- આમચી મુંબઈ
બોલો, બિનશરતી ટેકો આપ્યા પછી મનસેના નેતાએ રાજ ઠાકરેને આપી ‘આ’ ઉપમા
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ/શિવસેના/એનસીપી) સામે એમવીએ (શિવસેના-ઠાકરે જૂથ/શરદ પવાર જૂથ/કોંગ્રેસ) આવી ગઈ છે, જેમાં ઉમેદવારોની જાહેરાત પછી ખેંચાખેંચી ચાલી રહી છે, ત્યારે મહાયુતિમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ છે. મહાયુતિને મનસેએ ટેકો આપ્યા પછી પણ…
- IPL 2024
હાર્દિકની ટીમમાં આવ્યો હાર્વિક, સૌરાષ્ટ્રના વિકેટકીપર-બૅટરને મુંબઈ ઇન્ડિયન્સે કેમ ટીમમાં સમાવ્યો?
મુંબઈ: ક્રિકેટ અને ફૂટબૉલ જેવી ટીમ-ગેમમાં ઘણી વાર એવું બને છે કે કોઈ ખેલાડી ઈજાને લીધે ટીમની બહાર થઈ જાય તો તેના સ્થાને ટીમમાં જેને સમાવવામાં આવે અને એ ખેલાડી જો ચમકી જાય તો તેને ચાંદી જ ચાંદી થઈ જાય.…
- IPL 2024
સિધુએ હાર્દિક વિશે બહુ મોટી વાત કરી, આરસીબી કેમ ટ્રોફી નથી જીતતી એનું કારણ પણ આપ્યું
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર નવજોત સિંહ સિધુ ટીવીની દુનિયામાં અને રાજકારણમાં નસીબ અજમાવ્યા પછી ફરી કૉમેન્ટરી બૉક્સમાં ધૂમ બચાવી રહ્યા છે. કરોડો ટીવી-દર્શકોને ફરી કૉમેન્ટરી દરમ્યાન તેમની શેર-શાયરીની મોજ માણવા મળી રહી છે. સિધુમાં ખેલાડી વિશેની વ્યક્તિગત સમીક્ષા કરવાની…
- આમચી મુંબઈ
‘પવારે મારી વાત ન સાંભળી’:રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાએ ખડસે મુદ્દે કાઢ્યો બળાપો
મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર હજી પણ શરૂ જ છે અને હાલમાં જ ભાજપમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(એનસીપી-શરદચંદ્ર પવાર)માં જોડાયેલા દિગ્ગજ નેતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં જોડાયા. એકનાથ ખડસેએ છેલ્લા ટાણે પક્ષ છોડ્યો હોવાથી નારાજ એનસીપીના નેતાએ એક અંગત વાત…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીમાં ડખો: કૉંગ્રેસના નેતાઓ નારાજ
મુંબઈ: મહાવિકાસ આઘાડી(MVA)ના પક્ષો કૉંગ્રેસ, એનસીપી(શરદચંદ્ર પવાર) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તેની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ નવી સમસ્યા ઊભી થઇ છે. બેઠકોની વહેંચણીથી નારાજ કૉંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હૃષીકેશમાં મંચ પર PM મોદીએ ડમરું વગાડીને લોકોને કરી આ અપીલ
હૃષીકેશઃ લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહી છે, ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ (હૃષીકેશ) પહોંચ્યા (PM Narendra Modi election rally in Rishikesh) છે. દેવભૂમિ હૃષીકેશમાં જનસભામાં મંચ પર ડમરું વગાડીને…
- IPL 2024
ગુજરાત ટાઇટન્સની ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં કેમ આટલી સફળ છે?: શુભમન ગિલ પ્લાન પરથી પડદો ઊંચકે છે
જયપુર: ચોથી એપ્રિલે અમદાવાદમાં જે કામ યજમાન ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સે કર્યું એ કામ ખુદ ગુજરાતે બુધવારે જયપુરમાં યજમાન રાજસ્થાન રૉયલ્સ સામે કર્યું અને આઇપીએલની 17મી સીઝનને વધુ એક દિલધડક મૅચ મળી.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ પ્રેક્ષકોની હાજરીમાં…
- નેશનલ
Vistara Airlines: ‘સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે…’ વિસ્તારા એરલાઈન્સના CEOએ કર્મચારીઓને ખાતરી આપી
મુંબઈ: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની ભાગીદારીની વિસ્તારા એરલાઈન્સ(Vistara Airlines) છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી છે, પાઈલોટ્સની અછતને કારણે વિસ્તારાની સંખ્યા બંધ ફ્લાઈટ્સ કેન્સલ અથવા ડીલે થઇ હતી. એવામાં વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) વિનોદ કન્નન(Vinod Kannan)એ…
- આપણું ગુજરાત
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, બોક્સ દીઠ રૂ. 600થી 1800નો ભાવ બોલાયો
કેસર કેરીના સ્વાદના રસીયાઓએ હવે તેમની પ્રિય કેરી માટે બહુ રાહ નહીં જોવી પડે. ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. જોકે લોકોએ હાલ કેસરનો સ્વાદ લેવો થોડો મોંઘો પડી શકે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં…
- IPL 2024
સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન
જયપુર: અહીં સાંજે ગુજરાત ટાઇટન્સ સામે મૅચની શરૂઆત પહેલાં નજીવો વરસાદ પડ્યા બાદ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસન (68 અણનમ, 38 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને રિયાન પરાગ (76 રન, 48 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની ભાગીદારીએ એવી તો…