- આપણું ગુજરાત

ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત
પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી છે, તેમની સામે ચાલી રહેલા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસમાં પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ મામલે પાલનપુર સેશન્સ કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની CID…
- આપણું ગુજરાત

હાફુસ કેરીના મબલખ ઉત્પાદનની અસર, ભાવ 40 ટકા જેટલો ઘટ્યો
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે હાફૂસ કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે હાફૂસ કેરીનો ભાવ 40 ટકા જેટલો ઓછો છે. મહારાષ્ટ્ર અને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર
મુંબઈ: શરદ પવાર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના વર્તનથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓની બેઠકમાં શરદ પવારે કહ્યું કે મહાવિકાસ અઘાડીના સહયોગીઓ ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહ્યા. શિવસેના અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સીટો પર ઉમેદવારો જાહેર કરવાથી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: મહારાષ્ટ્રની પહેલા તબક્કામાં મતદાનમાં જનારી પાંચ બેઠકોની સ્થિતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મહારાષ્ટ્રની જે પાંચ બેઠકો પર મતદાન થવાનું છે તે બેઠકો મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારની છે અને અહીં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે આ બેઠકોની શું સ્થિતિ છે તેની જાણકારી મેળવી લઈએ. આ પાંચ બેઠકોમાં નાગપુર,…
- મનોરંજન

Happy Birthday: સાઉથનો આ સુપર સ્ટાર બર્થડેના દિવસે થયો ભક્તિમાં લીન…
થોડાક દિવસ પહેલાં શ્રીદેવીની લાડકી જ્હાન્વી કપૂરને તેના જન્મદિવસે મંદિરમાં પૂજા-પાઠ કરતી જોવા મળી હતી અને હવે આજે એક સાઉથનો સુપર સ્ટાર પોતાના જન્મદિવસે પ્રભુના ચરણે ભક્તિમાં લીન જોવા મળ્યો હતો અને એ પણ સપરિવાર… ચાલો સસ્પેન્સ ક્રિયે કર્યા વિના…
- ટોપ ન્યૂઝ

અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને
લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની અતિ મહત્વની અમરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરિયાને જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરની જાહેરાત કરવામાં આવી છે. આમ પણ અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં…
- સ્પોર્ટસ

જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે
દામ્બુલા: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેન્સ ક્રિકેટ મૅચ તો ક્રિકેટજગતની સર્વશ્રેષ્ઠ હાઈ વૉલ્ટેજ મુકાબલા તરીકે જાણીતી છે જ, હવે તો મહિલા ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય થઈ રહી હોવાથી એમાં પણ બન્ને દેશની વિમેન્સ ટીમ વચ્ચેની ટક્કર આકર્ષણનું કેન્દ્ર બની શકે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઓડિશા: નવીન પટનાયકે લોકસભાના નવ અને વિધાનસભાના 72 ઉમેદવાર જાહેર કર્યા
ભુવનેશ્વર: મુખ્ય પ્રધાન અને બીજેડી (બીજુ જનતા દળ)ના પ્રમુખ નવીન પટનાયકે 13મી મેથી યોજાનારી ચૂંટણી માટે નવ લોકસભા ઉમેદવારો અને 72 વિધાનસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. નવીન પટનાયક પોતે છઠ્ઠી ટર્મ માટે હિંજીલી સીટ પરથી ફરી ચૂંટણી લડશે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ ચહેરા ઉતરશે પ્રચારના મેદાનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election)ની જાહેરાત થઇ ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ભાજપના બે દિગ્ગજ નેતાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને તેની સાથે સાથે જ આગામી સમયમાં પ્રચાર માટેની તૈયારીઓ અને રણનીતિ પણ તૈયાર થઇ ચૂકી છે. લોકસભા બેઠકોની દૃષ્ટિએ…









