- IPL 2024
3.80 કરોડ રૂપિયાવાળા રિયાન પરાગની પાવરફુલ ફટકાબાજીનું શું રહસ્ય હતું, જાણો છો?
જયપુર: કોઈ પણ વ્યક્તિને મસમોટી રકમ મળવાની હોય એટલે તેનામાં અથાક મહેનત કરવા, મગજને વધુ કામે લગાડવા અને ગમેએમ કરીને પોતાના કાર્યમાં સફળતા મેળવવા આપોઆપ તાકાત આવી જતી હોય છે. પછી ભલે એ શારીરિક શક્તિ હોય કે માનસિક. ‘સબસે બડા…
- મનોરંજન
લગ્નના અહેવાલો વચ્ચે હવે તાપસીની નવી તસવીરો વાઈરલ
છેલ્લા કેટલાક દિવસોથી તાપસી પન્નુ પોતાના લગ્નને લઈ સમાચારોમાં છવાયેલી રહી હતી, જેમાં તેને ગુપચુપ લગ્ન કર્યાની વાત અંગે કોઈ નવી વાત જાણવા મળી નથી, ત્યારે તાજેતરમાં તાપસીને નવી તસવીરો વાઈરલ થઈ રહી છે. અભિનેત્રીએ પોતાના પરિવાર અને કેટલાક નજીકના…
- આપણું ગુજરાત
હવે પાટણમાં ભાજપના ઉમેદવાર સામે રોષ, ભરતસિંહ ડાભીના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે, જો કે કેટલીક સીટો એવી છે જ્યાં પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારો સામે સ્થાનિક લોકો ઉપરાંત કાર્યક્રરોમાં રોષ છે. જેમ કે વડોદરા, સાંબરકાંઠા, પોરબંદર સીટ પર ભાજપના ઉમેદવારો સામે પોસ્ટર…
- આમચી મુંબઈ
પહેલી એપ્રિલથી બાંદ્રા-વરલી સી લિંકના ટોલ ચાર્જમાં થશે વધારો, જાણો નવા રેટ?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂર્વે મુંબઈના સૌથી મહત્ત્વના સી લિંક પર વાહન પરથી અવરજવર કરનારા માટે બેડ ન્યૂઝ છે, જેમાં પહેલી એપ્રિલથી ટોલના ચાર્જમાં વધારો કરવામાં આવશે. મુંબઈના રાજીવ ગાંધી બાંદ્રા વર્લી સી લિંક પરના ટોલ ચાર્જમાં પહેલી એપ્રિલથી લગભગ 18…
- IPL 2024
બર્ગર પછી પોવેલ પણ મેદાન પર ઊતર્યો એટલે ગાંગુલી તથા પૉન્ટિંગે અમ્પાયરો પાસે વિરોધ નોંધાવ્યો
જયપુર: આઇપીએલ જેવી અવ્વલ દરજ્જાની ટી-20 લીગ રમાતી હોય અને લગભગ દરેક મૅચ છેલ્લી ઓવર સુધી દિલધડક બની જતી હોય ત્યારે નાનો-મોટો વિવાદ થઈ જ જતો હોય છે. બીજું, જો કોઈ ટીમ સીઝનની શરૂઆત બાદ એકેય મૅચ ન જીતી હોય…
- મનોરંજન
Happy Birthday: કરિના કપૂરે આ ખાસ અંદાજમાં વિશ કર્યું Vijay Vermaને…
હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ Murder Mubarakની સફળતાનો સ્વાદ માણી રહેલાં Vijay Verma આજે પોતાનો 38મો જન્મદિવસ ઊજવણી રહ્યો છે. વિજય વર્માએ બોલીવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને પોતાના ફેન્સના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે.…
- IPL 2024
IPL 2024: કુલદીપની ‘દાદાગીરી’ કે બીજું કાંઈ, પંતનો હાથ પકડીને કંઈક એવું કર્યું કે…
જયપુરઃ આઈપીએલ (IPL 2024)માં ખેલાડીઓ જ નહીં, પરંતુ ચાહકો આ વખતે જોરદાર મોજમસ્તી કરે છે, જેમાં ક્યારેક દિગ્ગજ ક્રિકેટરનો પણ હુરિયા બોલાવતા ખચકાતા નથી. આ વખતની આઈપીએલ સંપૂર્ણ રીતે ફુલ્લી એન્ટરટેઈનમેન્ટનો ભાગ છે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં…
- નેશનલ
Mukhtar Ansari Death: યોગી સરકારનો મોટો નિર્ણય, ઝેર આપવાના આરોપોની ન્યાયિક તપાસ થશે
બાંદા: ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર અને પૂર્વ સાંસદ મુખ્તાર અન્સારીનું ગઈ કાલે મોત થયું હતું. મુખ્તાર અન્સારીના મોત બાદ રાજકારણ ગરમાયું છે. મુખ્તારના પરિવારથી માંડીને વિપક્ષી પાર્ટીઓ મુખ્તારના મોત પર સવાલ ઉઠાવી રહ્યા છે, આ મામલાની ન્યાયિક તપાસના…
- મનોરંજન
ઓડિશન વખતે ડિરેક્ટરે શરમજનક માગણી કરી હતીઃ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
મુંબઈ: બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ સાથે કસ્ટિંગ કાઉચ (Casting Couch) થવાના અનેક કિસ્સાઓ બન્યા છે. અભિનેત્રીઓ પાસેથી ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સેક્સ્યુઅલ ફેવરની માગણી કરતાં હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં અભિનેત્રી મંદાના કરિમી (Mandana Karimi)એ બૉલીવૂડના એક જાણીતા ડિરેક્ટર…
- IPL 2024
Virendra Sehwagએ MS Dhoni માટે કહી એવી વાત કે…
IPL-2024નો ફીવર લોકો પર એટલો બધો છવાયેલો છે કે નહીં પૂછો વાત. લોકોને જાણે IPL સિવાય ખાસ કંઈ દેખાઈ રહ્યું નથી અને એમાં પણ ખાસ કરીને MS Dhoni અને CSKના ફેન્સની તો વાત જ કંઈક અલગ છે. જે રીતે ગ્રાઉન્ડ…