- મનોરંજન
આ કોની સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો ચોકલેટી બોય Kartik Aaryan?
કાર્તિક આર્યન હાલમાં તેની લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એવી ફિલ્મ ભૂલ ભૂલૈયા-3ની લઈને ચર્ચામાં છે અને હવે મળી રહેલી માહિતી પ્રમાણે એક્ટ્રેસ વિદ્યા બાલન પણ ત્રીજા ભાગથી કમબેક કરવાના મૂડમાં છે. દરમિયાન કાર્તિક અને વિદ્યા બાલનને સાથે…
- આમચી મુંબઈ
એરલાઇનના કર્મચારી સાથે ૩૭ લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી
મુંબઈઃ ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં કામ કરતા એક કર્મચારી સાથે ૩૭ લાખ ૩૮ હજાર રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે શીલ-ડાયઘર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એરલાઇન કર્મચારી શિલપાટા વિસ્તારમાં રહેણાંક સંકુલમાં રહે છે. થોડા મહિના પહેલા…
- આમચી મુંબઈ
સલમાનના ઘર બહાર ફાયરિંગઃ આરોપીઓની માતાનો બચાવ, દીકરા કમાવવા મુંબઈ ગયા હતા…
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસ રિમાન્ડમાં પણ મોકલવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ આગળ વધારી શૂટર સાગર પાલના ભાઈ સોનુ પાલથી પૂછપરછ શરૂ…
- નેશનલ
કેજરીવાલને ‘વર્ક ફ્રોમ જેલ’ની મંજૂરી માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સમર્થનમાં વધુ એક અરજી દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવા દેવાની માંગણી વકીલ શ્રીકાંત પ્રસાદ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં…
- સ્પોર્ટસ
બૅક-ટુ-બૅક ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ જીતવાનું કઈ ટોચની ફૂટબૉલ ટીમનું સપનું અધૂરું રહી ગયું?
મૅન્ચેસ્ટર (ઇંગ્લૅન્ડ): યુરોપિયન ફૂટબૉલમાં મૅન્ચેસ્ટર સિટીની ટીમ અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ વખતની ચૅમ્પિયન્સ લીગમાં એના વળતા પાણી છે. ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટીને રિયલ મૅડ્રિડે બુધવારે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, રિયલ…
- મનોરંજન
ફિલ્મ અભિનેતા આમિર ખાનનો ડીપફૅક વીડિયો: અજાણી વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
મુંબઇ: એક રાજકીય પક્ષનો પ્રચાર કરતો હોય એવો ફિલ્મ અભિનેતા આમિર ખાનનો ડીપફૅક વીડિયો પ્રકરણે મુંબઈ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આમિર ખાનની ઓફિસ દ્વારા આ પ્રકરણે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે બુધવારે…
- આમચી મુંબઈ
UPSCમાં નિષ્ફળ રહેવા છતાં અમરાવતીનો ઉમેદવાર શા માટે ચર્ચામાં આવ્યો?
મુંબઈ: સિવિલ સર્વિસ 2023ની પરીક્ષામાં લખનઊના આદિત્ય શ્રીવાસ્તવ UPSCમાં ટોપ કરીને ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ જ યુપીએસસી (UPSC)ની પરીક્ષામાં સફળ નહીં રહેનારા મહારાષ્ટ્રના અમરાવતીનો કુણાલ આર. વિરુલકર પણ ચર્ચામાં રહ્યો છે. કુણાલે લખેલી એક પોસ્ટને લીધે તે પણ ચર્ચામાં…
- સ્પેશિયલ ફિચર્સ
સતત સ્ક્રીન સામે બેસી રહો છો…તો આ ફોર્મ્યુલા અપનાવો નહીંતર…
આજના યુગમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ન કરતો હોય. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ લગભગ દરેક વ્યક્તિના હાથમાં છે. પરંતુ આ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જે બ્લ્યુ રંગનો પ્રકાશ ફેંકે છે તે આંખો માટે ખૂબ જ ખરાબ હોવાનું…