- નેશનલ
લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કરાયા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનામાં આજે ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલી પાંચ વિભૂતિયોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહીતના મહાનુભાવો…
- IPL 2024
ક્રાઉડ હુરિયો બોલાવે તો શું કરવું? હાર્દિકને સ્ટીવ સ્મિથે કહ્યું કે…
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર્યું એ પહેલાં ક્રાઉડમાંથી ઘણી વાર કૅપ્ટન હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મુંબઈની ટીમ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજિત થયું એ અગાઉ એક-બે સ્ટૅન્ડમાંથી હાર્દિકને વખોડતી બૂમો પાડવામાં આવી હતી. હવે મામલો…
- નેશનલ
અનાથાશ્રમના શિક્ષણથી IAS અધિકારી સુધી, કેરળના અધિકારીની પ્રેરણાદાયક સફર
જેના ઈરાદા દ્રઢ હોય છે તેમને લક્ષ્ય સુધી પહોંચવા પહાડ જેવી મુસીબતો પણ રોકી નથી શકતી. આવી જ પ્રેરણાદાયી વાત છે IAS અધિકારી અબ્દુલ નસારની. પાંચ વર્ષની નાની ઉંમરે અબ્દુલ નસારે પિતાની છત્રછાયા ગુમાવતા મોટી આફત આવી પડી હતી. અબ્દુલ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ પૂર્વ મંત્રી હૉસ્પિટલમાં દાખલ
મુંબઇઃ NCP શરદ જૂથના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નવાબ મલિકની તબિયત અચાનક બગડી છે. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવાબ મલિક હાલ સ્વાસ્થ્યના કારણોસર જામીન પર જેલની બહાર છે. નવાબ મલિકને મુંબઈના…
- મનોરંજન
Bharti Singh – Harsh Limbachiyaaના ઘરે થઈ નવા મહેમાનની એન્ટ્રી… પોસ્ટ કરીને આપી માહિતી…
Bharti Singh – Harsh Limbachiyaa ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેમસ અને ફેવરેટ કપલમાંથી એક છે. બંને જણ દર થોડાક સમયે કોઈને કોઈ શોમાં એન્કરિંગ કરતાં જોવા મળે છે કે પછી કોઈને કોઈ રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે જોવા મળી જ જાય…
- સ્પોર્ટસ
મહિલા ફૂટબોલ ખેલાડી સાથે AIFFના અધિકારી પર કથિત મારપીટનો આરોપ, કહ્યું, ‘સાહેબ નશામાં હતા…’
હિમાચલ પ્રદેશ સ્થિત ક્લબ Khad FC ની બે મહિલા ફૂટબોલરોએ (woman football) અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય દીપક શર્મા (Deepak Sharma, Member, AIFF) પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલા ખેલાડીઓના જણાવ્યા અનુસાર, દીપક શર્માએ ગોવા માં ચાલી…
- નેશનલ
એમએના વિદ્યાર્થીને મળી રૂપિયા 46 કરોડની Income Tax Notice અને…
ગ્વાલિયરઃ સામાન્ય રીતે નોકરી કે વ્યવસાય કરતા વ્યકિત માટે Income Taxની જોગવાઈ કરવામાં આવી છે, પણ મધ્ય પ્રદેશના એક વિદ્યાર્થીને Income Tax Department તરફથી નોટિસ મળતા તેના પગ તળીયેથી જમીન ખસી ગઈ હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયરની એસએલપી કોલેજથી એમએ ઈંગલિશ…
- આમચી મુંબઈ
થાણે પાલિકા પર આર્થિક સંકટ, ટેક્સ વસૂલી નહીં થતાં કોન્ટ્રેક્ટરોના બિલની ચુકવણી રખડી પડી
થાણે: થાણે મહાનગર પાલિકા દ્વારા માર્ચ 2024 સુધી કોન્ટ્રેક્ટરના રૂ. 86 કરોડના બિલની ચુકવણી કરવામાં આવવાની હતી, પણ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ લોકસભા ચૂંટણીના કામોમાં વ્યસ્ત રહેતા શહેરમાં ટેક્સ વસૂલીનું કામ અટકી પડ્યું છે, જેને લીધે થાણે મહાનગર પાલિકાની તિજોરીમાં…