- આમચી મુંબઈ
વિલેપાર્લેમાં રસ્તાને કિનારે પાર્ક ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિલેપાર્લે નજીક ટાયર પંક્ચર થવાને કારણે રસ્તાને કિનારે ઊભેલા ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકે જીવ ગુમાવ્યા હતા. વિલેપાર્લે પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારની વહેલી સવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બન્ને યુવકની ઓળખ તુષાર…
- ઇન્ટરનેશનલ
ડ્રેગનને રાહતઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને આટલા ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ચીન પરના ટેરિફ ઘટાડીને 80 ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આને બંને દેશો વચ્ચેના ટ્રેડ વૉરને ઘટાડવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્તાહના અંતે યોજાનારી બેઠક પહેલા ટેરિફ ઘટાડવા આ…
- નેશનલ
વ્યોમિકા સિંહે પિતાને કહ્યું મમ્મીને ના કહેશો, એ નહીં માને…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ રહી છે પણ એની સાથે વિંગ કમાંડર વ્યોમિકા સિંહ પણ સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ છે. આજે તે ભારતીય સુરક્ષાનો મજબૂત સ્થંભ બની ચૂક્યો છે. તેના સંઘર્ષ અને સમર્પણથી ગાથાઓ આજે…
- આમચી મુંબઈ
ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં ગાંજાનું સેવન વધ્યાનો પોલીસનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી નજીકના ઓશિવરા અને દાદર પરિસરમાંથી ગાંજાના બે તસ્કરની ધરપકડ કરનારી પોલીસે દાવો કર્યો હતો કે ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં સારી ગુણવત્તાના ગાંજાના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ત્રણ યુનિટે એક દિવસમાં ત્રણ…
- નેશનલ
ભારતે કરતારપુર કોરિડોર બંધ કર્યો; પાકિસ્તાને એન્ટ્રી ખુલી રાખી
નવી દિલ્હી: ગત મહિને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પાગલ ભરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર ઉપરાંત ભારત રાજદ્વારીય ક્ષેત્રે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં ભારતે આજે શુક્રવારે જાહેરાત કરી હતી…
- સ્પોર્ટસ
બદમાશ પાકિસ્તાનને ટી-20 લીગ દુબઈમાં રાખવી છે, પણ આ મોટું વિઘ્ન આડું આવ્યું!
કરાચીઃ 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ નફ્ફટ પાકિસ્તાન (PAKISTAN) હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યા છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ ખોરવાઈ ગઈ છે અને…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું મુંબઈ મેટ્રો લાઇન 3 ફેઝ 2-અ (બીકેસીથી આચાર્ય અત્રે ચોક)નું ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બીકેસીથી-આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશનની રાહ જોઈ રહેલા હજારો મુસાફરોને શુક્રવારે મહારાષ્ટ્ર સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યા હતા. 9 મેના રોજ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રો લાઇન 3 ના ફેઝ 2-અનું ઉદ્ઘાટન કર્યું હતું આ નવો કાર્યરત…
- મનોરંજન
90ના દાયકામાં ભારત-પાક યુદ્ધ પર આધારિત મલ્ટિ સ્ટારર ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ…
જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થાય છે ત્યારે દુનિયાભરમાં એની ચર્ચા થતી હોય. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લેવા ઈન્ડિયન આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર…
- સ્પેશિયલ ફિચર્સ
વિશ્વ યુદ્ધથી લઈને ભારત-પાક.ના તણાવ સુધી, કરોડોનો જીવ બચાવનારા સાયરનનો ઈતિહાસ રસપ્રદ છે…
જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે રાતના અસામાન્ય સ્થિતિ જોવા મળી હતી. રાતના સન્નાટામાં માત્ર બે ભેદી અવાજો ગૂજી રહ્યા હતા. એક તો પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને નષ્ટ કરતા ભારતીય હથિયારોનો અવાજ, જ્યારે બીજી બાજુ જમીન પર વાગતા સાયરનનો અવાજ. આ હવાઈ હુમલાની…