- IPL 2024
હૈદરાબાદ-બેન્ગલૂરુ મૅચ એટલે સિક્સરનો વરસાદ, એમાં બૅટિંગના કૌશલ્ય જેવું કંઈ નહોતું: ફિન્ચ
બેન્ગલૂરુ: સોમવારે સનરાસઝર્સ હૈદરાબાદે 277 રનનો પોતાનો જ આઇપીએલ-રેકૉર્ડ તોડીને 287 રન બનાવ્યા, આખી મૅચમાં કુલ મળીને વિક્રમજનક 549 રન (હૈદરાબાદ 287/3 અને બેન્ગલૂરુ 262/7) બન્યા તેમ જ એક ટી-20 મૅચમાં કુલ 38 સિક્સરના વિશ્ર્વવિક્રમની બરાબરી થઈ હતી. એક ટીમની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા બાવન વર્ષમાં અપક્ષ ઉમેદવારોને મતદારોએ આપ્યો છે જાકારો, જાણો ચૂંટણીનો ઈતિહાસ
ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો પર ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે, તમામ પક્ષોએ ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે અને ઉમેદવારીપત્ર ભરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ અને આપ જેવા બળીયાઓ પક્ષો વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં…
- રાશિફળ
Mahaashtmiની રાતે અચૂક કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…
હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આજે મહાઅષ્ટમીના દિવસે મા ગૌરીની પૂજા કરવામાં આવે છે. પણ આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી કામની માહિતી લઈને આવ્યા છીએ. મહાઅષ્ટમીની રાતે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.…
- IPL 2024
દિનેશ કાર્તિક વિશે રોહિતે મજાકમાં કરેલી કઈ ભવિષ્યવાણી સાચી પડી શકે?
બેન્ગલૂરુ: આઇપીએલની 17મી સીઝનમાં અત્યારે 38 વર્ષનો દિનેશ કાર્તિક ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની સાતમાંથી છ મૅચમાં કાર્તિકની બૅટિંગ આવી છે જેમાંથી ત્રણમાં તે અણનમ રહ્યો છે. એમાં પણ 11મી એપ્રિલે વાનખેડેમાં મુંબઈ સામેની અણનમ 53…
- મનોરંજન
‘બિગ બોસ’ ફેમ ઈશા માલવિયાનો રોમાન્ટિક સીન વાઈરલ, કોની સાથે થયો?
મુંબઈ: ‘બિગ બૉસ 17’ ફેમ ઈશા માલવિયા અને તેના એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર અને બોયફ્રેન્ડ સમર્થ જુરેલ સાથેના રિલેશનને લીધે ખૂબ જ ચર્ચામાં આવી હતી તેમ જ ‘બિગ બૉસ’ ઈશા, અભિષેક અને સમર્થ વચ્ચે થયેલા ઝઘડાને લીધે તેણે ઘણી પ્રસિદ્ધિ…
- ટોપ ન્યૂઝ
EVM સ્લિપના ક્રોસ ચેકિંગ પર સુનાવણી, સુપ્રીમે કહ્યું ‘બેલેટ પેપર પર પાછા ફરવાના પણ ઘણા ગેરફાયદા’
સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM દ્વારા કરવામાં આવેલા મતદાનમાં VVPAT સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપની ચકાસણીની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુપ્ત મતદાન પ્રણાલીની સમસ્યાઓ અંગે પણ ધ્યાન દોર્યું હતું. ચૂંટણીમાં EVM ના…
- સ્પેશિયલ ફિચર્સ
આટલું મોંઘું પાણી પીવે છે Neeta Ambani, કિંમત સાંભળશો તો માથું ભમવા લાગશે…
Neeta Ambaniનું નામ આવે એટલે સ્વાભાવિક જ આપણી અપેક્ષાઓ એકદમ હાઈ થઈ જાય. Neeta Ambaniની લાઈફસ્ટાઈલ અને ફેશન ટ્રેન્ડના દિવાનાઓની બિલકુલ કમી નથી. Neeta Ambani જેટલા સિમ્પલ દેખાય છે એટલી જ મોંઘી એમની ચોઈસ હોય છે. કપડાં, જ્વેલરીથી લઈને ફૂટવેયર્સ…
- નેશનલ
રેલવે માટે શુકનિયાળ નિવડી આ ટ્રેન, બે કરોડથી વધુ લોકોએ યાત્રા કરી
નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેન ભારતની પ્રથમ અર્ધ હાઇ સ્પીડ રેલ સેવા તરીકે ઓળખાય છે. વંદે ભારત ટ્રેને આ વર્ષે 31 માર્ચના અંત સુધીમાં બે કરોડથી વધુ મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્યસ્થાને પહોંચાડ્યા છે. રેલવે અધિકારીઓએ સોમવારે રેલવેની સ્થાપનાના 171 વર્ષ…
- IPL 2024
IPL 2024: ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિએ RCBને નવા માલિકોને કરી વેચવાની અપીલ
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)એ પોતાના ખેલાડીઓના ડ્રેસમાં કાળાના સ્થાને બ્લુ રંગ ઉમેર્યો, ટીમના નામમાં બૅન્ગલોરના સ્થાને બેન્ગલૂરુ નામ રાખ્યું એમ છતાં ટીમની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. સાતમાંથી છ ટીમ હારી ચૂકેલી આરસીબીની બૅટિંગ લાઇન-અપમાં વિરાટ, દિનેશ કાર્તિક અને…
- મનોરંજન
Chamkilaના ગાયક દીકરાએ પિતાના પહેલા પત્ની વિશે કહ્યું કંઈક એવું કે…
ઈમ્તિયાઝ અલી (Imtiaz Ali) ની ફિલ્મ અમરજીત સિંહ ચમકીલાએ ભારે વાહવાહી મેળવી છે. દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને પરિણિત ચોપડાના પર્ફોમન્સના પણ ઘણા વખાણ થઈ રહ્યા છે, ત્યારે હવે ચમકીલાનો દીકરો લાઈમલાઈટમાં આવ્યો છે. એક સિંગર તરીકે નામના મેળવવાની ચમકીલાના…