- નેશનલ
મહાસંગ્રામઃ છેલ્લે ચૂંટણી પંચે ક્યારે ક્યારે યોજી હતી લોકસભાની ચૂંટણી?
નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધીમાં લોકસભા (Loksabha Election 2024)ની 17 ચૂંટણી યોજવામાં આવી હતી. મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં પ્રવૃત્ત આજની પેઢીને ઈલેક્શન વિશે વધુ કોઈ જાણકારી હશે નહીં, પરંતુ પહેલી લોકસભાની ચૂંટણી બહુ લાંબી ચાલી હતી. સ્વતંત્રતા પછી ભારતની સૌથી…
- મહારાષ્ટ્ર
શિવસેના-એનસીપી પુત્ર-પુત્રીના મોહમાં તૂટીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કોઈ પાર્ટીને તોડી નથી, પરંતુ અનેક પક્ષો પુત્ર-પુત્રીના મોહમાં તૂટી હતી, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટીને…
- નેશનલ
ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર, ‘ચૂંટણી બોન્ડ દુનિયાનું સૌથી મોટું ખંડણી રેકેટ’
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી ત્યારથી દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ઈલેક્ટોરલ બોન્ડની સૌથી મોટી લાભાર્થી ભાજપ પર વિરોધ પક્ષો આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આજે પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. રાહુલ ગાંધીએ પીએમ મોદી…
- IPL 2024
ધોની મિડલ-ઓવર્સમાં કદાચ કોઈને સીએસકેના કૅપ્ટન તરીકે પ્રમોટ કરશે: રાયુડુ
બેન્ગલૂરુ: મહેન્દ્રસિંહ ધોની ગયા વર્ષે આઇપીએલનું પાંચમું ટાઇટલ જીત્યો ત્યારે જ આ ટૂર્નામેન્ટને ગુડબાય કરીને તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવા માગતો હતો. જોકે ચાહકોનો પ્રચંડ ઉત્સાહ જોઈને તેણે નિર્ણય બદલ્યો અને આ વખતની આઇપીએલમાં પણ રમવાનો છે. જોકે ધોનીએ…
- ટોપ ન્યૂઝ
લોકસભા સંગ્રામઃ Election કેટલા તબક્કામાં અને પરિણામ ક્યારે?
નવી દિલ્હી: 2019ની લોકસભા (Loksabha Election 2024)ની ચૂંટણી પછી વિધિવત્ રીતે 2024માં લોકસભાની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ સજ્જ બન્યું છે ત્યારે વર્ષોની ઈંતજારીનો આવતીકાલે અંત આવશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે.…
- સ્પોર્ટસ
આઇસીસીએ કાયમ માટે લાગુ કરેલો ‘સ્ટૉપ ક્લૉક’નો નિયમ છે શું?
દુબઈ: ઘણી વાર મૅચ દરમ્યાન બે ઓવર વચ્ચેનો સમય કારણ વગર બગડતો હોય છે, કેટલીક ટીમના બોલર ઓવર શરૂ કરવામાં બિનજરૂરી સમય લગાડતા હોય છે અને ક્યારેક તો ફીલ્ડિંગની ગોઠવણ થતી જ રહેતી હોવાથી નવી ઓવર શરૂ થવામાં સમય લાગી…
- મનોરંજન
શ્રદ્ધા કપૂરે ગોવામાં વેકેશનની મોજ કરી પણ આ શું લખ્યું?
મુંબઈ: અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની દરેક ટ્રીપ અને વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સાથે શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે રિલ્સ શેર કરીને મજાક પણ કરે છે. તાજેતરમાં શ્રદ્ધા કપૂર ગોવામાં વેકેશન માણી રહી…
- આપણું ગુજરાત
જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ મુદ્દે સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ
ચૂંટણી પંચ આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે, ત્યારે સરકારી કર્મચારીઓએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. જૂની પેન્શન યોજના (OPS) સહિતની પડતર માગણીઓ લઈને રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે આંદોલનો કરી રહ્યા…
- મનોરંજન
હવે સમંથાએ પોતાની બીમારીને લઈને કર્યો નવો ખુલાસો
મુંબઈ: સાઉથની જાણીતી અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ ફિલ્મ ‘પુષ્પા’ અને વેબ સીરિઝ ‘ફેમેલી મેન’માં પોતાના પર્ફોર્મન્સથી આગ લગાવી હતી. આ બે પ્રોજેકટ દરમિયાન બીમારીને લીધે સમંથા મુશ્કેલીમાં મુકાઇ હતી એ બાબતે તેણે ખુલાસો કર્યો છે. છેલ્લા 14…
- ઇન્ટરનેશનલ
આફ્રિકામાં ઈન્ટરનેટ ખોરવાયું: સમુદ્ર હેઠળના કેબલની ખરાબી જવાબદાર
અબુજા (નાઈજિરિયા): આફ્રિકામાં એક ડઝન જેટલા દેશમાં ગુરુવારે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી, કેમ કે સમુદ્રની નીચેથી પસાર થનારા અનેક ટેલિકમ્યુનિકેશન કેબલમાં ખરાબી આવી હોવાનું નેટવર્ક ઓપરેટર અને ઈન્ટરનેટ વોચ ગ્રૂપ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આફ્રિકાના સૌથી મોટા નેટવર્ક પ્રોવાઈડર…