- IPL 2024

ગુજરાત ટાઇટન્સની ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં કેમ આટલી સફળ છે?: શુભમન ગિલ પ્લાન પરથી પડદો ઊંચકે છે
જયપુર: ચોથી એપ્રિલે અમદાવાદમાં જે કામ યજમાન ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સે કર્યું એ કામ ખુદ ગુજરાતે બુધવારે જયપુરમાં યજમાન રાજસ્થાન રૉયલ્સ સામે કર્યું અને આઇપીએલની 17મી સીઝનને વધુ એક દિલધડક મૅચ મળી.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ પ્રેક્ષકોની હાજરીમાં…
- નેશનલ

Vistara Airlines: ‘સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે…’ વિસ્તારા એરલાઈન્સના CEOએ કર્મચારીઓને ખાતરી આપી
મુંબઈ: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની ભાગીદારીની વિસ્તારા એરલાઈન્સ(Vistara Airlines) છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી છે, પાઈલોટ્સની અછતને કારણે વિસ્તારાની સંખ્યા બંધ ફ્લાઈટ્સ કેન્સલ અથવા ડીલે થઇ હતી. એવામાં વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) વિનોદ કન્નન(Vinod Kannan)એ…
- આપણું ગુજરાત

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, બોક્સ દીઠ રૂ. 600થી 1800નો ભાવ બોલાયો
કેસર કેરીના સ્વાદના રસીયાઓએ હવે તેમની પ્રિય કેરી માટે બહુ રાહ નહીં જોવી પડે. ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. જોકે લોકોએ હાલ કેસરનો સ્વાદ લેવો થોડો મોંઘો પડી શકે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં…
- IPL 2024

સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન
જયપુર: અહીં સાંજે ગુજરાત ટાઇટન્સ સામે મૅચની શરૂઆત પહેલાં નજીવો વરસાદ પડ્યા બાદ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસન (68 અણનમ, 38 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને રિયાન પરાગ (76 રન, 48 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની ભાગીદારીએ એવી તો…
- મનોરંજન

જાહન્વી કપૂરનો ‘અફેર’ ફેર….નેકલેસ ખોલ્યું રહસ્ય
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર લાંબા સમયથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્રને ડેટ કરવાને લઈ ચર્ચમાં છે. જાણીતા બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરવાને લઈ શ્રીદેવીની લાડલી ચર્ચામાં રહે છે, જ્યારે મોટા ભાગે શિખર સાથે જોવા મળતી…
- આમચી મુંબઈ

કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી: જાલના અને ધુળે બેઠક માટે ઉમેદવારોના નામ બહાર પાડ્યા
મુંબઈ: કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળેને આજે અકસ્માત નડ્યો અને તેમની ગાડીને ટક્કર મારનારા ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી એ સમચાર આવ્યા તેની સાથે સાથે જ કૉંગ્રેસના મહારાષ્ટ્રના ઉમેદવારોની વધુ એક યાદી પણ બહાર પાડવામાં આવી હોવાના સમાચાર જાહેર થયા હતા.…
- મનોરંજન

મહિલા પ્રધાન ફિલ્મોમાં વધારે પૈસા ઈન્વેસ્ટ કરવાનું જરુરીઃ ક્રિતી સેનનની અપીલ
મુંબઈ: જાણીતી અભિનેત્રી ક્રિતી સેનન હાલ તેની ફિલ્મ ‘ક્રૂ’ની સફળતાનો આસ્વાદ માણી રહી છે અને ફિલ્મમાં મહિલાઓના પાત્રને દમદાર રીતે દર્શાવવામાં આવ્યું તે બાબતથી પણ તે ખૂબ ખુશ જણાય છે. આ ફિલ્મમાં ક્રિતી ઉપરાંત કરિના કપૂર ખાન અને તબ્બુ પણ…
- સ્પોર્ટસ

16 વર્ષમાં કોઈ ન કરી શક્યું એ હૈદરાબાદના ઑલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ કરી દેખાડ્યું
મુલ્લાનપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2008ની સાલથી રમાય છે અને દરેક સીઝનમાં એવા અનેક ખેલાડીઓ રમી ચૂક્યા છે જેમણે તેમની એ સીઝન પહેલાં પોતાના દેશ વતી એક પણ મૅચ નહોતી રમી. ટૂંકમાં, પોતાના રાષ્ટ્ર વતી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય,…
- નેશનલ

આ મહિને પહેલી વખત ભારત આવશે એલન મસ્ક, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પછી થશે આ મોટી જાહેરાત
નવી દિલ્હી: ટેસ્લાના માલિક એલન મસ્ક ચાલુ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જ્યાં તેઓ ભારતમાં રોકાણ કરવાની અને નવી ફેક્ટ્રી ખોલવાની પોતાની યોજના સંબંધે ચર્ચા કરે એવી શક્યતા વ્યક્ત થઈ રહી…
- નેશનલ

આમ આદમી પાર્ટીને ફટકોઃ રાજ કુમાર આનંદનું કેબિનેટ અને પક્ષમાંથી રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ દિલ્હીના શરાબ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. હવે દિલ્હી સરકારના પ્રધાન રાજ કુમાર આનંદે પોતાના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તેમણે પાર્ટી ભ્રષ્ટાચારમાં…









