- નેશનલ
પંજાબમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશઃ ત્રણ મહિનામાં 15,495 દાણચોરોની ધરપકડ
ચંદીગઢઃ પંજાબ પોલીસે તેમના ડ્રગ વિરોધી અભિયાન ‘યુદ્ધ નશિયાં વિરુદ્ધ’ના ત્રણ મહિનામાં ૧૫,૪૯૫ ડ્રગ્સ દાણચોરોની ધરપકડ કરી છે તેમજ ૯,૦૮૭ એફઆઇઆર નોંધવામાં આવી છે, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. પંજાબમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં…
- મનોરંજન
Thug Life Review: કમલે કમાલ કરી, પણ ફિલ્મનો અસલી હીરો ઝાંખો પડ્યો
વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ઠગ લાઈફ રિલિઝ થઈ ગઈ છે. કમલ હાસન, મણિરત્ન અને એ.આર. રહેમાનની ત્રિપુટી હોય તો ફિલ્મ પાસે એક્સેલન્સીની અપેક્ષા ચોક્કસ રાખી શકાય, પરંતુ કમલ હાસનને બાદ કરીએ તો ફિલ્મ એવરેજ કરતા પણ થોડી ઉતરતી છે. આનું કારણ…
- ગાંધીનગર
ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકની પેટા-ચૂંટણી માટે કુલ 24 ઉમેદવાર મેદાનમાં, જાણો વિગતો
ગાંધીનગર : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની બંને બેઠકો પર પેટા-ચૂંટણી માટે આગામી 19મી જૂનના રોજ મતદાન થવાનું છે. ત્યારે બંને વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્રો પરત ખેચવાનો 5 જૂનના રોજ અંતિમ દિવસ હતો. જેમાં કડીની અનુસૂચિત જાતિની અનામત બેઠક…
- આમચી મુંબઈ
પાકિસ્તાન માટે જાસૂસીના કેસમાં એન્જિનિયરને અદાલતી કસ્ટડી
મુંબઈ: પાકિસ્તાન માટે કથિત જાસૂસી તેમ જ સબમરીન અને યુદ્ધજહાજોની સંવેદનશીલ માહિતી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા થાણેના મિકેનિકલ એન્જિનિયર રવીન્દ્ર વર્માને કોર્ટે ગુરુવારે 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ડિફેન્સ ટેક્નોલૉજી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા 27 વર્ષના…
- મનોરંજન
પુણેમાં આઇટી પ્રોફેશનલે 21મા માળેથી લગાવી મોતની છલાંગ
પુણે: પુણેમાં પચીસ વર્ષની આઇટી પ્રોફેશનલે રહેણાક ઇમારતના 21મા માળેથી ઝંપલાવી આયખું ટૂંકાવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. મૃતકની ઓળખ અભિલાષા ભાઉસાહેબ કોથિંબિરે તરીકે થઇ હોઇ તેણે હિંજેવાડી વિસ્તારમાં 31 મેના રોજ અંતિમ પગલું ભર્યું હતું અને પોલીસે બુધવારે રાતે…
- આમચી મુંબઈ
પેટ્રોલ પંપની ડીલરશિપ અપાવવાને બહાને વેપારી સાથે 21 લાખની છેતરપિંડી આચરી
થાણે: નવી મુંબઈમાં પેટ્રોલ પંપની ડીલરશિપ અપાવવાને બહાને 48 વર્ષના વેપારી સાથે 21 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. કલ્યાણમાં રહેતો વેપારી ઉત્તર પ્રદેશમાં એલપીજી ડિસ્ટ્રિબ્યુશન એજન્સી ધરાવે છે. થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહેતા દંપતીએ…
- મહારાષ્ટ્ર
નાશિકમાં કાર બંગલોમાં ઘૂસી: લગ્નમાં હાજરી આપીને પાછા જઇ રહેલા પરિવારના પાંચ સભ્ય સહિત છનાં મૃત્યુ
નાશિક: નાશિક જિલ્લામાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યા બાદ કાર રસ્તાને કિનારે આવેલા બંગલોમાં ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ સભ્ય સહિત છ જણ મોત થયાં હતાં. આ પરિવાર તેમના સંબંધીના લગ્નમાં હાજરી આપીને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો…