- ટોપ ન્યૂઝ
ભારતમાં શિક્ષિત બેરોજગાર વધારેઃ ILOનો ચોંકાવનારો રિપોર્ટ
નવી દિલ્હી: ભારતમાં શિક્ષિત બેરોજગારી લાંબા સમયથી મોટી સમસ્યા રહી છે, એવામાં હાલમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ભારતમાં ભણેલા યુવાનને નોકરી મળવાની શક્યતા ઓછી છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)ના જણાવ્યા અનુસાર ભારતમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો કરતા શાળાનો અભ્યાસ ન કર્યો…
- સ્પેશિયલ ફિચર્સ
વોટ્સએપ વાપરનારા માટે જાણો મોટા ન્યૂઝઃ નવા ફીચર માટે ચૂકવવી પડશે રકમ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા જાયન્ટ મેટાનું વોટ્સએપ આખી દુનિયામાં સૌથી લોકપ્રિય કોલિંગ અને મેસેજિંગ એપ છે. વોટ્સએપમાં દરેક અપડેટ બાદ એપમાં નવા-નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે અને હવે વોટ્સએપ વધુ એક નવા ફીચરને લોન્ચ કરવા જય રહ્યું છે. જોકે આ…
- IPL 2024
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્લાસેન સાથે તેની દીકરીએ દિલ જીત્યું, જાણો કઈ રીતે?
હૈદરાબાદઃ લોકસભાની ચૂંટણી સાથે અત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની મેચની ચારેબાજુ ચર્ચા છે. ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચમાં મુંબઈ હારી ગયું હતું, પરંતુ આ મેચે નવા વિક્રમો બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમમાં શાનદાર પ્રદર્શન કરનારા હેનરિક…
- IPL 2024
હાર્દિકને હટાવી ફરી રોહિતને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાશે?
મુંબઈ: આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની વર્ષોની પરંપરા રહી છે કે શરૂઆતની કેટલીક મૅચોમાં મોટા ભાગે પરાજય જોયા પછી આ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવતી હોય છે. ચેન્નઈની જેમ સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમે ચૅમ્પિયનપદવાળી કેટલીક સીઝનમાં પણ પ્રારંભમાં પરાજયની…
- IPL 2024
ચેન્નઈ-બેન્ગલૂરુની પહેલી મૅચ 16.80 કરોડ ક્રિકેટપ્રેમીઓએ માણી
મુંબઈ: રેકૉર્ડ તો બનતા રહે અને તૂટતા રહે, પરંતુ આ વખતની આઇપીએલમાં 22 માર્ચના પ્રારંભિક દિવસે દર્શકોની સંખ્યાના સંબંધમાં જે વિક્રમી આંકડા નોંધાયા એ કાબિલેદાદ છે. એ દિવસે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, સોનુ નિગમ, એઆર રહમાન તેમ જ કેટલીક અભિનેત્રીઓ…
- નેશનલ
વકીલોના પત્ર મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર તાક્યું નિશાન, જયરામ રમેશે કરી ટીકા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દેશમાં હીટવેવની સાથે રાજકારણ ગરમાવા લાગ્યું છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરવાની સાથે ઉમેદવારીપત્રો ભરવા લાગ્યા છે ત્યારે આજે સિનિયર એડવોકેટ હરિશ સાલ્વે અને પિંકી આનંદ સહિત દેશના…
- આપણું ગુજરાત
દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી, ગોમતી નદીમાં ફસાયેલા 40 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
રાજ્યના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ પહેલા ગોમતી નદીમાં ડુબકી લગાવીને પછી નીજ મંદિરમાં પ્રવેશ કરે છે. દ્વારકામાં આવતા ભાવિક ભક્તો ગોમતી નદીના સામે પાર આવેલા પંચકૂઈનાં દર્શન કરવા માટે લોકો જતા હોય છે. ગોમતી નદી…
- આમચી મુંબઈ
‘હિરો નંબર વન’ની રાજકારણમાં સેકન્ડ ઇનિંગ શરૂ, શિંદે સેનામાં એન્ટ્રી
મુંબઈ: 90ના દાયકાના સ્ટાર અભિનેતા ગોવિંદાએ રાજકારણમાં વિધિવત રીતે પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરી છે અને એ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી પણ શકે છે. આશરે 14 વર્ષ બાદ રાજકારણમાં પાછા ફરી રહેલા ગોવિંદાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાઇને…
- આમચી મુંબઈ
‘ચાય પે ચર્ચા’ નહીં, ‘કોફી વિથ યુથ: ભાજપનો યુવાનો સાથે જોડાવવા માટે નવો કિમીયો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જનતા સાથેનો સંવાદ ‘ચાય પે ચર્ચા’ સામાન્ય રીતે ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ યુવાનો તેમાં વધુ પડતો રસ દાખવતા ન હોવાનું જણાતા ભાજપે યુવાનોને સાથે જોડવા માટે અને પોતાની વાત દેશના યુવા ધન સુધી પહોંચાડવા…
- આમચી મુંબઈ
મલાડમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, જાનહાનિ નહીં
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે રાત મલાડમાં આગ લાગ્યા પછી આજે ફરી બપોરે આગ લાગી હતી. મલાડ પૂર્વના સેન્ટ્રલ પ્લાઝામાં એક કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. મલાડના દિંડોશી વિસ્તારમાં આવેલા…