- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શું બિહારમાં કોંગ્રેસ માટે આરજેડી મજબૂરી બની ગઈ છે?
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સીટો પર નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે અને બિહારના વિપક્ષી ગઠબંધનમાં સીટોની વહેંચણીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. આરજેડી કોંગ્રેસને સીટો આપવામાં ખચકાટ અનુભવી રહી છે, તો કોંગ્રેસ લાલુ-તેજસ્વી સામે થવાની હિંમત બતાવી શકતી નથી., તેથી સવાલ…
- મનોરંજન
હવે બોલિવૂડની આ અભિનેત્રી ગુપચુપ પરણી ગઇ
બોલીવૂડમાં આજકાલ લગ્નની મોસમ ચાલી રહી હોય એવું લાગે છે. એક પછી એક અભિનેત્રી અને અભિનેતાઓ પરણવા માંડ્યા છે. હવે કોઇનેય જાણ થવા દીધા વગર ગુપચુપપણે પરણી જનારી અભિનેત્રીઓની યાદીમાં તાપસી પન્નુની સાથે અદિતી રાવ હૈદરીનું નામ પણ જોડાઇ ગયું…
- મનોરંજન
Heart attackને કારણે આ ફેમસ કોમેડિયન એક્ટરે કહ્યું દુનિયાને અલવિદા…
Tamil Actor Lakshmi Narayanan Sheshu ઉર્ફે લોલુ સભા સેષુનું નિધન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 60 વર્ષની ઉંમરે ગઈકાલે એટલે કે 26મી માર્ચના અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.…
- આપણું ગુજરાત
પત્ની જેમને પાણીનો ગ્લાસ નથી આપતી તે મને સલાહ આપે છેઃ નીતિન પટેલ કોની સામે ભડક્યા
અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને તેની સાબિતી રોજરોજ મળી રહી છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નીતિન પટેલે તાજેતરમાં તેમના જ પક્ષના વિધાનસભ્યને ઝાટક્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે નામ લીધું નથી, પરંતુ…
- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપે અત્યાર સુધી ઉતાર્યા 405 ઉમેદવાર: 101 સંસદસભ્યોની ટિકિટ કપાઈ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધીમાં ભાજપે ઉમેદવારોની કુલ છ યાદી જાહેર કરી છે અને આ યાદીમાં ભાજપે 34 ટકા સંસદસભ્યોના પત્તાં કાપ્યાં છે. 2019માં ભાજપે 282 સંસદસભ્યોમાંથી 119 સંસદસભ્યોના એટલે કે 42 ટકા સંસદસભ્યોની ટિકિટ કાપી…
- રાશિફળ
એપ્રિલમાં ગ્રહોની થવા જઈ રહી છે મોટી હિલચાલ, આ છે ભાગ્યશાળી રાશિઓ…
2024નું વર્ષ જ્યોતિષશાસ્ત્રીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું રહેવાનું છે અને તમારી જાણ માટે આ મહિને અનેક મહત્ત્વના ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. દેવગુરુ બૃહસ્પતિ પણ એપ્રિલ, 2024માં ગોચર કરવા જઈ રહ્યા છે. ગુરુ એક વર્ષે રાશિ પરિવર્તન કરે…
- ઇન્ટરનેશનલ
બોઇંગના CEO ડેવ કેલહૌન આપશે રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો
અમેરિકા અને વિશ્વના વિવિધ દેશમાં સતત અકસ્માતોના કારણે સુરક્ષા તપાસનો સામનો કરી રહેલી અમેરિકાની જગવિખ્યાત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર બોઇંગ (Boeing) કંપનીના CEO ડેવ કેલહૌને અંતે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દે છે. બોઇંગ (Boeing)ના CEO ડેવ કેલહૌન આ વર્ષના અંત સુધીમાં…
- IPL 2024
મુંબઈએ આવતી કાલે હૈદરાબાદમાં સાઉથ આફ્રિકનોથી ચેતવું પડશે
હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતપોતાની પ્રથમ મૅચ રોમાંચક અંત દરમ્યાન હારી ગઈ અને હવે બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) આ જ બે ટીમ આ વખતની ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવવા મરતે દમ તક લડશે. જોકે આ મુકાબલો પૅટ કમિન્સની…
- મનોરંજન
લગ્નના સવાલ અંગે ઉર્વશી રૌતેલાએ આખરે મૌન તોડ્યું
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જેટલા ટૂંક સમયમાં પોતાનું નામ બનાવ્યું છે એટલા જ જલ્દી તેનું નામ ભારતીય ક્રિકેટર સાથે પણ જોડાય ગયું હતું, અને વારંવાર તેઓના લગ્ન માટે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ફરી એક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નાશિકની બેઠક માટે મહાયુતિમાં ખેંચાખેંચી, જાણો ભુજબળનું શું માનવું છે
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે છતાં મહાવિકાસ આઘાડી હોય કે પછી મહાયુતિ બંનેમાં બેઠકોની વહેંચણીનો મુદ્દે હજી ગૂંચવાયેલો છે. તેમાં પણ મહાયુતિમાં નાશિક બેઠક ઉપરથી લડવા માટે મુખ્ય પક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત…