધી છે. ટિકિટ ન મળવાથી નારાજ સંસદે રાજીનામું આપી દીધું છે.…
- સ્પોર્ટસ
ગાવસકરે યશસ્વીને હોટેલના એલિવેટર પર કેમ ઠપકો આપ્યો હતો?
નવી દિલ્હી: ભારતને સુનીલ ગાવસકર તથા કે. શ્રીકાંત બાદ નવજોત સિંહ સિધુ, સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર, રોહિત શર્મા, શિખર ધવન વગેરે આક્રમક ઓપનર્સ બાદ યશસ્વી જયસ્વાલના રૂપમાં નવો ઍગ્રેસિવ અપ્રોચવાળો ઓપનિંગ બૅટર મળ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ…
- સ્પેશિયલ ફિચર્સ
Smriti Iraniને 24 કલાકમાંથી 20 કલાક કામ કરવાની તાકાત આપે છે આ સુપરફૂડ
સ્મૃતિ ઈરાની રાજકારણમાં સક્રિય છે અને તે ભાજપની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે. તેમનું વર્ક શેડ્યુલ ખૂબ જ બિઝી રહે છે અને તેઓ 24 કલાકમાંથી 20 કલાક કામ કરે છે. કામના પ્રેશર અને બિઝી રહેવાને કારણે સ્મૃતિ ખાવાનું પણ સ્કીપ કરે…
- આમચી મુંબઈ
વાહ! સાંકડી ગલીઓ સાફ કરવા BMC આ વાહનનો ઉપયોગ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના મુખ્ય રસ્તાઓની સાથે જ સાંકડી ગલીઓ તેમ જ અંદરના રસ્તાઓની સફાઈ કરવા પણ હવે શક્ય બનવાની છે. મુંબઈના જે ઠેકાણે મનુષ્યબળ વાપરીને સફાઈ કરવી શક્ય નથી તેવી જગ્યાએ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને કચરો ભેગો કરવા માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપની બીજી યાદીમાં 34 પ્રધાનનો સમાવેશ, પણ જાણો કોની ટિકિટ કપાઈ?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પહેલા આજે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ બીજી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (લખનઊ)નું નામ જાહેર કર્યું હતું. આજે બીજી…
- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે પોતાના જોડિયા બાળકોને સ્કુલે લેવા પહોંચી Isha Ambani… વીડિયો થયો વાઈરલ…
Isha Ambani નામ જ પૂરતું છે કોઈ પણ વિશેષ પરિચયની જરૂર જ નથી. Mukesh Ambani-Nita Ambaniની લાડકવાયી Isha Ambani પોતાના વૈભવી જીવનશૈલી અને ફેશનસેન્સને કારણે તો ચર્ચામાં રહે જ છે પણ હાલમાં Isha Ambani લાઈમલાઈટમાં આવી છે એના બંને બાળકોને…
- સ્પોર્ટસ
એલીસ પેરીને છ મૅચમાં વિકેટ ન મળી, સાતમીમાં છ વિકેટનો રેકૉર્ડ રચીને બૅન્ગલોરને પ્લે-ઑફમાં પહોંચાડ્યું
નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં મંગળવાર સુધી એક પણ મહિલા બોલરે મૅચમાં છ વિકેટ નહોતી લીધી, પણ એ દિવસે એવી બોલરે માત્ર 15 રનમાં છ વિકેટનો તરખાટ મચાવ્યો જેને એ પહેલાંની છ મૅચમાં એકેય વિકેટ નહોતી મળી. ઑસ્ટ્રેલિયાની 33…
- આમચી મુંબઈ
વિદેશી મહિલા સહિત બે જણ રૂ. 12.40 લાખના ડ્રગ્સ સાથે પકડાયાં
થાણે: નવી મુંબઈમાં યુગાન્ડાની મહિલા સહિત બે જણને રૂ. 12.40 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. નવી મુંબઈની એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના અધિકારીઓની નજર મંગળવારે રિક્ષામાં જઇ રહેલા બંને આરોપી પર પડી હતી. તેઓ જવાહરલાલ…
- આમચી મુંબઈ
પર્યટન વિભાગના બેન્ક ખાતાંમાંથી રૂ. 69 લાખની ઉચાપત: ચાર સામે ગુનો
મુંબઈ: રાજ્ય પર્યટન વિભાગનાં બેન્ક ખાતામાંથી રૂ. 69 લાખની ઉચાપત કરવા પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ચેક બૂક્સ સાથે ચેડાં કર્યા, નકલી સ્ટેમ્પ બનાવ્યા અને બનાવટી હસ્તાક્ષરની મદદથી પંદર બેન્ક વ્યવહાર થકી રૂપિયા ઉપાડી લીધા…
- આમચી મુંબઈ
ગોવંડીથી અપહૃત એસ્ટેટ એજન્ટનો નાલાસોપારાથી છુટકારો: પાંચ પકડાયા
મુંબઈ: ફ્લૅટ ખરીદવામાં મદદ કરવાને બહાને લીધેલાં નાણાં પાછાં ન આપનારા રિયલ એસ્ટેટ એજન્ટનું ગોવંડીથી કથિત અપહરણ કર્યા બાદ તેને નાલાસોપારામાં બંધક બનાવી રાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે એસ્ટેટ એજન્ટનો નાલાસોપારાથી છુટકારો કરી પાંચ આરોપીની ધરપકડ કરી…