- ટોપ ન્યૂઝ
લોકસભા સંગ્રામઃ Election કેટલા તબક્કામાં અને પરિણામ ક્યારે?
નવી દિલ્હી: 2019ની લોકસભા (Loksabha Election 2024)ની ચૂંટણી પછી વિધિવત્ રીતે 2024માં લોકસભાની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ સજ્જ બન્યું છે ત્યારે વર્ષોની ઈંતજારીનો આવતીકાલે અંત આવશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે.…
- સ્પોર્ટસ
આઇસીસીએ કાયમ માટે લાગુ કરેલો ‘સ્ટૉપ ક્લૉક’નો નિયમ છે શું?
દુબઈ: ઘણી વાર મૅચ દરમ્યાન બે ઓવર વચ્ચેનો સમય કારણ વગર બગડતો હોય છે, કેટલીક ટીમના બોલર ઓવર શરૂ કરવામાં બિનજરૂરી સમય લગાડતા હોય છે અને ક્યારેક તો ફીલ્ડિંગની ગોઠવણ થતી જ રહેતી હોવાથી નવી ઓવર શરૂ થવામાં સમય લાગી…
- મનોરંજન
શ્રદ્ધા કપૂરે ગોવામાં વેકેશનની મોજ કરી પણ આ શું લખ્યું?
મુંબઈ: અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની દરેક ટ્રીપ અને વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સાથે શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે રિલ્સ શેર કરીને મજાક પણ કરે છે. તાજેતરમાં શ્રદ્ધા કપૂર ગોવામાં વેકેશન માણી રહી…
- આપણું ગુજરાત
જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ મુદ્દે સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ
ચૂંટણી પંચ આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે, ત્યારે સરકારી કર્મચારીઓએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. જૂની પેન્શન યોજના (OPS) સહિતની પડતર માગણીઓ લઈને રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે આંદોલનો કરી રહ્યા…
- મનોરંજન
હવે સમંથાએ પોતાની બીમારીને લઈને કર્યો નવો ખુલાસો
મુંબઈ: સાઉથની જાણીતી અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ ફિલ્મ ‘પુષ્પા’ અને વેબ સીરિઝ ‘ફેમેલી મેન’માં પોતાના પર્ફોર્મન્સથી આગ લગાવી હતી. આ બે પ્રોજેકટ દરમિયાન બીમારીને લીધે સમંથા મુશ્કેલીમાં મુકાઇ હતી એ બાબતે તેણે ખુલાસો કર્યો છે. છેલ્લા 14…
- ઇન્ટરનેશનલ
આફ્રિકામાં ઈન્ટરનેટ ખોરવાયું: સમુદ્ર હેઠળના કેબલની ખરાબી જવાબદાર
અબુજા (નાઈજિરિયા): આફ્રિકામાં એક ડઝન જેટલા દેશમાં ગુરુવારે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી, કેમ કે સમુદ્રની નીચેથી પસાર થનારા અનેક ટેલિકમ્યુનિકેશન કેબલમાં ખરાબી આવી હોવાનું નેટવર્ક ઓપરેટર અને ઈન્ટરનેટ વોચ ગ્રૂપ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આફ્રિકાના સૌથી મોટા નેટવર્ક પ્રોવાઈડર…
- ઇન્ટરનેશનલ
તુર્કીયેના કિનારે સ્થળાંતરિતોની બોટ ડૂબી: ઓછામાં ઓછા 16નાં મોત
અંકારા: સ્થળાંતરિતોને લઈ જઈ રહેલી રબરની ડિન્ગી શુક્રવારે તુર્કીયેના ઉત્તર એજીયન બંદર નજીક ડૂબી જતાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં હતાં. કોનાક્કાલે પ્રાંતના એસિયાબેટ શહેર નજીકના સમુદ્રમાંથી તુર્કીશ કોસ્ટ ગાર્ડના જવાનોએ બે સ્થળાંતરિતોને બચાવી લીધા હતા, જ્યારે અન્ય બે…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતના આ શહેરમાં સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ ચાલે છે, દિલ્હી કે મુંબઈ તો નથી તો પછી કોણ છે…
Internet એ આજના સમયની સૌથી મહત્ત્વની જરૂરિયાતમાંથી એક બની ગઈ છે. આ પહેલાં રોટી કપડાં ઔર મકાન આ ત્રણ મૂળભૂત જરૂરિયાતો હતી હવે તેમાં ચોથી જરૂરિયાત ઉમેરાઈ ગઈ છે અને એ છે ઈન્ટરનેટ. પરંતુ જો તમને કોઈ પૂછે કે સૌથી…
- નેશનલ
Lok Sabha Election-2024: આવતીકાલથી શું બદલાશે? ચૂંટણીની તારીખો જાહેર થતાં જ લાગૂ થશે આ બંધનો…
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આવતી કાલે બપોરે ત્રણ વાગ્યે આગામી લોકસભા ચૂંટણી-2024ની તારીખો અને કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. એક વખત ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી ત્યારથી ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી દેશમાં આચાર સંહિતા પણ લાગુ થઈ જાય…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડનો જોફ્રા આર્ચર કર્ણાટકમાં કેમ ઇંગ્લૅન્ડના જ બૅટરને આઉટ કરી રહ્યો છે?
અલૂર: કર્ણાટકમાં બેન્ગલૂરુ નજીકના અલૂરમાં ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પોતાના જ દેશના ખેલાડીઓને આઉટ કરી રહ્યો હોવાનો વીડિયો સસેક્સ કાઉન્ટીના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે. આવા એક નહીં, પણ કેટલાક વીડિયો શૅર કરાયા છે. સામાન્ય રીતે…