- આમચી મુંબઈ
શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પહેલાંથી જ છૂટા પડી ગયેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ ઠાકરે મહાયુતિમાં સામેલ થવાના હોવાની ચર્ચાના કારણે વધુ રાજકીય મતભેદ ઊભા થાય તેવી શક્યતા છે તેવામાં બંનેએ એક જ દિવસે શિવાજી પાર્કમાં ચૂંટણીની રેલી…
- મનોરંજન
‘વોન્ટેડ’ની સિક્વલમાં કામ કરવા તૈયાર છે સલમાન ખાન પણ…
મુંબઈ: બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનની દરેક ફિલ્મ માટે ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે, દર વર્ષે તહેવારોના દિવસે પોતાની ફિલ્મ રીલીઝ કરીને ચાહકોને ભેટ આપે છે. જોકે હવે સલમાન ખાનની એવી સુપરહીટ ફિલ્મના સિક્વલ બાબતેની જાહેરાત કરવામાં આવી છે જેને…
- નેશનલ
જ્ઞાનવાપીમાં પૂજા અને નમાઝ બંને ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાના મામલે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ આંચકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ આપતાં કહ્યું હતું કે 31 જાન્યુઆરીના આદેશથી નમાઝ પર…
- મનોરંજન
કરીના, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્રુ’એ કરી આશ્ચર્યજનક કમાણી, બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ
મુંબઈ: કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્રુ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી . આ ફિલ્મના ટ્રેલરમાં કોમેડીનો નક્કર ડોઝ જોવા મળ્યો હતો જેમાં મુખ્ય ભૂમિકામાં ત્રણ શક્તિશાળી અભિનેત્રીઓ છે. ‘ક્રુ’ના ગીતો પણ આવતાની સાથે જ લોકપ્રિય થઈ…
- મનોરંજન
Parineetiએ આ કારણે ફીટ ડ્રેસ પહેરીને ફેન્સને કહ્યું કે…
કોઈપણ સ્ટારના લૂક, આઉટફીટ, કેમેરામાં કેપ્ચર થયેલા એક્સપ્રેશન્સથી ફેન્સ ઘણો અંદાજો લગાવતા રહેતા હોય છે અને અફવાઓ પણ ફેલાવતા હોય છે. આવી જ એફવા ફેલાઈ હતી અભિનેત્રી પરિણિતી ચોપરાના વિષયમાં. અભિનેત્રીએ પોતાની આવનારી ફિલ્મ ચમકીલાના પ્રમોશનમાં બ્લેક કલરનું કફ્તાન પહેર્યું…
- આમચી મુંબઈ
હાફુસ કેરી પ્રેમીઓ માટે ખુશખબર, હવે ઓર્ગેનિક અને ઓથેન્ટિક કેરીની મળશે હોમ ડિલિવરી
મુંબઈ: ઉનાળાની ઋતું શરૂ થવાની સાથે દેશના બજારોમાં કેરીનો ભરમાર આવ્યો છે. ભારતની કેરીમાં સૌથી વધુ માગણી અને લોકપ્રિય હોય તે મહારાષ્ટ્રની કોંકણ હાફુસ કેરી. મહારાષ્ટ્રના કોંકણ હાફુસની માગણી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ વધી રહી છે, પણ…
- નેશનલ
મધ્યપ્રદેશની ભોજશાળામાં ASI નો સર્વે ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ, જાણો શુ છે સમગ્ર મામલો?
ઈન્દોર: મધ્યપ્રદેશની ભોજશાળામાં (Bhojshala, MP) સર્વેના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ASI (Archeological Survey of India) સર્વે ચાલુ રહેશે. કોર્ટે સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કહ્યું છે કે SCની પરવાનગી વિના ASI રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી…
- રાશિફળ
આજનું રાશિફળ (01-04-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોને આજે મળી શકે છે Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. આજે તમે તમારા આળસને કારણે તમારા કામ પર ધ્યાન આપી શકશો. આજે તમારી કેટલીક ધંધાકીય યોજનાઓને વેગ મળી શકે છે. આજે તમને સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. આજે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
બોલો હવે AI તમારા મૃત્યુની આગાહી પણ કરશે? શું કહે છે વૈજ્ઞાનિકો…
છેલ્લાં કેટલાક સમયથી ટેક્નો વર્લ્ડમાં Artificial Intelligence (AI)ની બોલબાલા છે. AIના આવ્યા બાદ ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે AI હવે તમારા મૃત્યુની ભવિષ્યવાણી પણ કરશે? નહીં ને? ચાલો આજે તમને…