- રાશિફળ
આજનું રાશિફળ (01-04-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોને આજે મળી શકે છે Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. આજે તમે તમારા આળસને કારણે તમારા કામ પર ધ્યાન આપી શકશો. આજે તમારી કેટલીક ધંધાકીય યોજનાઓને વેગ મળી શકે છે. આજે તમને સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. આજે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
બોલો હવે AI તમારા મૃત્યુની આગાહી પણ કરશે? શું કહે છે વૈજ્ઞાનિકો…
છેલ્લાં કેટલાક સમયથી ટેક્નો વર્લ્ડમાં Artificial Intelligence (AI)ની બોલબાલા છે. AIના આવ્યા બાદ ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે AI હવે તમારા મૃત્યુની ભવિષ્યવાણી પણ કરશે? નહીં ને? ચાલો આજે તમને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ ઝારખંડમાં રાજકીય પક્ષો યુવા મતદારને રિઝવવા કોઈ કસર બાકી નહીં રાખે, જાણો કેમ?
રાંચીઃ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની સાથે મતદારો પણ તૈયાર થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો પડકાર વાતાવરણ બની શકે છે. ઝારખંડમાં રાજકીય પક્ષો ૧૮ અને ૨૯ વર્ષની વય જૂથના લગભગ ૭૧ લાખ મતદારોને રિઝવવામાં કોઇ કસર છોડવા માંગતા નથી,…
- નેશનલ
ભાજપના ઉમેદવારની ચૂંટણી સભા પર અજાણ્યો લોકોનો પથ્થરમારો, કારને નુકશાન
મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલી વિસ્તારમાં ભાજપના લોકસભા ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાનના સમર્થનમાં એક ચૂંટણી રેલી દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને કેટલીક કારને નુકશાન પણ પહોંચાડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બાલ્યાન એક ચૂંટણી સભાને સંબોધિત કરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડિયા પ્રવૃત્તિને રોકવા નક્સલીઓની છાવણી પર પોલીસની કાર્યવાહી
ગઢચિરોલી: ગઢચિરોલી-છત્તીસગઢની સીમાએ આગામી લોકસભાની ચૂંટણીમાં સંભવિત ભાંગફોડ કરવાને ઇરાદે તૈયાર કરાયેલી નક્સલવાદીઓની છાવણી પર કાર્યવાહી કરી પોલીસે અમુક વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડ કરવા માટે સશસ્ત્ર નક્સલવાદીઓએ છત્તીસગઢની…
- નેશનલ
સાવરકરની ફિલ્મની ટીકા કરવા મુદ્દે રાહુલ ગાંધીને ફડણવીસે કરી આ અપીલ
મુંબઈ: અભિનેતા રણદીપ હુડ્ડાની ભારતના સ્વાતંત્ર્ય સૈનિક વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ એક હીટ સાબિત થઈ રહી છે. જોકે આ ફિલ્મને લઈને રાજકીય વિવાદ પણ સર્જાયા છે. કૉંગ્રેસના અનેક નેતાઓ સહિત રાહુલ ગાંધીએ ફિલ્મ અને…
- સ્પોર્ટસ
બોપન્નાની માયામીમાં એક સાથે ત્રણ મિજબાની
માયામી: એક બાજુ જુલાઈમાં 43 વર્ષ પૂરા કરનારો એમએસ ધોની તેની સંભવિત છેલ્લી આઇપીએલમાં ડાઇવ લગાવીને કૅચ પકડી હંમેશની માફક કમાલ દેખાડી રહ્યો છે એમ 44મા વર્ષે રોહન બોપન્ના ટેનિસ કોર્ટ પર ધમાલ મચાવી રહ્યો છે. એટીપી માસ્ટર્સ-1000 સ્તરની ટૂર્નામેન્ટમાં…