- આમચી મુંબઈ
થાણેમાં જ્વેલરીના શો-રૂમનો સેલ્સમૅન 1.05 કરોડના દાગીના સાથે રફુચક્કર
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે સેલ્સમૅન રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. થાણેના તળાવપાળી પરિસરમાં આવેલા જ્વેલરીના શો-રૂમના માલિક સુરેશ પારસમલ જૈને (59) નોંધાવેલી ફરિયાદને આધારે નૌપાડા પોલીસે…
- મહારાષ્ટ્ર
પત્ની અને બે પુત્રીને ગોંધી રાખી ઘરને આગ ચાંપી: ત્રણેયનાં મોત
અહમદનગર: અહમદનગરમાં પત્નીના ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની અને બે પુત્રીને ઘરમાં ગોંધી રાખ્યા પછી પેટ્રોલ રેડી ઘરને આગ ચાંપી હોવાની આંચકાજનક ઘટના બની હતી. આ ઘટનામાં માતા-બે પુત્રીએ જીવ ગુમાવતાં પોલીસે આરોપીને તાબામાં લીધો હતો. નગર તાલુકા પોલીસના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: મુખ્ય પ્રધાન પુત્ર સામે આયાતી ઉમેદવાર?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં શિંદે સેના કરતાં મજબૂત હોવાનું દેખાડવા માટે અત્યારે ઠાકરે સેના કમર કસી રહી છે ત્યારે કલ્યાણમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સામે આપવા માટે ઠાકરે સેના પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર ન હોવાનું ધ્યાનમાં…
- આપણું ગુજરાત
અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે હોળી મનાવી, ભગવાન રામને યાદ કરી કહીં આ વાત..
આજે હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે અમદાવાદમાં ભાજપના કાર્યાલય પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે હોળી-ધૂળેટીની શાનદાર રીતે ઉજવણી કરી હતી, તેમણે કાર્યકરો સાથે તિલક હોળી રમી હતી. આ પ્રસંગે તેમને…
- સ્પોર્ટસ
આઈપીએલની મેચ વચ્ચે શ્રી લંકાના બેટરે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 147 વર્ષમાં પહેલી વખત બન્યું
સિલહટઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ વચ્ચે તાજેતરમાં શ્રી લંકાના બેટરે ટેસ્ટ મેચમાં ભવ્ય ઈતિહાસ રચ્યો હતો. અહીં રમાયેલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 328 ભવ્ય જીત મેળવી હતી. પહેલી ટેસ્ટ મેચમાં શ્રી લંકા તરફથી ફાસ્ટ…
- વેપાર
હોળી પર આખા દેશમાં થઈ 5000000000000 રૂપિયાની ઉથલપાથલ
દેશભરમાં હોળીના તહેવારની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી. જ્યાં જુઓ ત્યાં રંગ અને ગુલાલ જોવા મલી રહ્યો છે. ઘર, બિલ્ડિંગ, ઈમારતો બધું રંગબેરંગી દેખાઈ રહી છે. દેસી હોળીએ જ્યાં કારોબારીઓને જલસો કરાવી દીધો છે તો ચીનને ઝોર કા ઝટકા ઝોર સે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કોંગ્રેસે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર , જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ
લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે સોમવારે (25 માર્ચ, 2024) ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે હોળીના દિવસે આવેલી આ યાદીમાં કુલ પાંચ નામ છે, જેમાંથી ચાર રાજસ્થાનના છે, જ્યારે એક તમિલનાડુનું છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા જાહેર કરવામાં…
- રાશિફળ
Shani Nakshtra Parivartan: પાંચ રાશિના લોકો માટે શરૂ થશે Golden Time…
શનિને ન્યાયના દેવતા તરીકે ઓલખવામાં આવે છે અને શનિની ચાલમાં પરિવર્તન, ગોચર, નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. શનિદેવનું નામ સાંભળીને જ લોકોના મનમાં ગભરાટની લાગણી આવી જાય છે. શનિદેવ દરેકને તેમના કર્મ પ્રમાણે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અબજો રૂપિયાના માઇનિંગ કૌભાંડના આરોપી ભાજપમાં જોડાયા, જી. જનાર્દન રેડ્ડીએ શું કહ્યું? જાણો
કર્ણાટકમાં માઈનિંગ બેરોન તરીકે જાણીતા જી. જનાર્દન રેડ્ડીએ આજે પોતાની પાર્ટીનું બીજેપીમાં વિલિનીકરણ કર્યું છે. કરોડો રૂપિયાના માઈનિંગ કૌભાંડમાં વર્ષો જેલમાં વિતાવનારા અને નવી પાર્ટી રચી ભાજપ સામે પડેલા જનાર્દન રેડ્ડીએ ભાજપમાં જોડાયા બાદ હવે વચન આપ્યું છે કે તેઓ…