-  ઇન્ટરનેશનલ

સોનાની દાણચોરીમાં સંડોવણી બદલ નેપાળના પૂર્વ સ્પીકરની ધરપકડ
કાઠમંડુ: નેપાળ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને શાસક પક્ષના વરિષ્ઠ સભ્ય કૃષ્ણ બહાદુર મહારાની સોનાની દાણચોરીના મોટા કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ માટે તેમને કાઠમંડુ લાવવામાં આવ્યા છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. વડા…
 -  આપણું ગુજરાત

સુરતના વરાછામાં હિટ એન્ડ રન, મોપેડ પર જતી બે બહેનોને ડમ્પરે અડફેટે લીધી, 1 યુવતીનું મોત
બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોશ રાહદારીઓને હડફેટે લેતા વાહનચાલકોના કારણે માર્ગો પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતના મોટા વરાછા લેક વ્યુ ગાર્ડન પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ ઉપર પિતરાઈ બહેન માનસી માંગરોળીયા સાથે સાથે પસાર થતી 22…
 -  IPL 2024

મહિલાઓએ મેદાન માર્યા પછી હવે આરસીબીના પુરુષો આઇપીએલમાં પરચો બતાવવા તૈયાર
બેન્ગલૂરુ: બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના 16 વર્ષના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમ સૌથી વધુ પાંચ-પાંચ વખત ટાઇટલ જીતી ચૂકી છે એટલે હવે છઠ્ઠી વાર ટ્રોફી જીતશે તો એના ચાહકોને જેટલો…
 -  આમચી મુંબઈ

સાકીનાકામાં ધાર્મિક કટ્ટરપંથીનાં ગેરકાયદે બાંધકામ ઉપર પાલિકાનો હથોડો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અંધેરીનાં સાકીનાકાના વિસ્તારમાં જરીમરીમાં એક સ્થાનિક હિંદુ પરિવારને પરેશાન કરનાર અસામાજિક તત્ત્વોના ગેરકાયદે મકાનને ધરાશયી કરવાની કાર્યવાહી મહાપાલિકાએ શરૂ કરી હતી. આ ગેરકાયદે બાંધકામનાં પાંચ માળના મકાનનો હવે ગ્રાઉન્ડ ફ્લોર જ બાકી રહ્યો હોવાનું જણાય છે. આ…
 -  આમચી મુંબઈ

મુંબઈ-નાશિક હાઈવે પર પોણો કલાક ટ્રાફિક ઠપ્પ થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર એક સીએનજી સંચાલિત કારમાં આગ ફાટી નીકળતા લગભગ પોણો કલાક સુધી હાઈવે પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબઈ-નાશિક હાઈવે પર થાણે…
 -  સ્પેશિયલ ફિચર્સ

બોલો, ઉત્તરપ્રદેશમાં બે ભાઈએ કારમાં બનાવ્યું હેલિકોપ્ટર, પછી શું થયું?
લખનઊઃ ઉત્તર પ્રદેશ હોય કે બિહારમાં લગ્નપ્રસંગે દુલ્હા-દુલ્હનની એન્ટ્રી ખૂબ અલગ અંદાજમાં લાવવાની પરંપરા શરૂ થઈ ગઈ છે, પણ તાજેતરમાં બે ભાઈએ એક જૂની કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર બનાવ્યું હતું. બંને ભાઈનું સપનું હતું કે કારને મોડિફાઈ કરેલ હેલિકોપ્ટર બનાવવાથી…
 -  સ્પેશિયલ ફિચર્સ

મર્દ કો ભી દર્દ હોતા હૈ… પુરુષો પણ બને છે ડિપ્રેશનનો શિકાર…
મહાનાયક અમિતાભ બચ્ચનના ફેમસ ડાયલોગ મર્દ કો કભી દર્દ નહીં હોતા તો તમને યાદ જ હશે ને? પણ આ ડાયલોગને રિયલ લાઈફમાં ઉતારવા જેવો નથી કારણ કે એમાં કોઈ સચ્ચાઈ જ નથી. મહિલાઓની જેમ જ પુરુષોને પણ જાત જાતની સમસ્યાઓ…
 -  આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણી પહેલા પાલિકાના કમિશનર પદેથી ઇકબાલ સિંહ ચહલને હટાવ્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ઈલેક્શન કમિશન) દ્વારા ઇકબાલ સિંહ ચહલને મુંબઈ મહાપાલિકા (BMC)ના કમિશનર તરીકેના પદ પરથી હટાવવાની કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર કૈડરના 1989ની બેચના ઇકબાલ સિંહ ચહલની આઇએએસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચહલે તેમની…
 -  IPL 2024

હાર્દિકે મુંબઈની કૅપ્ટન્સી પર તોડ્યું મૌન, રોહિત વિશે મોટું નિવેદન આપ્યું
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પાસેથી મેળવીને મુંબઈની ટીમનું સુકાન સોંપવામાં આવ્યું એ વિશે છેલ્લા થોડા મહિના દરમ્યાન જાત જાતની અટકળો અને કાલ્પનિક સ્ટોરીઓ મીડિયામાં વાંચવા મળી. જોકે સોમવારે બપોરે હાર્દિકે મુંબઈમાં…
 
 








