- આપણું ગુજરાત
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને ઠગતા બે લોકોની અમદાવાદમાંથી ધરપકડ
અમદાવાદ: ગુજરાતમાં નકલીનો રાફડો ફાંટ્યો છે, રાજ્યમાંથી સરકારી કચેરીઓ, નકલી અધિકારી, નકલી ટોલનાકા બાદ હવે નકલી પોલીસકર્મીઓ ઝડપાયા છે. ગાંધીનગર સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી પીએસઆઈ બતાવીને પૈસા પડાવનારા ગઠીયાઓની સાયબર ક્રાઈમ બ્રાન્ચે જ ધરપકડ કરી છે. વેપારીને ધમકીભર્યો ફોન કરીને…
- આમચી મુંબઈ
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શુું શૂટરો પોતાને પકડાવવા માગતા હતા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવા પ્રકરણે ધરપકડ કરાયેલા બન્ને આરોપી ગુપ્તા અને પાલ પ્રોફેશનલ શૂટર હોવા છતાં તેમણે અનેક ભૂલો કરી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. જોકે બિશ્નોઈ ગૅન્ગની ધાક જમાવવા માટે શૂટરો પોતાને પકડાવવા માગતા હોય તેમ…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં માયાવતીને ફટકો, શિંદેની સેનામાં જોડાયા બે નેતા
મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં પૂર્વ સીએમ અને બસપના પ્રમુખ માયાવતીને મહારાષ્ટ્રમાંથી મોટો ફટકો પડ્યો છે. ‘બહુજન સમાજ પાર્ટી’ (બીએસપી)ને બે મોટા નેતાઓએ શિવસેના એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કરવાથી માયાવતીના પક્ષ બીએસપીને ફટકો પડ્યો છે. બસપાના નેતાઓના શિવસેના પ્રવેશ બાબતે…
- IPL 2024
હૈદરાબાદ-બેન્ગલૂરુ મૅચ એટલે સિક્સરનો વરસાદ, એમાં બૅટિંગના કૌશલ્ય જેવું કંઈ નહોતું: ફિન્ચ
બેન્ગલૂરુ: સોમવારે સનરાસઝર્સ હૈદરાબાદે 277 રનનો પોતાનો જ આઇપીએલ-રેકૉર્ડ તોડીને 287 રન બનાવ્યા, આખી મૅચમાં કુલ મળીને વિક્રમજનક 549 રન (હૈદરાબાદ 287/3 અને બેન્ગલૂરુ 262/7) બન્યા તેમ જ એક ટી-20 મૅચમાં કુલ 38 સિક્સરના વિશ્ર્વવિક્રમની બરાબરી થઈ હતી. એક ટીમની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા બાવન વર્ષમાં અપક્ષ ઉમેદવારોને મતદારોએ આપ્યો છે જાકારો, જાણો ચૂંટણીનો ઈતિહાસ
ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો પર ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે, તમામ પક્ષોએ ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે અને ઉમેદવારીપત્ર ભરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ અને આપ જેવા બળીયાઓ પક્ષો વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં…
- રાશિફળ
Mahaashtmiની રાતે અચૂક કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…
હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આજે મહાઅષ્ટમીના દિવસે મા ગૌરીની પૂજા કરવામાં આવે છે. પણ આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી કામની માહિતી લઈને આવ્યા છીએ. મહાઅષ્ટમીની રાતે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.…
- IPL 2024
દિનેશ કાર્તિક વિશે રોહિતે મજાકમાં કરેલી કઈ ભવિષ્યવાણી સાચી પડી શકે?
બેન્ગલૂરુ: આઇપીએલની 17મી સીઝનમાં અત્યારે 38 વર્ષનો દિનેશ કાર્તિક ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની સાતમાંથી છ મૅચમાં કાર્તિકની બૅટિંગ આવી છે જેમાંથી ત્રણમાં તે અણનમ રહ્યો છે. એમાં પણ 11મી એપ્રિલે વાનખેડેમાં મુંબઈ સામેની અણનમ 53…
- મનોરંજન
‘બિગ બોસ’ ફેમ ઈશા માલવિયાનો રોમાન્ટિક સીન વાઈરલ, કોની સાથે થયો?
મુંબઈ: ‘બિગ બૉસ 17’ ફેમ ઈશા માલવિયા અને તેના એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર અને બોયફ્રેન્ડ સમર્થ જુરેલ સાથેના રિલેશનને લીધે ખૂબ જ ચર્ચામાં આવી હતી તેમ જ ‘બિગ બૉસ’ ઈશા, અભિષેક અને સમર્થ વચ્ચે થયેલા ઝઘડાને લીધે તેણે ઘણી પ્રસિદ્ધિ…
- ટોપ ન્યૂઝ
EVM સ્લિપના ક્રોસ ચેકિંગ પર સુનાવણી, સુપ્રીમે કહ્યું ‘બેલેટ પેપર પર પાછા ફરવાના પણ ઘણા ગેરફાયદા’
સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM દ્વારા કરવામાં આવેલા મતદાનમાં VVPAT સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપની ચકાસણીની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુપ્ત મતદાન પ્રણાલીની સમસ્યાઓ અંગે પણ ધ્યાન દોર્યું હતું. ચૂંટણીમાં EVM ના…
- સ્પેશિયલ ફિચર્સ
આટલું મોંઘું પાણી પીવે છે Neeta Ambani, કિંમત સાંભળશો તો માથું ભમવા લાગશે…
Neeta Ambaniનું નામ આવે એટલે સ્વાભાવિક જ આપણી અપેક્ષાઓ એકદમ હાઈ થઈ જાય. Neeta Ambaniની લાઈફસ્ટાઈલ અને ફેશન ટ્રેન્ડના દિવાનાઓની બિલકુલ કમી નથી. Neeta Ambani જેટલા સિમ્પલ દેખાય છે એટલી જ મોંઘી એમની ચોઈસ હોય છે. કપડાં, જ્વેલરીથી લઈને ફૂટવેયર્સ…