- આમચી મુંબઈ
કલ્યાણ શ્રીકાંત શિંદેનું: સત્તાવાર રીતે ઉમેદવારી અપાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે અને કલ્યાણ એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ મનાય છે અને કલ્યાણથી હાલ તેમના જ પુત્ર શ્રીકાંત શિંદે સાંસદ છે. શ્રીકાંત શિંદેને કલ્યાણ બેઠક પરથી ટિકિટ મળશે કે નહીં તેનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો ત્યારે…
- IPL 2024
અભિષેક શર્માએ હૈદરાબાદને જિતાડ્યું છતાં યુવરાજ સિંહે કેમ તેને કહ્યું, ‘લાતોં કે ભૂત, બાતોં સે નહીં માનતે.’
હૈદરાબાદ: 2009ની હૈદરાબાદની આઇપીએલ-ચૅમ્પિયન ટીમ ડેક્કન ચાર્જર્સનું નવું સ્વરૂપ એટલે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ. પંદર વર્ષ પહેલાં ડેક્કન ચાર્જર્સની ટીમનું સુકાન ઑસ્ટ્રેલિયન ખેલાડી ઍડમ ગિલક્રિસ્ટના હાથમાં હતું અને આ વખતે પણ ઑસ્ટ્રેલિયન પ્લેયર જ કૅપ્ટન છે. પૅટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ…
- ટોપ ન્યૂઝ
રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?
રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા બેફામ બફાટ બાદ ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવા માટે કટિબધ્ધ બન્ચા છે. રૂપાલાએ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ પાવર બ્લોક, જાણો લોકલ ટ્રેન પર શું થશે અસર
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓને વધુ ઝડપી અને સારી સેવા પૂરી પાડવા માટે રેલવે કોરિડોરમાં અનેક મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે. મુંબઈ ડિવિઝનના મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે. આ બ્લોક શનિવાર છ એપ્રિલથી 12 એપ્રિલ…
- IPL 2024
ગાંગુલીએ ક્રિકેટ ફૅન્સને કહ્યું, ‘જરા સમજો, હાર્દિકનો કોઈ વાંક નથી’
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ફરી એક મૅચ નજીક આવી ગઈ એટલે હાર્દિક પંડ્યાના વિરોધીઓ તેને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હશે. 24મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ વખતે અમદાવાદના સ્ટેડિયમમાં, 27મી માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ વખતે હૈદરાબાદમાં અને પહેલી એપ્રિલે…
- સ્પોર્ટસ
ચેસમાં મોટો અપસેટ: ભારતીય ખેલાડીએ વર્લ્ડ નંબર-થ્રીને હરાવ્યો
ટૉરન્ટો: 2013માં વિશ્ર્વનાથન આનંદને હરાવીને દસ વર્ષ સુધી ચેસના વિશ્ર્વવિજેતાપદે બિરાજમાન થયા પછી તાજેતરમાં જ ફરી વર્લ્ડ ચૅમ્પિયન બનવાની હોડમાંથી બહાર નીકળી જનાર નોર્વેના મૅગ્નસ કાર્લસને હજી બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના ટૅલન્ટેડ ચેસ પ્લેયર વિદિત ગુજરાતી માટે કહ્યું હતું…
- IPL 2024
શેન વૉટ્સને ચેતવણી આપી કે, ‘ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને જો હમણાં….’
લખનઊ: આઇપીએલની 17મી સીઝનમાં સતતપણે કલાકે 150-પ્લસ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા લખનઊ સુપર જાયન્ટ્સના 21 વર્ષીય ફાસ્ટ બોલર મયંક યાદવે સીઝનના બે ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યા એટલે ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે. પહેલાં તેણે પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવનને…
- ઇન્ટરનેશનલ
તાઈવાન પછી ન્યૂ યોર્કમાં આવ્યો ભૂકંપ
ન્યૂયોર્કઃ અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે આજે પૂર્વોત્તર ન્યૂયોર્કના કેટલાક વિસ્તારોમાં ધરતીકંપના પગલે ધરા ધ્રુજી હતી. પ્રાથમિક રીતે આની તીવ્રતા રીએક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. ભૂકંપના કારણે ન્યૂયોર્કની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી. ભૂકંપના આંચકાના કારણે મોટી…