- સ્પોર્ટસ
મુંબઈના ક્રિકેટરને હવે એક દિવસ રમવાની કેટલી તોતિંગ રકમ મળશે જાણો છો?
મુંબઈ: ક્રિકેટર બનવા સુધીની સફર જરાય આસાન નથી. ટેલન્ટ હોવાની સાથે તનતોડ મહેનત કરવી પડે, વારંવારના પ્રવાસોને કારણે થાક પણ ખૂબ લાગે, ઈજા થવાની ચિંતા રહે, ફિટનેસ જાળવવી પડે અને ઉપલા સ્તર સુધી પહોંચવા વગ પણ હોવી જરૂરી છે. એક…
- મનોરંજન
‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ ફિલ્મના રાઈટર સાથે શ્રદ્ધા કપૂરનું અફેર કન્ફર્મ પણ
મુંબઈઃ ફિલ્મસ્ટાર્સના અંગત જીવન વિશે જાણવામાં લોકોને ખાસ કરીને ફેન્સને ખૂબ રસ હોય છે, ત્યારે ‘એબીસીડી 2’ અને ‘સ્ત્રી 2’થી જાણીતી બનેલી શ્રદ્ધા કપૂર હાલ તેના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે જાણીતી ફિલ્મ ‘તુ જુઠ્ઠી…
- મનોરંજન
કપિલ શર્માના ઓટીટી શોમાં ગુત્થીનું થયું કમબેક
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો નવો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. કપિલ શર્માના આ નવા કોમેડી શોનું ટ્રેલર હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ શો દ્વારા કોમેડી કિંગ કપિલ શર્માની…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો દોઢ કરોડના ફ્લેટ કે બંગલો નહીં પણ આખેઆખું ગામ વે કાઢ્યું છે અહીંયા… જાણો કારણ?
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? કે ભાઈ અત્યાર સુધી તો ઘર, ફ્લેટ કે ભાઈ પ્રોપર્ટી વેચવાની જાહેરાત કે સમાચાર સાંભળ્યા હતા. આ તો આખેને આખું ગામ વેચવાની વાત છે. એવી તે શું મજબૂરી આવી પડી હશે, ક્યાં આવેલું છે આ…
- નેશનલ
વિદેશ મંત્રાલયે જર્મન રાજદ્વારીને કેમ સમન્સ પાઠવ્યા?
નવી દિલ્હી: દિલ્હીની લિકર પોલિસી સંબંધી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન રાજદૂતની ટિપ્પણી અંગે ભારતે શનિવારે વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જર્મન રાજદૂતની ટિપ્પણી ‘ભારતની આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ’ છે. જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન…
- IPL 2024
હાર્દિક પંડ્યાની રવિવારે ત્રણ આકરી પરીક્ષા
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને એક વાર ચૅમ્પિયન અને એક વખત રનર-અપ બનાવીને હવે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમના કૅપ્ટન બનેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે રવિવારે આઇપીએલમાં નવી મોટી કસોટી શરૂ થઈ રહી છે. 2022માં જીટીની ટીમે ડેબ્યૂ કર્યું હતું અને એમાં…
- નેશનલ
અરવિંદ કેજરીવાલે ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો વિગત
દિલ્હી શરાબ પોલીસી કેસમાં ધરપકડ પામેલા દિલ્હીના સીએમ અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે હવે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. EDની કાર્યવાહી અને કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલે તેમની ધરપકડ અને 22 માર્ચ, 2024ના રોજ…
- મનોરંજન
બોલો, હવે માત્ર 15 મિનિટ મળવા માટે એક લાખ રૂપિયા લેશે અનુરાગ કશ્યપ, જાણો શું છે કારણ?
મુંબઈ: ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ ફિલ્મ અને પોતાના બેફામ નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપે બૉલીવૂડમાં અનેક નવા ચહેરાને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરી તેમની લાઈફ બનાવી છે, પણ હવે અનુરાગ કશ્યપે બૉલીવૂડના ન્યુકમર્સને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સોશિયલ…
- નેશનલ
કેજરીવાલની ધરપકડ છતાં સહાનુભૂતિની આશા ન રાખે આપના કાર્યકર્તા
(અમારા પ્રતિનિધિ તરફથી)કોઈપણ પાર્ટીનો મુખ્ય નેતા જેલમાં જાય ત્યારે સહાનુભૂતિની લહેર જન્મે અને ચૂંટણીમાં તેનો રાજકીય લાભ મળે એવું બનતું નથી. આ પહેલાં પણ અનેક વખત રાજકીય ધરપકડ થઈ છે, પરંતુ હવે મતદાતાની વિચારશૈલી અત્યારે બદલાયેલી જોવા મળે છે. આવી…
- નેશનલ
અભિનેતાઓ અને સેલેબ્રિટીઝ લાવશે મતદાન પ્રત્યે જન જાગૃતિ
મુંબઈ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભારતમાં મતદાનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેથી આ વર્ષે 100 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખીને ચૂંટણી પંચે મુંબઈમાં અભિનેતાઓ અને સેલેબ્રિટીઝને ચૂંટણી પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે પસંદ કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા મુંબઈમાં…