- નેશનલ
ભારતે કરતારપુર કોરિડોર બંધ કર્યો; પાકિસ્તાને એન્ટ્રી ખુલી રાખી
નવી દિલ્હી: ગત મહિને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પાગલ ભરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર ઉપરાંત ભારત રાજદ્વારીય ક્ષેત્રે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં ભારતે આજે શુક્રવારે જાહેરાત કરી હતી…
- સ્પોર્ટસ
બદમાશ પાકિસ્તાનને ટી-20 લીગ દુબઈમાં રાખવી છે, પણ આ મોટું વિઘ્ન આડું આવ્યું!
કરાચીઃ 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ નફ્ફટ પાકિસ્તાન (PAKISTAN) હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યા છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ ખોરવાઈ ગઈ છે અને…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું મુંબઈ મેટ્રો લાઇન 3 ફેઝ 2-અ (બીકેસીથી આચાર્ય અત્રે ચોક)નું ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બીકેસીથી-આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશનની રાહ જોઈ રહેલા હજારો મુસાફરોને શુક્રવારે મહારાષ્ટ્ર સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યા હતા. 9 મેના રોજ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રો લાઇન 3 ના ફેઝ 2-અનું ઉદ્ઘાટન કર્યું હતું આ નવો કાર્યરત…
- મનોરંજન
90ના દાયકામાં ભારત-પાક યુદ્ધ પર આધારિત મલ્ટિ સ્ટારર ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ…
જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થાય છે ત્યારે દુનિયાભરમાં એની ચર્ચા થતી હોય. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લેવા ઈન્ડિયન આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર…
- સ્પેશિયલ ફિચર્સ
વિશ્વ યુદ્ધથી લઈને ભારત-પાક.ના તણાવ સુધી, કરોડોનો જીવ બચાવનારા સાયરનનો ઈતિહાસ રસપ્રદ છે…
જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે રાતના અસામાન્ય સ્થિતિ જોવા મળી હતી. રાતના સન્નાટામાં માત્ર બે ભેદી અવાજો ગૂજી રહ્યા હતા. એક તો પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને નષ્ટ કરતા ભારતીય હથિયારોનો અવાજ, જ્યારે બીજી બાજુ જમીન પર વાગતા સાયરનનો અવાજ. આ હવાઈ હુમલાની…
- સ્પોર્ટસ
સપ્ટેમ્બરનો એશિયા કપ મુશ્કેલીમાં, પાકિસ્તાન બોર્ડના અધ્યક્ષ મુસીબતમાં
નવી દિલ્હીઃ આઇપીએલ-2025 પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે સસ્પેન્ડ (કૅન્સલ નહીં) કરવામાં આવી ત્યાર બાદ હમણાં તો આગામી એશિયા કપની વાતો ખૂબ જોરમાં છે, કારણકે આ વખતનો એશિયા કપ (ASIA CUP) સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને હંમેશાં આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ…
- ભુજ
ભારત-પાક યુદ્ધ વચ્ચે કચ્છ-બનાસકાંઠા સરહદે હાઈ એલર્ટઃ ભુજમાં આજે પણ બ્લેકઆઉટની સંભાવના
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે જયારે પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની સરહદથી તેના કબ્જા હેઠળના કાશ્મીર સીમાએ તેમજ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમી સીમાડા પરની ગુજરાતની કચ્છ અને બનાસકાંઠા સરહદો પર પણ નાપાક હુમલાના પ્રયાસો કર્યા છે…
- રાશિફળ
પાંચ દિવસ બાદ આ રાશિના જાતકોના જીવનમાં ઉગશે સોનાનો સુરજ, ગુરુ કરાવશે બંપર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે અને આવો આ ગુરુ ગ્રહ દર એક વર્ષે રાશિ પરિવર્તન કરે છે. હાલમાં ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરે છે અને 14મી મે, 2025ના ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. 12…
- નેશનલ
LIVE: કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીની કોશિશ બનાવી નિષ્ફળ, કાશ્મીરમાં ફરી બ્લેકઆઉટ
જમ્મુઃ પહલગામ હુમલા પછી ભારતના હુમલાના પ્રતિકારરુપે પાકિસ્તાન એક્ટિવ થઈ હુમલા કરી રહ્યું છે ત્યારે આજે મધરાતે કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીને કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને બીએસએફે નિષ્ફળ બનાવ્યો છે. નિયંત્રણ રેખા પારના અમુક વિસ્તારોમાંથી…